ગુજરાતી ગીતો
માવજીભાઈ ડોટ કોમ
એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે! આ પરબમાં તમે ભલે પધાર્યા ! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.
ghana yaadgar gito no sangrah chhe…bahu j saras..gr8
keeep it up..!!!!
Simply wonderful!!
ધન્યવાદ!
આ સંગ્રહ હજુ વધી શકે છે.
જૂનું બધું કેટલું ભુલાઈ રહ્યું છે ! છતાં ક્યારે ક ઝપટે ચડી જાય છે ત્યારે એક ઝપાટે આવાં ગીતો વરસોનાં વરસ ખંખેરી નાંખે છે !! મારા મોટાભાઈ ( આજે તો 86 વરસના ) જ્યારે આ આંખનો અફીણી ગાતા ત્યારે અમે ટૅણિયાઓ ય ડોલી ઊઠતા ! આજે રૂપની પુનમ અને પુનમનું પાગલત્વ કાવ્યનો રસ બનીને સમજાય છે ત્યારે કેવળ કાવ્ય રૂપે પણ એનું મહત્વ સ્થાપી દે છે, આંતર-બાહ્ય સભર ભરી દઈને ! આજના આ શોરબકોર સંગીતમાં આવું આ બધું કેટલું વ્હાલું લાગે છે,વિજયભાઈ !
( જયશ્રીબહેન જેવી આ જમાનાની પણ પોતાનો સ્વતંત્ર બ્લોગ સંગીતને અર્પણ કરી દે છે ત્યારે નિરાશા ખંખેરાઈ જાય છે : ના ના આજનાં યુવાનો ય આપણાંથી જાય તેવાં નથી.)
કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે !
AAJNA YUVANIYAOMA BAHU ZUZ EVA BACHYA CHE KE JENE KAVITAMA RAS HOY……BAKI GHONGHATIYA GITO PA6AL PAGAL HOY 6E……HU PAN YUVAN 6U………..M.N.DRIVEDINO AA SHER……..KAIN LAKHO NIRASHAMA………..PRAMANE………E VAT SACHI 6E…….TAMARI AASHANE AKHAND RAKHVANO YATHASHAKTI-MATI PRAYAS KARISH…………..
Gujarati kavyno aanad anokho j hoy che.Khoob maja aavi.
Jayant Shah
gujarati kayitao no sngrh prakasit karva no jy mahant purv no
pryas krio chy ty abhinndniy chy.
Vijay bhai ni mahant khub j vakhan va layk chy any vadhry vnchn
maty asha rakhu to ayog nahi gdhay.
Abhar.
Vijaybhai Enjoyed your web page.Keep up the good work. CHANDRAVADAN
BADHU BAHUJ SUNDER CHHE,AGAR BANI SHAKE TO KABIR/TULSIDAS NA DOHA TEMAJ BHAJAN PRGAT KARAWA KOSHSIH KARAJO.
ભાષા પ્રણયની લખાયે ર્હ્દય ‘પર,
‘વળી લખાય છે તે નયનોની કલમથી.
સમજાય ના પૂરી કેવળ શબ્દો વડે જે,
તે સમજાય અશ્રુ કે ચુંબનોની આપ લેથી
good collection
ખૂબ મજા આવી.. સુંદર ગીતોની રસલાણ માણી
આભાર
“તારી આંખનો અફીણી” સંપૂર્ણ ગીત માટે આભાર.
માર હ્રદયને પગ નીચે કચળો નહી તમે
કે ત્યાના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી
મન્નાડે ના અવાઝમા આ ગઝલ સાંભળવાની મજાજ કંઇ ઔર છે
Really a wonderful blog, absolutely a treasure.
ખૂબ મજા આવી!!!
Thanks a lot.
સમજાવી નથી શકતો
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
MEGHNINU KASUMBINO RANG…….SAMBHALTA J MEGHANI JEVO KOI YUGPURUSH NASO FULAVI-FULAVINE AA GAYAN GUJARATIONE MATRUBHASHA PRTYE JAGRUT KARVA GATO HOY EM LAGE 6E………..
gujrati gito vanchi-sambhali ne kaink judi duniyama pahonchi javay chhe.thanku you very much for wonderful songs.
ખૂબ મજા આવી.. સુંદર ગીતોની હારમાલા
http://palji.wordpress.com
Excellent collection of poems. No real educated Gujarati will be unaware about all this poems. Modern new generation probably not knowing what they are missing.
Very nice collection indeed.
“Saaj” Mevada
Dear All Gujarati
Thanks for Gujarati web side, I am happy for i am gujarati beseuse Over in world in only for Gujarat & Gujarati are best for Most of gujarati pure vigiterian & busineess men in over in world spreyd. I proved of My Gujarat & Gujarati Lunguge.
