વિચાર બે લીટીની વચ્ચેનો

Fortune favors the bold.

Confidently seeking what you want most

Do you constantly feel overlooked for promotions or think that good fortune never seems to come your way? They say good things happen to good people, but have you considered that maybe good things happen to those who actively work for them? Life is not a series of random coincidences. Your lot in life is determined directly by the amount of effort you are willing to put towards the goals you want to achieve. If you want that raise, work hard and then approach your boss confidently. Many times a healthy level of assertiveness can go a long way in showing people what you’re made of. Don’t be afraid to let your inner hero outshine your more logical and reserved self. The return could be huge!

Be Happy.
Malti

Life’s tragedy is that we get old too soon and wise too late.

-Benjamin Franklin

પ્રેમ એટલે શબ્દોની સીમા બહારની સંવેદનોથી ભરપૂર લાગણી…

સ્નેહા પટેલ – અક્ષિતારક

http://akshitarak.wordpress.com/2011/08/24/kem-chho-2/

મનનું અસ્તિત્વ અવલંબન આધરિત છે . અવલંબન આત્મલક્ષી હશે તો જીવન સુખ અને શાંતિ દ્વારા અને અનાત્મલક્ષી હશે તો ગ્લાનિ અને પરિતાપ દ્વારા ભરાઇ જશે.- મન અવલંબન રહિત હશે તો આનંદ જ આનંદ છે – પ્રાર્થના વિહાર જૂન ૨૦૧૦- www.pratibhashah.wordpress.com

KINDNESS COSTS NOTHING.
India’s Total Population 118 Crores.
Daily Death – 62389
Daily Birth – 86853
Total Blinds – 682497
If Daily Dead People Donate their Eyes,
within 11 Days all Blinds will be able to See.
Then in India there wil be no Blinds.

વલણ હું એક્સરખું રાખું છું, આશા-નિરાશામાં,બરાબર ભાગ લઉં છું, જિંદગીના સૌ તમાશામાં. – અમૃત‘ઘાયલ’

• વિરોધી ટીમના સભ્યો અવરોધતા હોવા છતાં તેઓની સાથે લડવાને બદલે તેઓથી બચાવીને આપણે બોલને ગોલપોસ્ટ સુધી પહોંચાડીએ છીએ. આથી જીવનમાં પણ વિરોધીઓને અવગણીને કાર્યસિદ્ધ કરવાની પ્રેરણા મળે છે.-http://vicharo.com/2011/05/02/chinta
• આવશે દોડીને મળવા તને નદીઓ સામે,છે શરત એટલી, પહેલાં તું સમંદર થઈ જા.- નાઝ માંગરોલી
• Whatever is flexible and flowing will tend to grow; whatever is rigid and blocked will wither and die.
– Tao Te Ching, Lao Tsu’s teachingsNavigating your ship

• Taking the easy way out is, well, easy. Human beings naturally stick with their normal routines because they offer feelings of security. But by staying in the same routine, you miss out on new opportunities. In 1975, a third-year student at Harvard University decided to drop out and pursue something else. The student’s name was Bill Gates. He saw an opportunity and took the risk. While this doesn’t mean that every dream will transform you into a billionaire, it shows that some of world’s geniuses took chances to follow their dreams. If you are waiting around for your goals to just fall into your lap, it could take awhile. But your goals are achievable–if you’re willing to break from the norm and cast your ship down uncharted waters.

• Be Happy.

