Archive

Archive for the ‘Uncategorized’ Category

તું જ તારો સાક્ષી

ઓક્ટોબર 9, 2017 1 comment

"બેઠક" Bethak

ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તીઓ એવી ઉંચી જગ્યાએ મૂકવાની હતી કે  જ્યાં  સુધી ભાગ્યેજ કોઇની નજર પહોંચે .શિલ્પકાર હાથમાં ટાંકણુ લઇને અતિ લીન થઈને એકે એક રેખામાં , એકે એક વળાંકમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. આ જોઇને બીજી વ્યક્તિએ ટીકા કરી ,” આ મૂર્તિ પર કોઇની નજર પડવાની નથી તો શા માટે આટલી મહેનત ?”  મૂર્તિકારે પોતાનુ કામ ચાલુ રાખતા જવાબ આપ્યો , ” બીજુ કોઇ જુવે કે ન જુવે પણ હું તો જોઉ છું .બીજુ કોઇ જુવે કે ના જુવે મારો ભગવાન તો એ જોશેને?”

એક દિવસ યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરીમાં એક છોકરીની ભૂલથી રિસર્ચ માટે મુકેલી પ્લેટ્સમાં જરાક નુકશાન થઈ ગયુ..તે સમયે બીજુ કોઇ તો હાજર નહોતુ જ.જો તે છોકરીએ  કદાચ એ વાત પોતાના સુધી રાખી હોત તો પણ કોઇને ખબર પડવાની નહોતી પરંતુ તેણે સામે ચાલીને હેડ ઓફ ધ  ડીપાર્ટમેન્ટ ( H O D )ને પોતાની ભૂલની વાત કરી. ઘડીભર તેની વાત…

View original post 206 more words

Advertisements
Categories: Uncategorized

ગુજરાતી સમાજના વડિલ સમા હરિકૃષ્ણ દાદાએ લીધી વિદાય…..

સપ્ટેમ્બર 10, 2017 Leave a comment

"બેઠક" Bethak

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

-બેઠક અને દરેક વાચક અને સર્જક –

હરિકૃષ્ણ મજમુદાર

 હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિબાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ…

View original post 404 more words

Categories: Uncategorized

ભગવાન …રોહિત કાપડિયા

સપ્ટેમ્બર 6, 2017 Leave a comment

"બેઠક" Bethak

માનનીય પ્રજ્ઞાબેન,
  કુશળ હશો. આ સાથે વિદેશમાં સ્થાયી થનારની મનોદશા દર્શાવતી એક વાર્તા મોકલું છું.યોગ્ય લાગે તો સ્વીકારશોજી.
                              

                          ભગવાન
                        ————-
     કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી મેળવ્યાં બાદ વધુ અભ્યાસાર્થે ગૌતમ અમેરિકા આવ્યો હતો.  ભણીને  ભારત પાછા ફરવાનો પાકો નિર્ધાર હતો. ખેર! માસ્ટરની પદવી મેળવ્યા બાદ ઊંચા પગારની નોકરીની ઓફર મળતાં એણે પોતાનો નિર્ધાર થોડો આગળ ઠેલવ્યો . અમેરિકાના  એશો આરામ અને સુખ સગવડ એને ગમવા લાગ્યાં . જો કે સાંજના કામ પરથી ઘરે પાછાં આવ્યાં પછી ઘણીવાર એને એકલતા સતાવતી. મમ્મી ,પપ્પા ,ભાઈ, બહેન ,સ્વજનો અને દોસ્તોની યાદ એને ઉદાસ બનાવી દેતી. આધુનિક વિજ્ઞાનના કારણે લેપટોપ પર રોજ વાતો થઇ જતી. આજે એનો જન્મદિન હતો. સવારે જ મમ્મીએ પ્રેમ નીતરતાં અવાજે આશીર્વાદ આપ્યા હતાં .પપ્પાએ દર્દ છુપાવીને મક્કમ અવાજે વધાઈ આપી હતી. ભાઈએ દૂર હોવાના અફસોસ ને દિલમાં જ રાખી  ખેલદિલીપૂર્વક શુભેછા વ્યક્ત કરી. બહેને મસ્તી ભર્યા પણ ગળગળા અવાજે એનો  પ્રેમ જતાવ્યો. તો પણ સ્પર્શના અહેસાસ…

View original post 405 more words

Categories: Uncategorized

પુસ્તક પરિચય ૨૦૧૭ કેટેલોગ

જૂન 27, 2017 Leave a comment

સહિયારું સર્જન - ગદ્ય

ક્રીએટ સ્પેસ પર મુકાયેલા પુસ્તકો ની યાદી અત્રે આપેલ છે

માતૃભાષાને ચાહતા અને માન આપતા ગુજરાતી વાચક મિત્રોને તે દરેક પુસ્તકોની માહિતી એક જ જગ્યાથી મળી રહે માટે આ કેટેલોગ બનાવ્યુ છે. જેની ઇ કોપી પણ એમઝોન ઉપરથી મળી રહેશે.

