Archive

Author Archive

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

મે 24, 2017 Leave a comment

સહિયારું સર્જન - ગદ્ય

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક

છબીસૌજન્ય:શ્રીજયંતપટેલઅનેશ્રીપ્રશાંતમુન્શા

   

                                   ગઝલકાર ડોમહેશરાવલવિવિધગઝલોરજૂકરતા..

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

શ્રી નીતિન વ્યાસ, વિજય શાહ, ડો મહેશ રાવલ અને સતીશ પરીખ

 

મહેશભાઇનુંફૂલહારથીસન્માનકલાગુરુમુકુંદભાઇગાંધીઅનેગુ. સા. .નાંસતીશભાઈપરીખદ્વારા

 

મહેશભાઇનુંસન્માનકાવ્યપ્રદીપભાઇબ્રહ્મભટ્ટઅનેકાવ્યસંગ્રહકલમનેકરતાલેથીદેવિકાબેનધ્રુવદ્વારા

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો…

View original post 961 more words

Categories: Uncategorized

આ મહિનાનો વિષય – “ચાલો લ્હાણ કરીએ “

એપ્રિલ 18, 2017 Leave a comment

"બેઠક"

 “ચાલો લ્હાણ કરીએ”

મિત્રો એક મેગેઝીન માટે “ચાલો લહાણ કરીએ” ની કોલમ બેઠક શરુ કરશે માટે કલમ ઉપાડો અને માંડો લખવા

હા નિયમો આ મુજબ છે.

તમારે તમારી ગમતી રચનાનું અર્થઘટન કરવાનું  ૮૦૦ શબ્દની મર્યાદા છે, વધુ પણ લખી શકો છો.

સમય ૨૮મિ april સુધી મોકલી આપો.pragnad @gmail.com

મિત્રો લેખકને પ્રગટ થવા માટે કોઈ રેસિપી નથી હોતી કે નહિ હોતી કોઈ ફોર્મ્યુલા બસ હિમતથી કલમ ઉપાડો તમારી ગમતી રચના લ્યો અને તમે કરેલા અહેસાસનો અનુભવ શબ્દો થકી બીજાને કરવો એની લ્હાણ  કરો

હાથમાં જે મળ્યું તેની અનુભવ કરી લઈએ ,

થોડી ઘણી અનુભવી  લાગણી ત્યારે 

ચાલ સંવેદના ની  લ્હાણ કરી લઈએ...

આલ્યો તમને એક સુંદર ઉદારણ પણ આપું .

ઇસ મોડ સે જાતે હૈ..(બધાએ આ ગીત કેટલીય વાર દાવડા સાહેબની જેમ સાંભળ્યું હશે પણ તેનું અર્થઘટન કરી  શબ્દોમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ખરો ,નથી કર્યો તો કરો……

ઈસ મોડ સે જાતે હૈ, કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેજ…

View original post 735 more words

Categories: Uncategorized

ચાલો લ્હાણ કરીએ.પ્રવિણાબેન કડકિયા -(૧)લ્હાણી

એપ્રિલ 16, 2017 Leave a comment

"બેઠક"

         લ્હાણી
         ******

બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવાનંદ. દેવાનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે ત્યારે પ્રેક્ષકો હસે.

જીવનકી સફરમેં રાહી મિલતે હૈ બિછડ જાને કો

ઔર દે જાતે હૈ યાદે તનહાઈમેં તડપાનેકો

આખું ગાયન તો યાદ નથી. આ ગાયનની પહેલી બે પંક્તિ દિલને હચમચાવવા માટે પૂરતી છે.

જીવનની સફર ,આમ જોઈએ તો તેની વ્યાખ્યા સાવ સરળ છે. જનમ્યા ત્યારે જે પ્રથમ શ્વાસ લીધો હતો અને અંત સમયે જે આખરી શ્વાસ લઈશું તે વચ્ચેના ગાળાને જીવન કહેવાય.  એ બે શ્વાસની વચ્ચેનું અંતર માપવું સહેલું નથી. કોઈનામાં તાકાત પણ નથી. હજુ ગઈકાલની વાત છે. મારા મિત્રનો  ડોક્ટર જમાઈ ૪૦થી ૪૨ વર્ષની ઉમરનો કુટુંબ સાથે વેકેશન લઈને આવ્યો. બીજે દિવસે કામ પર ગયો. તબિયત ઠીક ન લાગવાથી ઘરે આવ્યો. અચાનક દુખાવો ઉપડ્યો. ડોક્ટર હતો ઈમરજન્સીમાં એમબ્યુલન્સમાં પહોંચી…

View original post 718 more words

Categories: Uncategorized

મુખડું ચુમ્યું.