Malti Patel
• સંપૂર્ણ સુખી થવું છે? અન્યની સાથે સરખામણી અને અન્ય પાસેથી અપેક્ષાઓ છોડો. તમને પ્રભુએ જે આપ્યુ છે તે પુરતુ છે અને તેમાં જીવવું તે શ્રધ્ધાવંતનો પુરુષાર્થ છે.
• જીવનની ઉત્તમ અવસ્થા એ છે કે આપણે એટલા બધા શ્રીમંત ન થવું કે કોઈ આપણી અદેખાઈ કરે, કે એટલા ગરીબ પણ ન થવું કે કોઈ આપણને ઉતારી પાડે. ધિક્કારે કે કોઈ આપણી દયા ખાય.–હરિન્દ્ર દવે
• If people criticize you, hurt you or shout at you don’t bother. Just remember, in any game audience makes NOISE not the winner !
• કહે છે દુશ્મનને દોસ્ત થવાની તક અનેક વખત અપાય પણ દોસ્તને દુશ્મન થવાની તક એક પણ ન અપાય.
• કાયદો ત્યારેજ મેદાનમાં આવે જ્યારે શિસ્ત પોતાનુ સ્થાન છોડે
• અરિસામાં રોજ પોતાને જોઈને મલકાતા માણસ ને ક્યાં ખબર છે કે તે મલકાતો માણસ જ તેનો મોટો શત્રુછે? અને પાછો રોજ રોજ તેને મળવાનું તેને ગમે છે..સંસારનું આ તો મુર્ખ અને નશાયુક્ત પરિણામ છે. જે છોડી જનાર છે તેને માટે અગાધ પ્રેમ છે અને જે સાથે રહેનાર છે તે આત્માની કોઇ ગણતરી જ નથી
• “Never bear more than one trouble at a time. Some people bear three kinds – all they have had, all they have now, and all they expect to have.”
– Edward Everett Hale
જે રહે આજે ગઈકાલમાં

તે બગાડે આજ ને  આવતી કાલને

જે રહે આજમાં ને જુએ આવતી કાલને

તે જ  ઘડે  ઉજ્વળ  આવતી કાલને

• જીવનમાં મોટામાં મોટું દુ:ખ કયું હોઈ શકે ?

કોને મોટું દુ:ખ કહેવું અને કોને નાનું દુ:ખ કહેવું તે વ્યક્તિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે મનુષ્ય મૃત્યુને મોટામાં મોટું દુ:ખ માને છે, કારણકે મૃત્યુને કારણે જગત સાથેના તેના સકલ સંબંધો નષ્ટ થઈ જતા હોય છે અને જિંદગીભર મહેનત કરી પોતે જે એકત્રિત કર્યું છે તે મૃત્યુને લીધે તેને લાચારીથી છોડી દેવું પડે છે. એટલે મૃત્યુને મોટામાં મોટું દુ:ખ માનવામાં મુશ્કેલી નથી. કોઈ મૃત્યુ સિવાયના દુ:ખને મોટું ગણાવી શકે. મારા એક સ્નેહી કહેતા કે આપણે જે બનવા સર્જાયા છીએ તે પુરુષાર્થને અભાવે અથવા અન્ય કોઈ કારણે ન બની શકીએ તે સૌથી મોટું દુ:ખ છે. મૃત્યુ સૌને માટે અનિવાર્ય છે એટલે તેને દુ:ખ ન ગણતાં જીવનના ખેલનો એક ભાગ જ ગણવો જોઈએ. તેમની વાત વિચારવા જેવી છે. બીજ નષ્ટ થઈ જાય ત્યાં સુધી બીજ તરીકે જ ધરતીમાં ભંડારાઈ રહે તેનો શું અર્થ ? તેણે તૂટીને અંકુર બનવું જોઈએ, તેમાંથી છોડ બની છેવટે વૃક્ષ બનવું જોઈએ. તેને ફૂલ–ફળ બેસવા જોઈએ, તેમાં તેની સાર્થકતા છે. મનુષ્યને બ્રહ્મપદની પ્રાપ્તિ થવી જોઈએ. આ નથી થતી તેને મોટામાં મોટું દુ:ખ કેમ ન ગણવું ?

–કાન્તિલાલ કાલાણી

‘આત્મસંવાદ’માંથી સાભાર

• જ્યારે મેં ભૂતકાળની દુખદ સ્મૃતિઓ ને સોનેરી ભવિષ્યની સંભાવનાઓથી ભરી

ત્યારે  સાચ્ચેજ હું મારો નાખુદા બન્યો ને મારી જીવનનાવ મુખ્ય પ્રવાહે વહી

શાંતિપૂર્વક જીવન જીવવાના  નિયમો:

• “નિષ્ફળતા”ને તમારા હૃદયમાં જગ્યા નાં આપો, “સફળતા”ને તમારા મગજમાં જગ્યા નાં આપો

જે વસ્તુ તમે બદલી ના શકો તેને સ્વીકારી લેજો, વસ્તુ તમે સ્વીકારી ના શકો તેને બદલી દો.