વાચક મિત્રો અને લેખક મિત્રોને વિનંતી કે આ કેટેલોગ તમારા વિસ્તારની યુનિવર્સિટીની લાઇબ્રેરી ને તથા તમારા વિસ્તારનાં ગુજરાતી દરેક સંગઠનો ને આ માહિતી આપો

Houston- An American Capital of Gujarati Activities Reort 11
Aadil dilse Audio 12
Aapavu Etale Paamavu: Hetu laxi Novel 13
Anand Anand Anand Story Collection 14
Aanandmayi Baa Story Collection 15
Andhakaarano zankho Prakash Story Collection 16
Anokhi Rit Pritni Novel Sahiyaru sarjan 17
Ansude chItrya gagan Novel 18
Ant Vedanaono Sukhad Samvedana Novel Sahiyaru sarjan 19
Antim Aradhanani Pale Hetu laxi retirement 20
Antim Padav Essay Collection 21
Anya Sharat Novel Sahiyaru sarjan 22
Ashadeep Poem collection 23
Avasar Story Collection 24
Bachiben ane Babubhai…

View original post 669 more words

Categories: Uncategorized

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

મે 24, 2017 Leave a comment

સહિયારું સર્જન - ગદ્ય

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક

છબીસૌજન્ય:શ્રીજયંતપટેલઅનેશ્રીપ્રશાંતમુન્શા

   

                                   ગઝલકાર ડોમહેશરાવલવિવિધગઝલોરજૂકરતા..

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

શ્રી નીતિન વ્યાસ, વિજય શાહ, ડો મહેશ રાવલ અને સતીશ પરીખ

 

મહેશભાઇનુંફૂલહારથીસન્માનકલાગુરુમુકુંદભાઇગાંધીઅનેગુ. સા. .નાંસતીશભાઈપરીખદ્વારા

 

મહેશભાઇનુંસન્માનકાવ્યપ્રદીપભાઇબ્રહ્મભટ્ટઅનેકાવ્યસંગ્રહકલમનેકરતાલેથીદેવિકાબેનધ્રુવદ્વારા

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો…

View original post 961 more words

Categories: Uncategorized

આ મહિનાનો વિષય – “ચાલો લ્હાણ કરીએ “

એપ્રિલ 18, 2017 Leave a comment

"બેઠક" Bethak

 “ચાલો લ્હાણ કરીએ”

મિત્રો એક મેગેઝીન માટે “ચાલો લહાણ કરીએ” ની કોલમ બેઠક શરુ કરશે માટે કલમ ઉપાડો અને માંડો લખવા

હા નિયમો આ મુજબ છે.

તમારે તમારી ગમતી રચનાનું અર્થઘટન કરવાનું  ૮૦૦ શબ્દની મર્યાદા છે, વધુ પણ લખી શકો છો.

સમય ૨૮મિ april સુધી મોકલી આપો.pragnad @gmail.com

મિત્રો લેખકને પ્રગટ થવા માટે કોઈ રેસિપી નથી હોતી કે નહિ હોતી કોઈ ફોર્મ્યુલા બસ હિમતથી કલમ ઉપાડો તમારી ગમતી રચના લ્યો અને તમે કરેલા અહેસાસનો અનુભવ શબ્દો થકી બીજાને કરવો એની લ્હાણ  કરો

હાથમાં જે મળ્યું તેની અનુભવ કરી લઈએ ,

થોડી ઘણી અનુભવી  લાગણી ત્યારે 

ચાલ સંવેદના ની  લ્હાણ કરી લઈએ...

આલ્યો તમને એક સુંદર ઉદારણ પણ આપું .

ઇસ મોડ સે જાતે હૈ..(બધાએ આ ગીત કેટલીય વાર દાવડા સાહેબની જેમ સાંભળ્યું હશે પણ તેનું અર્થઘટન કરી  શબ્દોમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ખરો ,નથી કર્યો તો કરો……

ઈસ મોડ સે જાતે હૈ, કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેજ…

View original post 735 more words

Categories: Uncategorized

ચાલો લ્હાણ કરીએ.પ્રવિણાબેન કડકિયા -(૧)લ્હાણી

એપ્રિલ 16, 2017 Leave a comment

"બેઠક" Bethak

         લ્હાણી
         ******

બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવાનંદ. દેવાનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે ત્યારે પ્રેક્ષકો હસે.

જીવનકી સફરમેં રાહી મિલતે હૈ બિછડ જાને કો

ઔર દે જાતે હૈ યાદે તનહાઈમેં તડપાનેકો

આખું ગાયન તો યાદ નથી. આ ગાયનની પહેલી બે પંક્તિ દિલને હચમચાવવા માટે પૂરતી છે.

જીવનની સફર ,આમ જોઈએ તો તેની વ્યાખ્યા સાવ સરળ છે. જનમ્યા ત્યારે જે પ્રથમ શ્વાસ લીધો હતો અને અંત સમયે જે આખરી શ્વાસ લઈશું તે વચ્ચેના ગાળાને જીવન કહેવાય.  એ બે શ્વાસની વચ્ચેનું અંતર માપવું સહેલું નથી. કોઈનામાં તાકાત પણ નથી. હજુ ગઈકાલની વાત છે. મારા મિત્રનો  ડોક્ટર જમાઈ ૪૦થી ૪૨ વર્ષની ઉમરનો કુટુંબ સાથે વેકેશન લઈને આવ્યો. બીજે દિવસે કામ પર ગયો. તબિયત ઠીક ન લાગવાથી ઘરે આવ્યો. અચાનક દુખાવો ઉપડ્યો. ડોક્ટર હતો ઈમરજન્સીમાં એમબ્યુલન્સમાં પહોંચી…

View original post 718 more words

Categories: Uncategorized