માર્ચ 22, 2017 Leave a comment

મન માનસ અને માનવી

***********************************************************************

ડોસા એ ડોસીના માથામાં ફૂલ ખોસ્યું

બોખલે મોઢે ડોસી મુખેથી હાસ્ય સર્યું

*
શું ગાંડા કાઢો છો, ભેજું તમારું ખસ્યું

ડોસીનું હાસ્ય પેલા ડોસાના અંતરે વસ્યું

*
મારવા ગયો આંખ ને બંધ બેઉ આંખ્યું

હસતાં મુખ માંહેનું ડોસીનું ચોકઠું ઉડ્યું

*
પકડવા જાતાં ડોસાનું ડાબુ પગલું વંકાયું

લાકડી ધરી વચ્ચે મધુંરું મિલન સરજાયું

*
ધડકતે હૈયે ડોસીના કાનમાં ગીત ગાયું

શરમ મૂકી ડોસીએ ડોસાનું મુખડું ચુમ્યું.

LikeShow more reactions

Comment

View original post

Categories: Uncategorized

કવિશ્રી ચિનુ મોદીને ભાવભરી અંજલિ મને ગમેલી તેમની કવિતા દ્રારા – તરુલતા મહેતા

માર્ચ 20, 2017 Leave a comment

"બેઠક"

‘ઈર્શાદ ‘

ચિનુ મોદીનું નામ સાંભળી મારા મનમાં 22મી એપ્રીલ 2015ની મારા વતન નડીયાદની સવાર સાંભરી,ઉનાળાની સવાર એટલે તડકો માથે ચઢે તે પહેલાં વહેલી  પરવારી બહાર મંદિર તરફ જવાના વિચારમાં મોબાઈલ  ફોન લીધો,એટલામાં ફોન રણક્યો,ચિનુ મોદીનો હતો.’તરુલતાબેન તમારા વાર્તાસગ્રહ ‘પીગળતો સૂરજ ‘માટે અભિનન્દન,સારી વાર્તાઓ વાંચ્યાનો આનંદ થયો,’ મેં કહ્યું ,’ આભાર,ફોન પર તમારી સાથે વાત કરી આનંદ થયો’ચિનુ મોદી કહે ,’કેટલીક વાર્તાઓ મને વિશેષ ગમી ‘પિતૃ દેવો ભવ ‘,ડી.એન.એ.,’પીગળતો સૂરજ ‘

મેં કહ્યું ,’તમને ગમી તો વાર્તા લખવાનો ઉત્સાહ રહેશે।’ ચિનુ મોદી કહે ‘ ખૂબ લખો,અમદાવાદ આવો તો મળજો।’મેં કહ્યું’,

‘બે દિવસ પછી અમેરિકા જાઉં છુ’ ચિનુ મોદીએ કહ્યું ,’ગૂડ લક ‘.

ચિનુ મોદીની કવિતાની હું ચાહક છું,જીવન અને કવનમાં ક્રાંતિકારી તેઓ  અમદાવાદના ‘રે મઠ’ના કવિ.લાભશંકર ઠાકર, મનહર મોદી,સુરૂપ ધ્રુવ અને બીજા ઘણા કવિઓ સાથે તેમની બેઠક,તેઓ મારા સમકાલીન પણ ત્રણેક વર્ષ

સીન્યર,’રે મઠ’ના નવા ચીલાઓ,પ્રયોગોને આશ્ચર્યથી આવકારીએ અને માણીએ,કવિતા ,નાટક ,વાર્તા ,આત્મકથા બધાજ ક્ષેત્રે એઓએ હલચલ મચાવેલી,કોલેજમાં પ્રાધ્યાપક થયા…