– અજ્ઞાત
• રોગમુક્ત લાંબા આયુષ્યનો આધાર નિયમીત ઉંઘ,ઉણોદરી આહાર અને ચાલતા પગ.,

• દરેક જણ પાસેથી શીખ મળી શકે છે પછી તે કેમ છેલ્લો શ્વાસ લેતો દુશ્મન પણ કેમ ન હોય.

• ગુસ્સામાં લખેલો પત્ર તરત મેલ ન કરવો. ૨૪ કલાક પછી ફરી વાંચીને સુધારશો તો કદાચ મોકલવાની જરૂર જ નહીં પડે

• વીણેલાં મોતી-સુર્યકાંત ગાંધી1. યાદ રાખવા જેવું યાદ રાખો
2. જેવા વિચારો તેવા સંતાનો
3. ઇર્ષા અને અદેખાઇથી દુર રહો
4. ક્ષમાશીલ બનો
5. પેમનુ અક્ષય્પાત્ર હંમેશા સાથે રાખો
6. પરિવર્તન સાથે બદલાતા રહો
7. એક્લપંથી ના બનો
8. મનરોગીના બનો
9. સલાહ અને નિર્ણયો ઠોકી ના બેસાડો
10. નસીબદાર બનો
11. સફળતાનો પંથ- અનંત તરસ

• એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
• સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
• લાકડાનો અગ્નિ લાકડાને બળે છે ,તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
• આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
• સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ ,કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
• ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
• કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
• સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
• પ્રાર્થના આત્માનો ખોરાક છે!
• નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
• જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
• જીવનનો આધાર વાણી અને પાણી પર છે!
• ઈચ્છા દુખની માં છે!
• ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
• માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું,  માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
• અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
• ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
• સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ  જોઈ શકાય છે!
• સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
• ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
• શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
• જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
• જીવનન મુખ્ય ચાર સુખ છે:પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ ઘેર દીકરા,ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણા નાર!
• દુખના બે પ્રકાર છે: કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
• જાગતાની સાથે જ મરણનું સ્મરણ કરો જીવનનું મહત્વ સમજાશે!
• મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
• છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
• ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન
• કરતા હોય છે!
• તિલક કરતા ત્રેપન ગયા,જપમાલાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

• દોષનો ટોપલો માથે એકલા પહેરો પણ પ્રશસ્તી તો ચારે બાજુ સૌને વહેંચો તો લોકપ્રિય થવા જાહેરાતો નહીં આપવી પડે
• ભુલો સુધારવાથી અનુભવ વધે છે અને અનુભવ વધવાથી ભુલો ઘટે છે
• દરેકને પોતાનું નામ વાંચવાની ટેવ પહેલા હોય છે અને પોતાનો ફોટો પહેલો જોવાની પણ ઇંતેજારી હોય છે.
• વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે…
• સ્વપ્નમાં હશે તો તેને સિધ્ધ કરવા મથશો. સ્વપ્ન જ નથી તો જીવવાની રાહ નથી…
• જે ખોટુ છે તે ખોટુ થઇને રહે જ છે. જાણો ત્યારથી તેને સુધારો.
• Past is Experience!
Present is Experiment!
Future is Expectation!
Use your Experience in your Experiment to achieve your Expectations!
• જે એમ કહે છે હું બધુ જાણું છું તે ખરેખર તો ઘણું ઓછુ જાણે છે કારણ કે તેમ કહી તેણે નવું શીખવાનુ બંધ કરી દીધુ છે.
• લવ માયનસ હેટ પછી જે સિલક બચે એ આપણી દિલની મૂડી છે. નફરતમાંથી પ્રેમની બાદબાકી કર્યા પછી જો સિલક વધે તો સમજવું કે આપણે સંબંધોના હિસાબમાં કંઈક ભૂલો કરી છે.-કૃષ્ણકાંત ઉનડકટ
• એ વ્યક્તિ પરમ સુખી છે, જેનામાં સદબુદ્ધી છે અને જેની પાસે વિવેકનો વાસ છે.-બાઈબલ

