ગુજરાતી બ્લોગોની સૂચિ –
“નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ અને મૃગેશ શાહ, વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે ૩૦૦ ઉપર થયુ છે.
pls aap a banne blogs na naam par highlite muksho?..karan k a naam par click karva thi site malti nathi..thanks..
* શ્રીજી * ..ભજન -કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સઁગ ..!
http://www.shrithakorji.blogspot.com
* સુર-સરગમ * ..ગીત સઁગીત ને સુર નો સમન્વય..! (મ્યુઝિક્લ બ્લોગ)
* શ્રીજી * ..ભજન -કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સઁગ ..!
http://www.shrithakorji.blogspot.com
* સુર-સરગમ * ..ગીત સઁગીત ને સુર નો સમન્વય..! (મ્યુઝિક્લ બ્લોગ)
http://www.sur-sargam.blogspot.com
અરે વિજયભાઇ, પેલો લેખ ક્યાં ગયો?
Please include my blog too…!
http://bhaviraju.blogspot.com
“Gaagaramaa Saagara”
Baraabara SA FAA I kari.
SArve maate
FAA faayadaa kaaraka
I ilaaj.
Jayantibhainaa Gaamanu naam Gujaraatimaa
Bakarol nahi paNa Baakarol joiae.
ABHINANDAN.
‘દર્શિત ની દુનિયા’……….
kindly do visit it and add it to your list of Gujarati blogs.
VIJAYBHAI GUJARATI BLOGNI SUCHEE in VIJAYNU CHINTAN JAGAT is a woderful tool and I have made it as one of my FAVORITES to surf on different WEB BLOGS.Vijaybhai reminding U of my suggestion of the creation of a web page called VIJAY SHAH PARIVAR of GUJARATI LOVERS OF U.S.A.CHANDRAVADAN
maro blog “gopalparikh.wordpress.com “na name sharu thayel chhe, jeni nondh leva namr vinanti
gopal parekh
my blog is now “gopalparekh.wordpress.com” & blog title is “maa gurjari ne charane” pl note the changes & kindly update accordingly,. gopal
i keep visiting Gujarati emagazines and blogs..
it realy gives me a nice feeling to read my language on a global board.
i also write Gazals. so, u r requested to visit my blog: http://www.kaviwithwords.blogspot.com
and to give your kind opinion about the same.
u r also requested to add it in the list of blogs on yr blog.
thanking u.
-KAVI
http://www.narmad.com
કાવિતાનો ‘ક’
sunilshah.wordpress.com
ઉપરની યાદીમાં સમાવશો..?
sorry…it is..
http://sunilshah.wordpress.com
ગદ્યસુર – મારી ગદ્ય રચનાઓનો બ્લોગ ….
http://gadyasoor.wordpress.com/
અહીં સૂચીમાં મારા બ્લોગને પણ મૂકશો એવી આભાર સહ આશા છે.
VIJAYBHAI…….PLEASE PUT MY BLOG CHANDRAPUKAR on the LIST of BLOGS
http://www.chandrapukar.wordpress.com THANKS in advance !
Jay Shree Krishana
First time i visited at your blog. really you make it very intersting.
I want to add my 2 blog links in your ગુજરાતી બ્લોગોની સૂચિ – list.
plz put my links in your blog.
દિવ્યેશ પટેલ
http://divyeshsanghani.wordpress.com
DIVYESH SANGHNI
http://divyeshsanghani.blogspot.com
So, other intersted friends can find Gujaratiblog easly and may get something intersting SAHITYA.
Thank You,
DIVYESH SANGHANI
Please include my new blog : http://binatrivedi.wordpress.com/
મારા બ્લોગને ગુજરાતી બ્લોગની સૂચિમાં સમાવવા વિનંતિ છે. મેં ગણપતિ તથા મૃત્યુ ના હોય તો તેમજ લગ્ન સંબંધ પવિત્ર શા માટે ગણાય છે ? તે વિષે મારાં વિચારો આ બ્લોગ ઉપર રજૂ કર્યા છે.