View original post 754 more words

Categories: Uncategorized

જન્મદિવસ મુબારક -દાવડા સાહેબ

માર્ચ 10, 2017 2 comments

"બેઠક"

આજે “બેઠક”ના ગુરુ દાવડા સાહેબ નો જન્મ દિવસ ,એમનો જન્મદિવસ ઉજવવો હોય અને ભેટ આપવી હોય તો એમનું લખાણ વાચવું તેના જેવી બીજી કોઈ ઉત્તમ ભેટ નથી .દાવડા સાહેબ એટલે શબ્દો ના વણકર કારણ એ વાંચે અને પછી લખે એટલે આપણને તૈયાર કરી આપે ,આવી વ્યક્તિને જન્મ દિવસે  આપણે શું આપી શકીએ ? હા પણ આજે બેઠક વતી બાધા સર્જકો વતી અને વાચકો વતી પ્રાર્થના કરીશ કે મન વચન કર્મની  એકતા એમના જીવનમાં વણાઈ રહે…વાંચવા માટે એમની આંખો ક્યારેય કમજોર ન બને અને લખવા માટે આંગળીઓ સદાય ફરતી રહે.”બેઠક”ના સર્જકો અને બધાય વાચકો તરફથી ખુબ શુભેચ્છા…

દાવડા સાહેબ નો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં) -જન્મદિવસની કેક

(આ લેખમાં ગીતાને માત્ર ધાર્મિક પુસ્તક તરીકે ન ગણતાં, એક માનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે અપનાવીને, મને જે સમજાયું એ સંક્ષિપ્તમાં રજૂ કર્યું છે. આત્મા, મોક્ષ, પુનરજ્ન્મ જેવી બાબતોની વિગતોમાં ઉતરવાથી ઈરાદાપૂર્વક દૂર રહ્યો છું. માત્ર ૧૫ પાનાનો આ લેખ, આસરે ૧૫ મીનીટમાં વાંચી શકાય એવો…

View original post 3,638 more words

Categories: Uncategorized

મનની મોસમમાં ભાષાની સુગંધ રેલાવતા નીલમબેન દોશી

માર્ચ 9, 2017 Leave a comment

"બેઠક"

કેટલાક વખત થી ગુજરાતી સાહિત્યનો ચહેરો બદલાઈ રહેલો જોઈ રહી છું.ઉત્તમ પ્રકારના પુસ્તકો બીજી ભાષાના લોકો વાંચે તેના જેવો બીજો આંનદ શું હોય શકે ,માત્ર પુસ્તકો જ નથી પ્રગટ કરવાના સાથે બોહળો વાચક વર્ગ ઉભો કરવાની વાત અને આંનદ છે,અહીં હું હું નીલમબેન સાથે ડો.રંજન શાહ ને પણ આભારની લાગણી વ્યક્ત કરતા યશ આપીશ કે તમે ગુજરાતી પુસ્તકપ્રસાર અને પ્રચારના હેતુને સાર્થક કર્યો છે. સાહિત્યમા અનુવાદનું કામ સમગ્ર ચૈતન્યને ઉજાળવાનું છે આંનદ આપવાનું છે શબ્દોમાં સોંસરવા તીરની ગતિ હોય છે મેં ટાગોરના અનેક અનુવાદ વાંચ્યા છે, ત્યારે વિચાર આવતો કે ગુજરાતીભાષામાં રચાયેલ સાહિત્યને અનેક ભાષામાં મૂકીએ તો …ગુજરાતી ભાષાના કેમ ખુબ ઓછા અનુવાદ થયા છે,હા આજે નિલમબેન દોશીનું એક પુસ્તક મરાઠી ભાષામાં આવ્યું ત્યારે ખુબ આંનદ થયો. નીલમબેન પ્રત્યેક નવા વળાંક આંતરજીવનને સભર અને સમૃદ્ધ કરતા હોય છે.અને હું  મારી જાતને ન રોકી શકી….

નિલમબેનનો  પરિચય સૌ પ્રથમવાર યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના કવિ સંમેલનમાં ૫મિ માર્ચ ૨૦૧૬મા થયો.બંને એક સાથે એરપોર્ટ ઉતર્યા,વહાલ થી ભેટ્યા અને…

View original post 1,819 more words

Categories: Uncategorized