“આ જીવનમાં લોકોને જીવવા માટે બે પ્રકારનાં રસાયણો જરૂરી છે: એક પ્રેમ અને બીજી પ્રવૃતિ “-ફ્રોઇડ

• ઉછીનુ બધુ નકામુ.ભલેને તે ખુશી પળ બે પળની હોય..
• સત્ય પણ આચરણ વિના સાવ અધુરુ.
• ઉતાવળિયાઓ ને ખુશખબર-તેમની પેટ ભરીને પસ્તાવાની ઋતુ લાંબી હોય છે
• જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ • જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ • જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ • જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી
• “जब तक सफल हो, नींद चैनकी त्यागो तुम
• “मैदान संघर्षोंका छोड कभी ना भागो तुम.
• “कुछ किये बिना ही जय जय कार नहीं होती”.
• “कोशिष करने वालों की कभी हार नहीं होति”.
• “જે બહાના કરે તેને સિધ્ધિઓ પણ હા ના કરે”
• “ચેસ રમતા જેમ આગલા ૮ કદમ પર નજર રહે તેવું જ સફળ કારોબારનું પણ છે.અગમ ચેતી આબાદી લાવે.”
• “ફોન પર વાત કરો ત્યારે પણ તમારું સ્મિત સામે વાળાને દેખાતુ હોય છે.”.
• ડાહ્યા દાદા” તેમની ડાયરીમાં લખતા કે દુઃખ આવે પ્રભુને યાદ કરો અને કરવા યોગ્ય સઘળૂ કરો.
• ફક્ત દુ”ખની ખોટી ચીંતા ના કરો આનંદમાં રહો શીશુ સમ બની પ્રભુ ભજો.
• નિંદા અને સ્તુતિ બંને યોગ્ય રીતે લેવાય તો જડીબુટ્ટી અને ન લેવાય તો ઝેર.
• દુઆ માટે ઉઠતા હાથ કરતા કોઇક્ને મદદ માટે લંબાવેલ હાથ વધુ શુભકર હોય છે.
• જરુરિયાતમંદને ભણાવો.હુન્નર શીખવાડો. દેશ ચોક્કસ આગળ આવશે.
• જેણે ત્યાગી ઈર્ષ્યા,તેને ત્યાં સુખના સમુદ્રો ઉમટ્યા.
• જેણે ઘટાડી અપેક્ષાઓ તેને ત્યાં સુખનાં સમુદ્રો ઉમટ્યા.
• જેણે ઘટાડી જરૂરતો તેને ત્યાં સુખનાં સમુદ્રો ઉમટ્યા.
• સિદ્ધાંતોનું પાલન એટલે રામાયણ. સિધ્ધાંતોનું ઉલ્લંઘન એટલે મહાભારત.
• સફળતાનું બીજુ નામ સાચી વિચાર સરણી અને દ્રઢતાથી તે વિચાર સરણીનો અમલ.
• અન્યને છેતરતા પહેલા તમારે તમારી જાતને છેતરવી પડે છે.
• અસંતોષ એ દુઃખનું કારણ માત્ર નથી, તે વિકાસનો છડીદાર પણ છે.
• પ્રેમ એટલે આપીને મેળવો અને શંકા એટલે મળેલું ગુમાવો.
• રાધા કહે શ્યામ તુ મારો, વાંસળી કહે શ્યામ હું તારી.કહો શ્યામને કોણ વ્હાલી?
• જે તમારું મૌન સમજી ન શકે તે કેવા સ્વજન?
• આંખો હોય તેને દ્રષ્ટી હોય તેવું જરુરી નથી.
• ગુમાવવાની તૈયારી વિના મેળવવાની ખેવના એટલે વાતોનાં વડાથી પેટ ભરવું,
• તન,ધન અને યૌવન એક દિવસ જવાના જ છે.સત્કાર્ય અને સેવાદ્વારા મળેલી કીર્તિ વરસોના વરસ સાથે રહેવાની છે
• સ્નેહલગ્નની વિધવાને પુનઃલગ્ન સમુ પાપ નથી,દેહ લગ્નની વિધવાને પુનઃલગ્ન સમુ પુણ્ય નથી .
• જો એ યાદ રહે કે કોઇ ખોટનો ધંધો કરતુ નથી તો કદી છેતરાશો નહી, .
• There is nothing right in right side of brain, and nothing is left in left side of brain
• દરિયાની લહેર છે જિંદગી જેમા કદી ના આવે તેજ લહેર કદી પાછી.