ઉપરોકત વિષય ઉપરાંત એક નવા વિષય ઉપર પણ મારાં વિચારો મૂકયા છે.જે વિષય છે શું મંદિરમાં ઈશ્વર હોય શકે ?
i have seen the list of the Gujarati blogs. i would like to thanks, who has prepare this list. i pass through the list, all most the blogs are for literature. i want to add articles on the ‘Gujarati language & linguistics’. what i should do?
યશવંત ઠક્કરની સ્વરચિત રચનાનો બ્લોગ- અસર. asaryc.wordpress.com.
વિજયભાઇ, મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર, તમારા બ્લોગ લિસ્ટમા સમાવેશ કરવા વિનંતી છે. જ્ઞાન સાથે ગમ્મત – ધર્મેશ વ્યાસનો ગુજરાતી વેબ બ્લોગ
અમિત પરીખનો બ્લોગ – મૌન બોલે છે!
આધ્યાત્મિક વિજ્ઞાન અને સંશોધન
http://amittparikh.wordpress.com
hi
મારા બ્લોગ છે = http://rajniagravat.wordpress.com
એનું ટાઇટલ છે= “કડવો,કડક પણ કોમળ કાઠીયાવાડી”
તમે આપેલ સૂચિમાં 45નો બ્લોગ http://kathiawadi.blogspot.com// છે . મેં જ્યારે ટાઇટલ આપ્યું ત્યારે મને જાણ ન હતી કે ઓલરેડી કોઇ આ નામનો બ્લોગ ચલાવી રહ્યા છે. અને એ બ્લોગ ઓપન પણ થતો નથી અને આ પ્રકાર નો મેસેજ ડિસપ્લે થાય છે =
Bad Request
Error 400
{ઉપરોક્ત હકિકત જાહેર કરવાનું કારણ એ કે હમણા જ તમારા બ્લોગ પર બ્લોગર આચાર સંહિતા પોસ્ટમાં કોમેન્ટ લખી અને મારા બ્લોગ પર પણ એ જ ટાઇટલથી પોસ્ટ બનાવી }
૪૫. કડવો કાઠિયાવાડી બ્લોગ ઘણા સમયથી અપડેટ નથી થયો પણ ચાલે છે. તમને જે Bad Request Error 400 આવે છે તે બ્લોગના યુઆરએલમાં બે સ્લેશ “/”ના કારણે છે. અહીં ક્લિક કરો અને માણો કડવા કાઠિયાવાડીને!
હમમમ… થેંક્સ વિનયભાઈ
http://aakroshh.blogspot.com/
ભાઈ શ્રી
ગુજરાતી બ્લોગોની યાદીમાં મારા બ્લોગનું નામ ઉમેરવા વિનંતિ છે. મારાં બ્લોગની લીંક
http.arvindadalja.wordpress.com
આભાર. આપ પણ મારાં બ્લોગની મુલાકાત આપની અનૂકુળતાએ લશો અને આપના પ્રતિભાવો મોકલશો તો મને આનંદ સાથે પ્રોત્સાહન પણ મળશે. ફરી ને આભાર્
સ-સ્નેહ
અરવિંદ
ભાઇશ્રી
ગુજરાતી બ્લોગોની સુચીમાં મારૂં નામ ઉમેરવા વિનંતી છે.
મારૂં નામ પ્રભુલાલ ટાટારીઆ છે.ગુજરાતી તથા મારી માતૃભાષા કચ્છીમાં કાવ્ય,સ્વરચિત “ધુફારી” તખ્ખલુસ હેઠળ ગીત,ગઝલ,હાઇકુ મુક્તક,ભક્તિગીતો,રાસ છપ્પા તથા અછાંદશ રચનાઓ સાથે ટૂકી વાર્તાઓ રજુ કરવા થોડા સમય પહેલાં “ધુફારી” બ્લોગ પુણેમાં શરૂ કરેલ છે.
http://dhufari.wordpress.com
આશા રાખુમ છું મારા બ્લોગની એકાદ વિઝીટ લઇને આપન પ્રતિભાવો જણાવશો તો આનંદ
થશે.