આપનો બ્લોગ ગ્મ્યો .સુંન્દર રચનાઓ. http://palji.wordpress.com
I was actually searching many songs which are given here. This is very nice collection. This really help me to connect with oneself. Thanks a lot.
hi…nice website…i need some comedy songs from Devang patel..so will u plz help me to find dem..??
if u have ne site from where i can get it plz send it to my e-mail id..
thank you..
I AM HIGHLY INTERESTED TO LISTEN THE FOLLOWING GUJARATI BHAJAN:
RADAHNU NAAM TAME VASNDINA SUR MAHI VEHETUNA MELO GHANSHYAM…….
SANJNE SAVRA NIT NIDA KARE CHEE OLYU GHELU RE GOKUDIYU GAM…………..
IF POSSIBLE KINDLY SEARCH & FORWARD TO ME, FOR THAT I SHALLE BE REMINING EVER GRATEFUL TO YOU.
THANKING YOU VERY MUCH AND WITH KIND REGARDS.
GUJARATI SONG LOVER,
Vimal PANDYA
VADODARA
I AM HIGHLY INTERESTED TO LISTEN THE FOLLOWING GUJARATI HALVU KANTH SANGEET:
TARA HAIYANI AA LEHERO, UUDI UUDINE ANHI AAVE…..MARA MANANE BHAMAVE…MARA MANANE BHAMAVE..E….E….EEEEE…….EEEEEEEEEEEEE
IF POSSIBLE KINDLY SEARCH & FORWARD TO ME, FOR THAT I SHALLE BE REMINING EVER GRATEFUL TO YOU.
THANKING YOU VERY MUCH AND WITH KIND REGARDS.
GUJARATI SONG LOVER,
Vimal PANDYA
VADODARA
Thank you For Your Gujarati gito
ખુબ જ સરસ વેબસાઈટ. તમારું આ કાર્ય ગુજરાતીઓ માટે ખુબ જ લાભદાયક છે.
Thank you for your efforts and Congratulations.
thanks for your serving a best gujarati songs.
ghanshyam vaghasiya
http://ghanshyam69.wordpress.com
superb collection. Gujarati language is alive and will be there foreve. Nice
thanks
by this means even in gujarati we may come back in us.
by reading all above got peace in mind.
even in local gujarati news paper we cant find this.
regards
I want read lyrics of amu kaka bapana poriya. please have you mail me or post here. I hope you will post here
good collections of gujarati geeto.
PLEASE add one more ” RADHA NU NAAM TAME VANSALI NI SUR MATHI VEHTU NA MELO GHANSHYAM”
I WIIL BE GLAD.
HEMANT TRIVEDI
શ્રી વિજયભાઈ
આપનો ખુબ ખુબ આભાર આપે જો રીતે ગુજરાતી ગીતો નો રસથાળ અહિયાં પીરસ્યો છે તો બદલ
હું ઘના જ સમય થી ગુજરાતી ગીતોની શોધ મન હતો તો શોધ આપશ્રી એ પૂરી કરી હજુ પણ ઘણા જ સારા ગીતો મળે તેવી આશા સાથે.
જો શક્ય હોય તો હોથલ પદમણી તેમજ તમે રે ચંપો ને અમે કેળ ખેમરો લોડણ જેવા ગુજરાતી ચલચિત્રો ના ગીતો મળે તો સંભાળવાની
મજા જ અલગ છે
extraordinary. bija gujarati geeto download ma jarur thi umero hamna thoda ja chhe. anil patodiya
I like to read poetry & Ghazals. You are doing nice job for your Readers. Please keep continue.Regards & thanks- Satish Kalaiya
ખૂબ મજા આવી.. સુંદર ગીતોની રસલાણ માણી જૂનું બધું કેટલું ભુલાઈ રહ્યું છે ! છતાં ક્યારે ક ઝપટે ચડી જાય છે ત્યારે એક ઝપાટે આવાં ગીતો વરસોનાં વરસ ખંખેરી નાંખે છે આજના આ શોરબકોર સંગીતમાં આવું આ બધું કેટલું વ્હાલું લાગે છે,વિજયભાઈ
I like to read poetry & Ghazals. You are doing nice job for your Readers. Please keep continue & continue regards & thanks bhavna patel
Bhaai Vivek ane Mrugesh marfate aapne olkhu chhu.
aapno sangrah halma vanchvano chhu.Aasha chhe
ghano upayogi hashe j !saabhar Abhinandan !!
vah kya bat hay mavjibhai ni kamaal
સર આપે ખુબ સરસ સીટ બનાવી છે !! અદભુત !! કેટલું બધું પીરસી દીધું છે.
Nice web site. Gd luck..!
સારી છે વેબસાઈટ
aabhaar
maare pan joie…..aabhaar.
maanva jevu,
I want gujarati geet’bahu e na kahi dil ne chhata mahobbat kari bethu.if you get will be thankful to me.
Vijaybhai, anandkumare gayel gazal chhe.aapna collection ne salaam.