• દરિયાની જેમ જિંદગી કાયમ એજ કહેતી, ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી, .
• ગુલાબને કાંટા છે તેવુ વિચારેયે તો દુઃખી થવાય પ્ણ કાંટામાં ગુલાબ છે તેવુ વિચારીયે તો સહજ થવાય
• મન મર્કટ હંમેશા એને જોવુ હોય તેજ જુએ છે. હ્રદય ને આંખ નથી તેથી તે જે હોય તે અનુભવીને બોલે છે
• જે નવો ચાલો ચીતરતો નથી તે હંમેશા સામાન્ય જીવન જ જીવતો હોય છે.
• બાળકમાં ભગવાન જોનારો માણસ જ્યારે ભગવાનને બાળક સમજવા માંડે ત્યારેજ તેનું પતન થાય છે
• આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં તે તો સાચુ. નવી વાત તો એ કે સંતોષ અને સંપ સમી કળ નહી.
• મોતને ભલે અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય જ છે..મનનાં રાગ દ્વેષને હળવા કરીને.
• નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજમાં અમિ તેને સુખની શું કમી?ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.
• ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે
• अहंमे से अ नीकलेगा तो हम रहेगा.
• “હાય” “હાય” કરવાને બદલે “હોય” “હોય” કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. .
• માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી.
• ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે.
• જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે.
• એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા.કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે.
• आसक्ति जो आ शकती है वो जा भी शकती है.
• હાસ્ય એ ચેપી હોય છે તે સામે વાળાને પણ હસવા પ્રેરે છે..
• વાત કહેવાની પધ્ધતિ પર જ ઘણા યુધ્ધો લઢાયા છે અને રોકાયા છે કે જીતાયા છે.
• નિષ્ણાતને વિચારવુ પડતું નથી. તેઓ જાણતા હોય છે ાને તેથી જ તેમને નિષ્ણાત કહેવાય છે.
• ના.એક સંપૂર્ણ વાક્ય છે. તેમા હા શોધવી તે બેવકુફી ભરી કળા છે જે અંતે તો ના જ હોય છે.પ્રશ્ન પુછ્યા પછી ઉત્તર પુરો સાંભળો.ઘણી વાર ઉત્તરમાં નવી તકો છુપાયેલી હોય છે.
• એ સમયની વાત છે કે જ્યારે સમય બદલાય છે, શબ્દો તો એના એજ હોય, પણ એના અર્થો જુદા થાય છે !
• મૂળભૂત ગુણોને માર્કેટ કરવા પડતા નથી જેમકે કોયલના કઠને. જેને માર્કેટ કરવા પડે તે બધુ નકલી જ હોય.
• ઉપકાર જો કર્યો તો ભુલવામા અને ઉપકાર જો લીધો તો ન ભુલવામાં જ ખાનદાની ઝળકે છે
• નિરાશાનાં કાળા ડીબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કીનારી શોધવી તેનું નામ હકારત્મક વલણ.
• નેપોલીયન જાણતો હતો કે અશક્ય શબ્દ એ કાયરોનું કામ ન કરવાનું બહાનુ હતુ.ચંદ્ર આરોહણ પણ એક વખતે તો અશક્ય જ હતુને ?
• ક્રિયા કરો પ્રતિક્રિયા નહીં ( act do not react.)
• વિચારો તટસ્થતાથી. બોલો મૃદુતાથી. અને સુચન્ કરો હકારત્મક્તાથી. અને અમલ કરો નિયમનથી