મિત્ર વર્તુળ પણ જરૂર મુલાકાત લેશે એ અપેક્ષા અસ્થાને નથી.
આભર
-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
શ્રીજી , સૂર સરગમ તથા અનોખુંબંધન ની દરેક પોસ્ટ એક જ જગ્યા પર માણવા માટે ક્લિક કરો – http://www.samnvay.net આભાર .
Dear Vijaybhai,
Please visit my blog. If you found it suitable to put in your prestigious list. Kindly put it.
http://bhajanamrutwani.wordpress.com/
Thanks
Atul Jani (Agantuk)
ગુજરાતી બ્લોગોની યાદીમાં મારા બ્લોગનું નામ ઉમેરવા વિનંતિ છે. મારાં બ્લોગની લીંક
http://gujaratikavitaandgazal.blogspot.com
મા. વિજયભાઈ,
બધા બ્લોગ્સની સૂચિ આપવાને કારણે એકબીજાનો પરિચય તો થાય જ છે. પણ હું તો એક અધ્યાપકની દૃષ્ટિએ જણાવવા ઈચ્છું છું કે મેં મારી વિદ્યાર્થિનીઓને આ સૂચિ અને તેના દ્વારા કેટલાક બ્લોગ્સનો પરિચય કરાવ્યો. જેના કારણે તેઓ એટલી બધી ઉત્સાહમાં આવી ગઈ કે અમે ગુજરાતી ભાષા અને સાહિત્યને પણ આ રીતે ઈન્ટરનેટ પર માણી શકીએ તેમ છીએ.
તમારા આ પ્રયત્નો ખરેખર વાચક અને સાહિત્યને સુંદર રીતે જોડી રહ્યા છે.
તમને અભિનંદન આપવા કે આભાર માનવો – તેની મુંઝવણ થાય છે.
– પિંકી પંડ્યા
http://akshitarak.wordpress.com
અહીં સૂચીમાં મારા બ્લોગને પણ મૂકશો એવી આશા.
આભાર સહ
સ્નેહા-અક્ષિતારક
khub saras
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. મારાબ્લોગનો સમાવેસ કરવા વિનતિ {કવિતાવિશ્વ] મારી સ્વરચિત કવિતા અને ગમતી કવિતાનો બ્લોક
આપ મારા બ્લોગને આ બ્લોગના લીસ્ટ્મા સ્થાન આપશો એજ આશા છે.
આપ આ મારા બ્લોગને જોઇ આપનો અમુલ્ય અભિપ્રાય જરુર આપશો એ વિનંતી સહ
બ્લોગની લીન્ક મુકુ છુ.
http://palji.wordpress.com
ભાઇશ્રી. વિજયભાઇ,
“એક મીંડું મારું કર” એ ન્યાયે, તમારી યાદિમાં, ગુજરાતી ભાષાના ગૌરવને ફરીથી સ્થાપવા માટે અાપણી ભાષા, તેની જોડણી, તેનો વપરાશ, વિશ્વની બીજી ભાષાઓ સાથેનો તેનો વાટકી વ્યવહાર, અાપણી મનોવૃત્તિ, ઇત્યાદિમાં સર્વમાન્ય સુધારો કરવાના અાશયથી શરુ કરવામાં અાવેલ મારા બ્લોગ નો સમાવેશ કરવા વિનંતિ છે. તમારા બ્લોગની મુલાકાત લેનારા સૌને પધારવાનું, અને ગુજરાતી ભાષાની સુધારણામાં ભાગ લેવાનું હાર્દિક અામંત્રણ છે.
ભરત શાં. શાહ.
મારાં બ્લોગનુ નામ ઉમેરવા વિનંતી.
નામ સપના
બ્લોગનુ નામ ખૂલી આંખનાં સપનાં
લીન્ક http://kavyadhara.com
category : ગઝલો, કાવ્યો
“નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
-vaah! what a great job of a bridge you are doing! hearty congratulations!
Ours is a blog of poems/ haikus,gazals mainly in gujarati by me (Dr.Gurudatt Thakkar) and my father, Dr.Navnit Thakkar,based at ahmedabad, who has done doctorate in hindi literature..
name of blog is : http://www.neetnavshabda.blogspot.com
Please add the link.
Gaurav Pandya
from Jamnagar.
http://www.thegaurav8184.blogspot.com
Please add the link.
http://www.thegaurav8184.blogspot.com
please register my blog’s name in your list if not already included.
blog’s name : http://www.manpalanpuri.wordpress.com
this blog is for my creations of gujarati gazals and some other creations of my choice.
my brief introduction and my photograph are already on my blog.
thanks.
Manhar m.mody (‘મન’ પાલનપુરી).
thanks mr.vijay
please register my blogs in your list:
1- http://www.drmahesh.rawal.us
2- http://www.navesar.wordpress.com
3- http://www.shabdaswar.blogspot.com
-thank you.
મારા ચર્ચાપત્રોનો અને અન્ય રૅશનલ વીચારોના લેખોનો સંગ્રહ..( એક જ ‘ઈ અને ઉ’ માં..)”અભીવ્યક્તી” બ્લોગને ગુજરાતી બ્લોગોની યાદીમાં ઉમેરવા વિનંતિ છે.
ગોવીન્દ મારુ
મારાં બ્લોગની લીંક http://govindmaru.wordpress.com/
ભૈ ,ઘણો સમય લાગ્યો હૈસે, આટલા બધા બ્લોગ ગોતી અને બ્લોગ લખનાર અને બ્લોગના ઉદેશ સાથે લિસ્ટ બનાવવુ ઘણુ મુશ્કેલ.
તમને હારા હૈયાથી ખુબ ખુબ અભિનંદન
આપે અપાર મહેનત કરી છે. ઉપરની યાદિમાં મારા બ્લોગનો ઉમેરો કરવા વિનતિ છે
ભજમન નાણાવટી “વાર્તાલાપ ” http://bhajman-vartalap.blogspot.com/
આભાર.
હું વિકાસલક્ષી પત્રકાર છું અને ચરખા નામના વિકાસ સંચાર નેટવર્કનો તંત્રી-સંયોજક છું. અમે હકારાત્મક વિકાસલક્ષી પત્રકારત્વ કરીએ છીએ. અમારી વેબસાઈટ ગુજરાતી અને અંગ્રેજીમાં છે. આપની આ યાદીમાં અમારી વેબસાઈટનું સરનામું સામેલ કરશોજી.
સંજય દવે
charkhagujarat.org
Gujarati Blogs List had been published by Names & with some INFO on the Blogger…Now there are so many Blogs…However, Vijaybhai,..YOU & Kantibhai had embarked on a monumental TASK of making a UNIQUE LIST with this GUJARATI BLOGOni SUCHEE….I wish you all the success !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
If OK please include CHANDRAPUKAR in your LIST !
bahu j sars aatalu saras janva tamara blog ma thi malyu amane really aabhar aap no vijaybhai
અહીં સૂચીમાં મારા બ્લોગને પણ મૂકશો એવી આભાર સહ આશા છે.
http://rupen007.wordpress.com/
શ્રી વિજયભાઇ
સરસ બ્લોગ છે.
આપની ગુજરાતી બ્લોગ સૂચીમાં મારા બ્લોગનો સમાવેશ કરશોજી.
http://marmigazal.wordpress.com
શ્રી વિજયભાઈ,
આપનુ કાર્ય ખુબ સુન્દર છે….
ડો.દર્શિકા શાહ્
દર્શિકાબહેન આભાર અને અભિનંદન! તમે મારા કામને બિરદાવ્યું તે બદલ આભાર અને અભિનંદન આ વિષય મારી રુચિનો છે અને તેનો અભ્યાસી છું. આપની આ કૃતિ કાવ્યત્વ ધારણ કરી ચુકી છે પરંતુ કાફિયા મેળવશો અને ફરીથી લખશો તો પૂર્ણ ગઝલ થશે. ભારત બહાર આપ હો તો ફોન ઉપર મળી શકાય ભારતમાં તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ માર્ગદર્શન મળી શકે. વિજય .
Vijaybhai,
This is very usefull link you are preparing. How can I approach the all through you informing what mission I am working, request them how they can help me and on and on?
Gopalbhai is trying to put me in touch with some people. But I think with help of all people who are reading your blg, I may make my work not easy but perfect and quicker. If you can help me though no personal gain or fame or any reputation is involved, I will appreciate. Nana modhe moti magni kari chhe tevu lage to badha mane maf kar sho.
mahendra shah cel phone 714 600 2769 mahendra1941@yahoo.com
PLS READ MY BLOG AND GIVE comment.
http://www.mymediamyindia.blogspot.com
વિજયભાઈ સરસ કામ થાય છે.
http://himanshupatel555.wordpress.com(original poems)
http://himanshu52.wordpress.com(translated poems from all over the world)
thank you.
pl note my blog http://vmbhonde.wordpress.com
and add it in your list
વિજયભાઈ
આપ મારા બ્લોગ્ને પણ આપની સૂચીમાં સ્થાન આપશો તો આનંદ થશે.
મારો બ્લોગ http://www.kirtidaparikh.wordpress.com
Title કીર્તિદા પરીખની રચનાઓ(દુબઈ)
આભાર
કીર્તિદા
http://www.sagarramolia.gujaratiblogs.com
વિજયભાઈ,
please add my blog in your directory
thanks.http://www.ghanshyam69.wordpress.com
માનનીય શ્રી વિજયભાઈ,
ખોબલા ભરી ભરીને સોનેરી સોનેરી આત્મિક અભિનંદન…..
આ સાથે મારો બ્લોગ પણ જોડવા વિનવણી કરુ છુ….
http://www.rajeshpadaya.wordpress.com
સ્નેહી વિજયભાઈ,
મરો બ્લોગ વાત્સલ્ય ,બ્લોગ લિસ્ટ માં ઉમેરવા વિનતી છે.
link:
http//vatsalya-nirupam.blogspot.com
thanks
nirupam avashia
આદરણીય વિજયભાઈ,
ગુજરાતી બ્લોગરની યાદીમાં મારાં બ્લોગનું નામ ઉમેરવા વિનંતી છે.
નામઃ ખૂલી આંખનાં સપનાં
email: sapana53@hotmail.com
link:http://kavyadhara.com
sub: ગઝલ કાવ્ય અછાંદસ
વધુ માહિતી જોઇતી હોય તો લખ્શો..આપનો ખૂબ ખૂબ આભાર!
સપના
આદરણીય વિજયભાઈ ,
આપનો બ્લોગ સુંદર છે. હોય જ ને નામ વિજય હોત તો
કામ પણ વિજયી જ હોય. અભિનંદન
મારો બ્લોગ ” પરાર્થે સમર્પણ ” આપની યાદીમાં ઉમેરશો.
દેશભક્તિ , અમેરિકાની ઝાંખી, ભારતની ગૌરવ ગાથા, મુક્તકો,
ચોઘડિયા, માં ગુર્જરી ની આરતી, નેતાજી પરલોક પધાર્યા ,
અમારા ચૂટેલા અમને નડે છે , ડોલરિયા દેશમાં વિગેરે કવિતાઓ
છે. આભાર સહ.
વિજય સાહેબ,
આપને યોગ્ય લાગે તો મારો બ્લોગ પણ આપની સૂચીમાં શામેલ કરશો.
નાંમ► મારી દુનિયા
સરનામું► http://imdeepakpatel.blogspot.com/
આભાર!
… બ્લોગ ખુબ જ સરસ છે. અને બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
મારાં બે બ્લોગની લીંક
1. दृष्टिकोण ……As I see it… http://vpgoyal.blogspot.com/
2. સ્વપ્ન …… સુંદર અને સોહામણું : http://dream-mantra.blogspot.com
આપને યોગ્ય લાગે તો મારો બ્લોગ પણ આપની સૂચીમાં શામેલ કરશો.
સહકારની અપેક્ષાસહ,
વિકાસ ગોયલ
સ્નેહી સુરેશભાઈ,
આપે મારી પાવર પોઈન્ટની આઈટમ સુવિચાર-1 તમારા બ્લોગમાં મૂકી અને પ્રસંશા પણ કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આવા ઘણાં સુવિચારોની સ્લાઈડો મારા બ્લોગમાં છે.ઘણીજ વિવિધતાવાળો બ્લોગ છે તો તેને આપની સૂચિમાં શામેલ કરવા નમ્ર વિનંતી
http://suratiundhiyu.wordpress.com/
વિપુલ દેસાઈના સ્નેહ્સ્મરણ
maro blog pareshmpatel.wordpress.com ma chhe. mare mari post gu.wordpress.com na page par joye chhe. to mare tena mate shu karvu joye.
please reply
i m lovi’n it
૧૧.૦૩.૨૦૧૧
માનનીય શ્રી,
મારોબ્લોગ http://vatsalya-nirupam.blogspot.com સુચી માં સમાવવા વિનંતી છે.
આભાર સહ,
નિરુપમ અવાશિયા
હેલ્લો,,,,,,,,
સાહેબ,,,,,,મારે ગુજરાતીમ “chha”(છે) નથી થતો તો સુ કરવુ??????????
પ્લિઝ હેલ્પ સાહેબ પ્લિઝ………………
થેન્ક્યુ,,,,,,,,,,,,,,,,,,,
શ્રી વિજયભાઈ,
ઘણા સમયથી આપનું વેબકામ જોઉં છું અને વાંચું પણ છું, પરંતુ આપની બ્લોગ સૂચિમાં અમારા બ્લોગનું નામ ઉમેરવા અમારે શું કરવું જરૂરી છે તે સમજાયું નહિ, તેમજ જે વેબકામ આપ્ કરો છો તેમાં રચના આપ પોતે જ અન્ય બ્લોગ પરથી પસંદ કરી મૂકો છો કે બ્લોગર મિત્રો પોતાની રચના આપને મોકલે છે ?
અમો અમારા બ્લોગનું નામ બ્લોગ સૂચિમાં ઉમેરવા ઈચ્છીએ છીએ, એક વખત આપ બ્લોગની મૂલાકાત જરૂર લેશો અને અને તે અંગે યોગ્ય કરવા વિનતી.
http://das.desais.net -‘દાદીમા ની પોટલી’
email:dadimanipotli@gmail.com
Hello vijaybhai,
You have done a nice job bringing Gujarati blogs together and I would like to be a part of that.
Together we should try to make Gujarati language a National Script.
Please add my blog to your list.
Thanks.
ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……
http://kenpatel.wordpress.com/
વિજયભાઈ
તમારા બ્લોગમાં નીચે મુજબ કોમેન્ટ લખી છે. આ ઉપરાંત બીજા બ્લોગર્સના ઇમેઇલ કેમ મળે અને આ વાતનો વધુ પ્રચાર કેમ થાય તે બાબત તમારા વિચાર જણાવશો તો આભારી થઈશ.
ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી.
Dear Vijay bhai
Doing excellent job and providing platform to bloggers.
If , time permit, do visit my Blog . you are heartily Wel-Come at My Blog.
For your Ready reference http://www.bakulvshah.wordpress.com
khob saras gujrati vyakaran ni smaj api 6e
mane to lage 6e ke tamara je jo shchu gujrati shada ma bhanavse to matru bhasa ni nabdai lage 6e te dur thi jase am vadhu haji samaj aapo