• કામ સોંપો આવડત મુજબ. નહીં કે જાતી, ઉંમર અને વર્ણ ઉપર. સોનીનું કામ લવાણો કરશે તો તે દાગીનો નહી હોય
• જાતે નિષ્ણાત હશો તો જ બીજાને નિષ્ણાત બનાવતા શીખવી શકશો.
• પ્રોત્સાહન ચેપી છે.આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે.
• વખાણ જાહેરમાં કરો અને ટીકા અંગત રીતે.
• સમય હંમેશા તમારી મૂડી બને ત્યારે જ જ્યારે તમે સમયથી આગળ હો.
• ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે
• કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી.
• ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય
• પ્રેમમાં ભીંજાવાય. વહી ન જવાય
• પ્રેમ તો આપ્યા જ કરે. માંગે તે તો ફક્ત વહેવાર .
• માફી માંગે તેના કરતા માફ કરે તે વધુ બળીયો.
• મિત્રો બનાવવા તેમનું કંઇક સારુ શોધો અને તેમને કહો.દુશ્મન બનાવવા તેમનુ ખરાબ બીજાને કહો
• અજ્ઞાન ન બોલીને છુપાવી શકાય. બોલીને જાહેર ના કરાય.
• સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય.
• સમય આપણો કે સામાવાળાનો કિંમતી છે. સમયસર પહોંચો. કહે છે ને time and tide waits for none
• રોજ નવું શીખો અને રોજ કોઇક્ને તે શીખવાડો
• અશક્ય શબ્દ ત્યાં સુધીજ અશક્ય રહેછે જ્યાં સુદી તેને શક્ય બનાવવા મથ્યા ના હોઇએ. ચંદ્ર ઉપર માનવી એમજ   પહોંચ્યો?
• દુ:ખનાં દિવસો વર્ષો લાગે સુખનાં વર્ષો દિવસો.
• લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે.
• જ્યાં વ્યવહાર કરતા વધુ લાભ દેખાય ત્યાં છળ હોવાનું જ.લક્ષ્મણ ને ખબર હતી કે સ્વર્ણ મૃગ ન હોય તેથી તો લક્ષ્મણ રેખા દોરી હતી.
• નમે તે સૌને ગમે, હસે તેનુ ઘર વસે પણ રડે તે સૌને નડે તે ખબર છે ને?
• અધીર આગળ જઇને પાછો પડે, ધીર અને ગંભીર સદા વિજયી બને.
• જે “હું” પણાનાં કર્તૃત્વ ભાવથી પર થયો તે હળવો થઇ ઉર્ધ્વગામી બન્યો.
• પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે
• એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વારંવાર કરવાથી આવડત વધી છે.
• શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે
• વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો.
• પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો
• આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે.
• અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી.
• આખી દુનીયા કહે તેમ ચાલે તો દુખી થવાય તેમ રામાયણે કહ્યું
• જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું
• અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી.
• આખી દુનીયા કહે તેમ ચાલે તો દુખી થવાય તેમ રામાયણે કહ્યું
• જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું
• વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો.
• પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો
• આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે.
• ગુમાવવાની તૈયારી વિના મેળવવાની અપેક્ષા નકામી કારણ કે ખાડો ખોદ્યા વિના ટેકરો ના થાય
• ઇશ્વર હ્રદય થી અનુભવાય છે..સ્વર્ગ અને નરક એ તો મનુષ્યનાં ચિંતનની અવસ્થાઓ છે.
• મોતને અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય.
• પ્રેમ જ્યારે આપવા માંડે ત્યારે ભક્તિ બને અને માંગવા માંડે ત્યારે આસક્તિ..
• પ્રેમને પ્રેમ રાખવા લેવડદેવડ થી દુર રહો એમ પ્રભુ તેના વર્તનથી તમને શીખવાડે છે.
• પ્રેમ અપેક્ષા પણ જન્માવે અને ઉપેક્ષા પણ તેથી તો તેને મગજનો રોગ પણ કહેવાય છે.
• જવાબદારી પ્રેમ અને લાગણીથી નિભાવાય તો તે સહજ બને છે. જેમકે સંતાન ઉછેર
• જવાબદારી ને સમજ થી નિભાવાય તો તે ફરજ બને છે જેમકે વૃધ્ધ માતૃ અને પિતૃ ભક્તિ
• જવાબદારીને ધીક્કારથી નિભાવાય તો તે સજા બને છે જેમ કે સરકારને અપાતા કરવેરા
• કોઇકનાં માર્ગદર્શક બનવા માર્ગદર્શન લો અને પછી તે આપો. ભગવાને ત્રણ પેઢી એટલે જ તો સર્જી છે.
• શયતાને “હું” નામનો વાઇરસ મનમાં નાખ્યો અને જનરેશન ગેપ બન્યો
• જે અજ્ઞાની છે તેને કોઇ ભય નથી સતાવતો અને તેજ પ્રકારે જે જ્ઞાની છે તેને પણ કોઇ ભય સતાવતો નથી. ભયભીત હંમેશા તે રહે છે જે થોડુક જ જાણે છે
• પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે
• સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
• નીડર બનવુ હશે તો જુઠુ બોલવાનું છોડી દો. જુઠુ જે આચરે તેને પકડાઇ જવાનો ડર સદા ડારે.
• કોણે કહ્યું કે જલતી ધુપસળી જલે છે તે તો સુગંધભર્યુ ટચુકડું જીવન  જીવે છે
• હ્રદયમાં રાગ, દ્વેષ અને ઇર્ષ્યા છે તો ત્યાં દુ:ખ છે. હ્રદયમાં જો દયા ક્ષમા અને વિનયને સ્થાન આપશો તો સુખ આપોઆપ જન્મશે
• પ્રાર્થનાનાં વલયો ઉપર જાય છે અને આશિર્વાદોનાં વલયો નીચે ઉતરે છે બંને તબક્કામાં નમન જ શ્રેષ્ઠ હોય છે.
• કોઇ તમારી દયા ખાય તે કરતા તે તમારી ઇર્ષ્યા કરે તે તબક્કો સારો કહેવાય
• જીવો આજને ભરપુર્..જાણે આવતી કાલ આવવાની જ નથી.
• વકિલ, વૈદ્ય અને એકાઉંટંટથી કશુ છુપાવવુ નહીં. તેમને મોડી ખબર પડી તેની સજા તમે જ ભોગવશો.
• “ના” કહો. પણ ના કહેતા વિનય કદી ના ચુકો. કદાચ નકારથી લાગતો સામેની વ્યક્તિનો થડકાર હળવો થાય.
• સાચી દિશા અને કઠોર પરિશ્રમ, સફળતા આણે આણે અને આણે જ.
• ભજન એ સૌનાં સ્વજન-.ગોપાલ પારેખ (વાપી)
• વિપત્તીમાં જો આપના દર્શન થતા હોય તો હું વિપત્તી જ માંગીશ કે જે આપના દર્શન થકી મુક્તિ પમાડે. -કૂંતા પ્રાર્થના
• દરેક પ્રશ્નનાં હાર્દમાં તેનો જવાબ છુપાએલો હોય છે. તે શોધી શકનારાઓ સફળ થતા હોય છે.
• રઘુકુલ નીતિ “પ્રાણ જાય પણ વચન ના જાય “આજે પણ સાચી છે તેમ માનનાર ને સુખ શોધતુ આવે છે.
• જો તમે નિવારણનો ભાગ નથી તો જરુર તમે પ્રશ્નસર્જનનો ભાગ છો. તમે નિર્ણાય નહીં આપી શકો.

• દોષનો ટોપલો માથે એકલા પહેરો પણ પ્રશસ્તી તો ચારે બાજુ સૌને વહેંચો તો લોકપ્રિય થવા જાહેરાતો નહીં આપવી પડે

• ભુલો સુધારવાથી અનુભવ વધે છે અને અનુભવ વધવાથી ભુલો ઘટે છે

• દરેકને પોતાનું નામ વાંચવાની ટેવ પહેલા હોય છે અને પોતાનો ફોટો પહેલો જોવાની પણ ઇંતેજારી હોય છે

.છે  બરફની એવી ખૂબી માણસોમાં પણ, કોઇની ઉષ્મા મળે તો તરત પીગળે છે.’છે  બરફની એવી ખૂબી માણસોમાં પણ, કોઇની ઉષ્મા મળે તો તરત પીગળે છે.’છે  બરફની એવી ખૂબી માણસોમાં પણ, કોઇની ઉષ્મા મળે તો તરત પીગળે છે.’

Never Think Hard about THE PAST, It brings Tears…

Don’t Think more about THE FUTURE, It brings Fears…

Live this Moment with a Smile…… It brings Cheers.!!!!

1. heena
January 1, 2010 at 7:06 am

superb suvichar nava haji kya thi read karva malse bahu j sars che thoghts

2. NAVIN BANKER
February 24, 2010 at 8:24 pm

I really like this VIBHAG. I file in my folder.

Navin Banker

3. NAVIN BANKER
February 24, 2010 at 8:25 pm

I like this VIBHAG. I file in my folder.
Navin Banker

4. HEMANT SHAH
March 4, 2010 at 9:03 am

saras suvakay really good

5. Sanjay Parmar
March 22, 2010 at 10:19 am

Very Good. Its primary needs for today’s society plz keep it up.

6. મે 27, 2010 at 2:39 pm

Vijayabhai
khub sundar vicharo
Indu

7. Raju Gandhi
July 5, 2010 at 1:50 pm

Bhai Vijay,
Enjoyed.Really Good.
Rajubhai

8. devikadhruva
August 20, 2010 at 2:17 am

Past is Experience!
Present is Experiment!
Future is Expectation!
good one….

9. August 31, 2010 at 8:23 am

Great literature in an easy to digest form.
Keep up with the great pearls of time tested wisdom.

10. December 11, 2010 at 6:08 am

wonderful. Said in a very simple manner.

11. pradipsinh zala
December 21, 2010 at 1:09 pm

saras sankalan karyu 6

12. February 6, 2011 at 5:50 pm

આ સુવિચારોમાંથી થોડા પણ જીવનમાં ઉતારવામાં આવે તો સાચેજ જીવન ધન્ય બની જાય .
એક્દમ ઉચા અને ઉમદા વિચારો !!!

13. February 12, 2011 at 6:36 am

this is very useful think every man have to accept in life

14. Satish Kalaiya
March 24, 2011 at 7:21 am

suvicharo to sarane samajwa jewa to chej pan dukhne wadhare bahekawawoo na joiye ne sukhne wadhare chalkawawoo na joie. Manushya to anubhawi sake ane wayakta pankari shake, what`s about an animals?

15. April 18, 2011 at 3:47 pm

VERY NICE.I WILL KEEP IN MY BLOG

16. April 28, 2011 at 12:52 pm

Good ideas/thoughts but could do better with current linguistic terminologies in both English and Gujarati to enable contemporariness in philosophical vision and thought.

17. April 28, 2011 at 12:58 pm

Gujarati script in your articles is not fully accepted by Windows XP on some computers. On Window 7 it is a breeze!Perhaps something can be done for Indic Script to become universal and therefore accessible, enjoyable and useful.

18. Nisha Vyas
July 20, 2012 at 3:42 pm

Very nice …..

19. August 4, 2012 at 10:57 am

mane bahu saras lagyu , aa vanchvu mane khub j gamyu, hu fari kahu 6u i like it .

20. sandeep
October 10, 2012 at 4:50 pm

no words to say thodu ganuj pan utariyej to jivan dhanya thai jai ne bija ne upyogi

1. October 31, 2009 at 4:56 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: