તજજ્ઞોની વાણી


ON ACTION
  • “Action eradicates fear.  No matter what you fear, positive, self-affirming action can diminish or completely cancel that which you are fearful of.” -– Mark Victor Hansen
  • “Everyone who’s ever taken a shower has an idea. It’s the person who gets out of the shower, dries off, and does something about it that makes a difference.” — Nolan Bushnell
  • Act with purpose, courage, confidence, competence and intelligence until these qualities ‘lock in’ to your subconscious mind.” -– Brian Tracy
  • “Take action every day – some small dose at a time.” —Jeffrey Gitomer
  • “List 20 things you are going to do in the next 30 days to fast-start your sales career.  Then take action on at least one of them.” -– Brian Tracy
  • “The most drastic and usually the most effective remedy for fear is direct action.” — William Burnham
  • “The path to success is to take massive, determined action.” — Anthony Robbins
  • “Nothing will work unless you do.” — John Wooden
  • “Take action every day – some small dose at a time.” — Jeffrey Gitomer
  • “One of the marks of superior people is that they are action-oriented.  One of the marks of average people is that they are talk-oriented.” -– Brian Tracy
  • “What you do speaks so loudly that I cannot hear what you say.”-– Ralph Waldo Emerson
 
કાર્યાન્વીત રહો.કહે છે તીડ કરતા ભમરો અને ભમરા કરતા મધમાખી બનશો તો કદી ભુખ્યા બનવાનો વારો નહીં આવેએક માજી એકલા પડી ગયા.છોકરા ધંધે, દિકરીઓ પરણી ગૈ અને ધણી મોટું ગામતરું કરી ગયા. હવે કરવું શું? ઘરમાં નોકરચાકર ઉપર બહુ કડપ રાખ્યો. મંદિરે ભગવાન ભગવાન કરતા મસ મોટા ચોવિસ કલાક થોડા જાય?રમમાં જીવ નહીં અને કામ કરવું ગમે નહીં.માજીને દિકરાનાં દિકરા ત્રાસ રુપ લાગે. દિકરીઓ એમ સાસરીવાસ છોડીને થોડા આવે? માજીને તો હવે મનમાં ભય ઘુસી ગયો કે તે હવે નકામા થઇ ગયા છે.ડોક્ટરો નવા નવા રોગોનો ભય બતાવે અને જાત જાતની દવાઓ આપે.તે દિવસે એમને પાડી ભુરી સાંભરી.તેને ખોળ નાખવાનો,,દુધ દોહવાનું ખવડાવવાનું અને સમયસર ચારો ચરવા મોકલવાનું…જબરું માજી એતો કામ શોધી નાખ્યુ અને ત્યાં ખબર પડીકે તે બે જીવી છે તેથી માજી તો વાતો કરે અને ભાત ભાતનાં લાડ કરે.ગોળનો શીરો અને શેરડીનું શીરામણ કરે.

હવે માજીનો ભય ગાયબ થઇ ગયો. ભુરીએ બીજી પાડી જણી તેથી તો હવે તેમને સમય્જ નથી મળતો. દિકરા રાજી છે. ચંદેરીને જાળવતા માજી હવે રસોડામાં મહારાજને રસોઇ ઉપર ભાષણ નથી આપતા તેથી મહારાજ હવે સ્થીર થઈ ગયા છે.પાડી પાછી તાજી થવા માંડી છે.તેનું નાનું બચ્ચુ.દુધ પી રહે પછી પંદર મીનીટે દુધ દોહવા જાય..ઘરમાંથી વૈદ્ય અને ડોક્ટરો આવતા બંધ થયા અને માજીનું નકામા પણું જતું રહ્યું.

નવરું મન શેતાન ની ફેક્ટરી.તેથી કાર્યાવીત રહો

 
 ACTIVITY/LABOR
  • “The most practical, beautiful, workable philosophy in the world won’t work – if you won’t.” — Zig Ziglar   
  • “It is by work that man carves his way to that measure of power that will fit him for his destiny.” -– Josiah G. Holland
  • “Work is the open sesame of every portal, the great equalizer in the world, the true philosopher’s stone which transmutes all the base metal of humanity into gold.” -– Sir William Osler  
  • “Most people engage in activities that are tension-relieving rather than goal-achieving.” — Brian Tracy
  • “Without constant activity, the threats of life will soon overwhelm the values.” — Jim Rohn  
  • “There is no reward without work being expended.” -– George R. Means  
  • “I never remember feeling tired by work, though idleness exhausts me completely.” -– Sir Arthur Conan Doyle  
  • “It isn’t work, it’s worry that makes people tired and frustrated.” -– J. E. Gulick
  • “The man who does not work for the love of work but only for money is not likely to make money nor find much fun in life.” — Charles M. Schwab  
  • “Our work is the presentation of our capabilities.” — Johann Wolfgang van Goethe  
  • “To have striven, to have made the effort, to have been true to certain ideals – this alone is worth the struggle.” -– Sir William Osler  
  • “Laziness is a mood or a pose.  It’s like a coat–you can take it off whenever you decide to. Activity breeds productivity. Get busy and you’ll get business.” -– Tom Hopkins
  • “The miracle of the seed and the soil is not available by affirmation; it is only available by labor.” — Jim Rohn  
  • “The first qualification for success in my view is a strong work ethic.” -– Henry Ford, II  
  • “Get moving; the more ground you cover, the more people you see, the more successful you will be.” — Brian Tracy
  • “Temporary success can be achieved in spite of lack of other fundamental qualities, but no advancements can be maintained without hard work.” -– William Feather  
  • “The more times and the more different things you try, the more likely it is that you will succeed.” — Brian Tracy
  • “Well done is better than well said.” -– Ben Franklin  
  • “Work is effort applied toward some end. The most satisfying work involves directing our efforts toward achieving ends that we ourselves endorse as worthy expressions of our talent and character.” — William J. Bennett  
  • “I’ve found that luck is quite predictable. If you want more luck, take more chances. Be more active. Show up more often.” — Brian Tracy  
  • “All labor that uplifts humanity has dignity and importance and should be undertaken with painstaking excellence.” — Martin Luther King, Jr.
  • “For every promise, there is a price to pay.” — Jim Rohn
  • “The real price of everything, what everything really costs
    to the man who wants to acquire it, is the toil and trouble
    of acquiring it.” — Adam Smith
  • “One that would have the fruit must climb the tree.” — Thomas Fuller
  • “All your hopes, dreams, goals and aspirations are amenable to hard work.” — Brian Tracy 

 

કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.

ભુતપુર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની કટોકટી વખતે કેટલાય સુત્રો અપાયા હતા જેમાં મને ગમતું સોનેરી વાક્ય છે ” કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.” ઘણા પ્રસંગોએ આ સત્ય અમુલ્ય સાબિત થયું છે જેમ કે પાકીસ્તાન સાથે યુધ્ધ દરમ્યાન કહેવાતું કે સ્વનિર્ભર બનવા જાતે મજબુત થવું રહ્યું. અને તે જાતે મજબુત થવા કઠોર પરિશ્રમ એજ એક માત્ર વિકલ્પ છે અને આજે ભારત ધીમે ધીમે સ્વનિર્ભરતો થયું જ પણ કેટલાક ક્ષેત્રોમાં આજે વિશ્વભરમાં નેતૃત્વ પણ લેવા માંડ્યુ.એક ખેડુત લણણીની મોસમમાં ચિંતા કરતો જણાયો કે પાક ઉભોછે અને આ હારી(સાથીદાર) આવતો નથી. એ ખેતરમાં એક લાવરીનો માળો હતો જેમાં લાવરીનાં તાજાજ જન્મેલા ૪ બચ્ચા હતા તેઓ રોજ ખેડુતની વાત સાંભળે અને સાંજે લાવરીને કહે મા કાલે તો ખેડુત આવશે અને આ ઘર નેસ્ત નાબુદ કરશે..લાવરી કહે હારી જ્યારે મળશે ત્યારે મળશે હમણા ચિંતા ના કરો.બીજે દિવસે હારીની જગ્યા મિત્રોએ લીધી.ત્રીજે દિવસે મિત્રોની જગ્યા સંતાનો એ લીધી પછે તે દિવસે તે કંટાળીને બોલ્યો હવે કાલે તો હું જાતેજ લાગી જઇશ.

આ સાંભળીને લાવરી પોતાના બચ્ચાને લઇ અન્ય સ્થળે જતી રહી.

તેથીજ કહે છેને કે “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં “વિચારો ગમે તેટલા ઉચ્ચ હોય..તેનુ આયોજન એકદમ સુંદર હોય પણ તે પરિણામ ત્યારેજ બને જ્યારે તમે સક્રિય થાવ.”

ASKING

  • “Perhaps the most important word in success and happiness is the word, ‘ask.'” -– Brian Tracy
  •  “If we don’t have what we want, it’s because we haven’t asked for it.” -– Mark Victor Hansen
  •  “Asking is the beginning of receiving. Make sure you don’t go to the ocean with a teaspoon. At least take a bucket so the kids won’t laugh at you.” — Jim Rohn
 પુછતા પંડીત થવાય

એક જમાનો એવો હતોકે જ્યાં જ્ઞાન માટે વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભારત ભણવા આવતા હતા. તક્ષશીલા અને નાલંદા વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને ઘણું બધું જ્ઞન મળતું હતું. સમયે કરવટ બદલી વિજ્ઞાને પોતાનું સર્વ વ્યાપક પણું બતાવ્યું અને આજે તે વિશેષ જ્ઞાન માટે ભારતનું બુધ્ધીધન વિદેશ આવતું થયું.તકનીકી વિકાસ એવો વધ્યોકે ગુગલ અને તેવા સર્ચ એન્જીનોએ જ્ઞાન ગંગાને સહજ અને સરળ બનાવી આ વિકાસ દરનું મુખ્ય કારણ હોય તો તે છે માનવ મન ની જિજ્ઞાસા. માનવની પ્રશ્નો પુછવાની ઉત્કંઠા. કશુંક નવું જોયું અને પહેલાના જમાનામાં  તે પ્રશ્નો ગુરુને પુછાતા પછી તે પ્રશ્નો નામ જવાબો પુસ્તકાલયમાં શોધતા અને આજે ચમ્ત્કારીક ઇંટર્નેટે જાણે દરેકે દરેક ક્ષેત્રે જવાબ આપવાનો ઠેકો લીધો.

પુછતા પંડીત થવાય તે કહાણી તો સાવ સામાન્ય છે. પોતાના દુઃખની વાત કોઇને કરો તો રસ્તો મળે. થયેલા દર્દનો ઉપાય શોધવા વૈદ્યને પુછવુ પડે કે આ મારા રોગની દવા શું?

પુછતો માણસ પોતાના પ્રશ્ન નો જવાબ તો મેળવે અને જો ગુણગ્રાહી સ્વભાવ હોયતો જોઇતુ હોય તેના કરતા પણ તેને વધુ મળે. 

તેથીતો તજજ્ઞ નાના બાળકોના આ સ્વભાવને ઉત્તમ માને છે કારણ કે તેઓ ને પ્રશ્ન ઉદભવે અને તે પુછે.

પ્રશ્ન પુછે અને જવાબ મળે તેથી તેનો વિકાસ થાય. 

ATTITUDE

  • “Eagles come in all shapes and sizes, but you will recognize them chiefly by their attitudes.” — Charles Prestwich Scott  
  • “Adopting the right attitude can convert a negative stress into a positive one.” — Hans Selye  
  • “Morale is a state of mind. It is steadfastness and courage and hope.” — George Marshall  
  • “The greatest discovery of my generation is that human beings can alter their lives by altering their attitudes of mind.” — William James
  • “What we see depends mainly on what we look for.” — John Lubbock  
  • “Age is a matter of feeling…not of years.” — George William Curtis  
  • “Watch your manner of speech if you wish to develop a peaceful state of mind. Start each day by affirming peaceful, contented and happy attitudes and your days will tend to be pleasant and successful.” — Norman Vincent Peale  
  • “You can do 99% of the things right but not posses a winning attitude, and you will fail.” — Art Williams
  • “I haven’t failed, I’ve found 10,000 ways that don’t work.” — Ben Franklin  
  • “There are no mental jobs, only mental attitudes.” — William John Bennett  
  • “Freedom’s enemies are waste, lethargy, indifference, immorality, and the insidious attitude of something for nothing.” -– William Arthur Ward  
  • “Powerful thinking creates a powerful energy in your life…but it all starts with a powerful ‘Heartset’…which creates a powerful Mindset.” -– Doug Firebaugh
  • “You cannot change your destination overnight, but you can change your direction overnight.” – Jim Rohn   
  • “In times of turbulence and rapid change, you must constantly be re-evaluating yourself relative to the new realities.” -– Brian Tracy  
  • “Change brings opportunity.” -– Nido Qubein   
  • “Restlessness is discontent, and discontent is the first necessity of progress.” — Thomas Edison
  • “A positive attitude won’t let you do anything. But it will let you do everything better than a negative attitude will.” — Zig Ziglar  
  • “You’re doing better than good, better than most and better than that!” -– Les Brown  
  • “I started out as a television news anchor but I wasn’t very good at it.  I think I was too positive.  I wanted to begin every newscast by saying, ‘Good evening, in the news tonight…everything’s great!  Go to sleep.  We’ll let you know if anything important comes up.'” -– Bob Burg
  • “It is our attitude at the beginning of a difficult undertaking which, more than anything else, will determine its successful outcome.” — William James  
  • “No pessimist ever discovered the secret of the stars, or sailed to an uncharted land, or opened a new doorway for the human spirit.” — Helen Keller  
  • “The cynic knows the price of everything and the value of nothing.” — Oscar Wilde  
  • “Nothing can stop the man with the right mental attitude from achieving his goal; nothing on earth can help the man with the wrong mental attitude.” — Thomas Jefferson
  • “Your mental attitude is something you can control outright and you must use self discipline until you create a positive mental attitude – your mental attitude attracts to you everything that makes you what you are.” — Napoleon Hill
  • “Whenever you’re in conflict with someone, there is one factor that can make the difference between damaging your relationship and deepening it.  That factor is attitude.” — Timothy Bentley    
  • “You cannot tailor make your situation in life, but you can tailor make your attitudes to fit those situations.” — Zig Ziglar

વલણ, દ્રષ્ટિકોણ, મનોવૃત્તિ,

સફળતા અને નિષ્ફળતા વચ્ચેની બારીક રેખાઓ સમજવા જઈએ તો સમજાશે પ્રશ્નને જોવાનો દ્રષ્ટિકોણ કેવોછે તેના ઉપરથી વ્યક્તિ ની સફળતા કે નિષ્ફળતા અંકાય.

મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી ઉપર આવતા દરેક પત્રો ખોલીને તેમને આપતા.તેમણે તે દિવસે એક પત્ર તારવીને જુદો કાઢ્યો અને કહ્યું બાપુજી આ પત્ર તમારી દૈનિક પ્રવ્રૂત્તિ પતે પછી વાંચજો.

ગાંધી બાપુએ કલાકેક રહી એ પત્ર વાંચ્યો. ત્રણ પાના ભરેલો આ પત્ર ખોટા આક્ષેપો અને ગંદી ગાળો થી ભરેલો હતો. 

તેમણે પત્ર વાંચ્યા પછી તેમાં રહેલી ટાંકણી કાઢીને પત્ર કચરા પેટીમાં નાખી દીધો.

મહાદેવભાઇ ચિંતા જનક રીતે ગાંધીજીને જોઈ રહ્યા હતા તેથી ગાંધીજી બોલ્યા “કામનું હતુ તે લઈ લીધુ અને બાકી જ્યાં જવા યોગ્ય હતું ત્યાં ગયુ.”

સામાન્ય રીતે એવુ જોવામાં આવ્યું છે જે મહદ અંશે નિષ્ફળ જતા હોય છે તેનું કારણ તેઓનું વલણ હોય છે. વલણ બે પ્રકારનાં હોય છે. હકારાત્મક વલણ વાળો નિરાશામાંથી આશા શોધી લે છે જ્યારે નકારાત્મક વલણો વાળાને દરેક આશાઓમાં પણ નિરાશાઓ દેખાતી હોય છે.

મારા એક મિત્રની નાની બેબીએ એક કાગળનું જાતે બનાવેલું બોક્ષ તેની બહેનપણીને ભેટ આપ્યું. બહેન્પણી એ ખોલીને જોયુતો તે ખાલી હતું તેથી તેણે તેની સખીને પ્રશ્ન કર્યોકે આતો ખાલી છે ત્યારે તે બેબી એ જવાબ આપ્યો ના તે મારી શુભેચ્છાઓથી ભરેલું છે.

એક જ ઘટના પણ બે જુદા જુદા નિષ્કર્શ. તેની બહેનપણી ક્યાં છે તેઓ ખબર નથી પણ આ મિત્રની દીકરી અત્યારે સોફ્ટ્વેર કંપનીની સફળ માલીક છે.

હકારાત્મક વલણનું સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ હમણાં વાંચ્યુ હતું.-

Baby mosquito came back after 1st time flying.
His dad asked him “How do you feel?”
He replied “It was wonderful, Everyone was clapping for me!”
That’s what I call Positive Attitude……… 

BALANCE 
  • “We can have it all, but not at the same time.” — Patricia Fripp  
  • “Life is part positive and part negative.  Suppose you went to hear a symphony orchestra and all they played were little, happy, high notes?  Would you leave soon?  Let me hear the rumble of the bass, the crash of the cymbals and the minor keys.” -– Jim Rohn  
  • “If we had no winter, the spring would not be so pleasant: if we did not sometimes taste of adversity, prosperity would not be so welcome.” — Anne Bradstreet
  • “Be prepared to ride the cycles and trends of life; success is never permanent and failure is never final.” -– Brian Tracy
  • “The superior person can hold two contradictory thoughts simultaneously and still continue to function.  You need a long-term vision combined with short-term focus.” -– Brian Tracy  
  • “To acquire balance means to achieve that happy medium between the minimum and the maximum that represents your optimum.  The minimum is the least you can get by with.  The maximum is the most you’re capable of.  The optimum is the amount or degree of anything that is most favorable toward the ends you desire.” -– Nido Qubein  
  • “You have to decide what your highest priorities are and have the courage — pleasantly, smilingly, non-apologetically — to say ‘no’ to other things. And the way you do that is by having a bigger ‘yes’ burning inside. The enemy of the ‘best’ is often the ‘good.'” — Stephen Covey  
  • “I will love the light for it shows me the way, yet I will endure the darkness for it shows me the stars.” — Og Mandino  
  • “Combine the dual qualities of empathy and ambition in every sales relationship.” -– Brian Tracy

 સમતોલ વલણ રાખો અને વહેવારીક બનો 

મોટર ડ્ર્રાઇવીંગ શાળાનો શિક્ષક ગાડી કેમ ચલાવવી તે અંગેનું પુસ્તકીયું જ્ઞાન આપતો હતો. તેનો વિષય હતો “સલામતી” અને તેથી તે મોટરના વિવિધ ભાગોને સમજાવતા બોલ્યો -“તમે જ્યારે ડ્રાઇવીંગ સીટમાં બેસો ત્યારે તમને વિષ્ણુ ભગવાનનાં ચાર અમોઘ શસ્ત્રો મળે છે શંખ ચક્ર પદ્મ અને ગદા.જેના વડે તમારે રાહદારી અને તમારું રક્ષણ કરવાનુ છે. શંખ એટલે હોર્ન,ચક્ર એટલે સ્ટીરીંગ વ્હીલ,પદ્મ એટલે બ્રેક અને ગદા એટલે ગીયર.

આ ચારનો ઉપયોગ કરતા આવડે એટલે મોટર ચાલે પણ તેની સાથે સાથે તે પણ જોવું જરુરી છે. કે તમે તમારી મોટર બે પાટાની વચ્ચે ચલાવો.કે બ્રેક અને એક્સીલરેટરનો સુયોગ્ય ઉપયોગ જાણો એટલે સમતોલ વલણ રાખોતો અકસ્માત તો જરુરથી નિવારી શકાય. અને જો બીજો માણસ આપણને ગાડી અથાડે તો ગુનેગાર તે જણાય.

આ વાત જિંદગીના દરેક ક્ષેત્રે સફળ થવાનો રાજ્માર્ગ નથી?

કહે છે અમીરીમાં લીન નહીં થવુ અને ગરીબીમાં દીન નહી થવું કારણ કે એ બે ક્યારેય સનાતન નથી.તે આવે છે અને જાય છે.

વેપાર,સબંધો અને સામાજીક સ્તરે જે બે પાટાની વચ્ચે ચાલે છે તેને વહેવારીક કહેવાય અને તેઓ કદી દુઃખી થતા નથી. 

BASICS/FUNDAMENTALS
  • “Don’t be afraid to give your best to what seemingly are small jobs. Every time you conquer one it makes you that much stronger. If you do the little jobs well, the big ones tend to take care of themselves.” — Dale Carnegie  
  • “Life may change, but it may fly not; Hope may vanish, but can die not; Truth be veiled, but still it burnet; Love repulsed, but it returned.” — Percy Bysshe Shelley  
  • “Success is the study of the obvious. Everyone should take Obvious I and Obvious II in school.” — Jim Rohn
  • “The great secret of success is that there are no secrets of success; there are only timeless principles that have proven effective throughout the centuries.” -– Brian Tracy
  • “Report on the deals, handle the details.” -– Patricia Fripp
  • “Morale and attitude are the fundamental ingredients to success.” — Bud Wilkinson  
  • “Every business or position has no more than 5 to 7 critical success factors that determine how well it does.” -– Brian Tracy  
  • “There are no new fundamentals.  You’ve got to be a little suspicious of someone who says, ‘I’ve got a new fundamental.’  That’s like someone inviting you to tour a factory where they are manufacturing antiques.” — Jim Rohn  
  • “Success is nothing more than a few simple disciplines, practiced every day; while failure is simply a few errors in judgment, repeated every day. It is the accumulative weight of our disciplines and our judgments that leads us to either fortune or failure.” — Jim Rohn    
  • “There are only two truly infinite things, the universe and stupidity. And I am unsure about the universe.” — Albert Einstein  
  • “It takes less time to do things right than to explain why you did it wrong.” — Henry Wadsworth Longfellow

સફળતાનો પાયાનો સિધ્ધાંત

મથુર હજીતો માંડ માંડ એસ એસ સી થયો અને ઘર ચલાવવા નોકરીએ ચઢ્યો. નોકરી પણ કેવી પટાવાળાની. સાહેબને ઓફીસમાં ઘંટડી વાગી નથી ને તે પહોંચી જાય. જી સાહેબ કહે અને મસ મોટું સ્મિત તેના મોં પર વેરાય અને પંડ્યા સાહેબ જે કહે તે સઘળું તરત થઇ જાય. તે શનીવારે અર્ધો દિવસ પણ પંડ્યા સાહેબ ફાઇલોનાં થોથા લઇને બેઠા હતા અને ઘડીયાળ ક્યાં ચાલી જાય તે પંડ્યા સાહેબને ખબર જ નહીં, ચારના ટકોરા પડ્યા ત્યારે પેન્સીલ લેવા બહાર આવ્યા ત્યારે મથુર ત્યાં હાજર હતો.

પંડ્યા સાહેબ કહે “અલ્યા મથુર! તુ હજી અહીં છે.”

 ત્યારે મથુર કહે “સાહેબ તમે જ્યાં સુધી ઓફીસમાં હો ત્યાં સુધી મારાથી ના જવાય.”

પંડ્યા સાહેબ બોલ્યા ” પણ ભલા માણસ બે વાગ્યા પછી તને હું રોકું તે યોગ્ય ન કહેવાય.”  

મથુર કહે ” મારા બાપાએ શીખવાડ્યું છે કે સાહેબ જાય પછીજ ઓફીસ વધાવાય…” અને એજ હળવું નિર્દોષ સ્મિત.

પંડ્યા સાહેબે પછી તો તેને ભણાવ્યો..તેમનીજ ઓફીસમાં કારકુન તરીકે નિમણુંક આપી અને જ્યારે પંડ્યા સાહેબ નિવત્ત થયા ત્યારે તેમનો ચાર્જ પણ અધિકારી તરીકે તેમની પાસેથી લીધો.

હંમેશા અપેક્ષા કરતા વધુ અને જરુરીયાત કરતા વધુ ચોક્કસ થવાની વાત જે શીખી ગયો.તે કાયમ મથુરની જેમ સફળ થયો. તે ખાલી વાતો નહોંતો કરતો.તે જે કહેતો તે કરી પણ દેતો હતો. અને સૌથી અગત્યની  વાત તે કરેલા વધુ કામ નું કોઇ પણ પ્રકારે વળતર નહોંતો માંગતો.

ક્યારેક બે કલાક વધુ કામ કરતો મથુર જે કોઇક ઓફીસમાં પટાવાળા તરીક નિવૃત્ત થવાનો હતો તે જગ્યાએ અધિકારી તરીકે નિમાયો તે જોઇ મથુરીયાનો વૃધ્ધ બાપ ખુબ જ પોરસાતો.

BEING THE BEST  
  • “Everybody does the things that top people do occasionally.  Top people do these things all of the time.” -– Brian Tracy  
  • “It is funny about life: if you refuse to accept anything but the very best you will very often get it.” — W. Somerset Maugham  
  • “Always do more than is required of you.” — George S. Patton  
  • “Successful people begin where failures leave off. Never settle for ‘just getting the job done.’ Excel!” -– Tom Hopkins
  • “Achievement to most people is something that you do… to the high achiever…it is something that you are…” -– Doug Firebaugh  
  • “Learn and grow all you can; serve and befriend all you can; enrich and inspire all you can.” -– William Arthur Ward  
  • “Resolve to be among the top 20% of salespeople who make 80% of the sales.” -– Brian Tracy
  • “Desire is the key to motivation, but it’s the determination and commitment to an unrelenting pursuit of your goal – a commitment to excellence – that will enable you to attain the success you seek.” -– Mario Andretti  
  • “The ultimate victory in competition is derived from the inner satisfaction of knowing that you have done your best and that you have gotten the most out of what you had to give.” -– Howard Cosell  
  • “Success comes when you do what you love to do, and commit to being the best in your field.” -– Brian Tracy
  • “Every study of high achieving men and women proves that greatness in life is only possible when you become outstanding at your chosen field.” -– Brian Tracy  
  • “The spirit, the will to win, and the will to excel are the things that endure.  These qualities are so much more important than the events that occur.” -– Vince Lombardi
  • “Good is not good where better is expected.” -– Thomas Fuller
  • “There is always room at the top.” -– Daniel Webster
  • “Do you want to be safe and good, or do you want to take a chance and be great?” — Jimmy Johnson  
  • “Benchmark your performance against your best competitors.  Think how you can beat them next time.” -– Brian Tracy  
  • “The noblest search is the search for excellence.” — Lyndon B. Johnson  
  • “You stop being average the day you decide to become a Champion, because the average person won’t make that decision.” -– Tom Hopkins
  • “Learn and grow all you can; serve and befriend all you can; enrich and inspire all you can.” –- Pope John Paul II  
  • “Try not to become a success, but rather try to become a man of value.” -– Albert Einstein  
  • “Some people think football is a matter of life and death.  I don’t like that attitude.  I can assure them it is much more serious than that.” -— Bill Shankly  
  • “You have the ability, right now, to exceed all your previous levels of accomplishment.” -– Brian Tracy
 

નિશાન ચુક માફ. નહીં માફ નીચું નિશાન!

વિષ્ણુપ્રસાદ ભટ્ટ સાહેબ આમ તો ગુજરાતી શિક્ષક.  અંગ્રેજીનો વર્ગ હતો તેથી તેમણે નક્કી કર્યુ કે આખા વર્ગને બે ભાગમાં વહેંચી ને શબ્દાક્ષરી અંગ્રેજીમાં રમવી. એક વધુ નિયમ પણ કર્યો અને તે જે શબ્દ બોલાય તેનો ગુજરાતીમાં અનુવાદ કરે. આમ અંગ્રેજી શબ્દો અંત્યાક્ષરી જેમ રમવાના અને ગુજરાતી અર્થ પણ કહેવા ના. બેઉ ટીમ નાં બે નેતા અક્ષર ઉપાધ્યાય અને શબ્દ જાડેજા શબ્દો કહે.

શબ્દ જાડેજા જાણે કે જે શબ્દોને અંતે Y આવે તે અક્ષર ઉપાધ્યાય ને ના ફાવે..તેથી સ્પર્ધા દરમ્યાન જેટલી વાર Y આવે તેટલી વાર અક્ષર અટકે પણ શબ્દ શોધી કાઢે. અક્ષર મનમાં અને મનમાં પોતાની જાતને કહે ગમે તે થાય પણ શબ્દ જાડેજાને હરાવવો રહ્યો. છેલ્લી પાંચ મીનીટ હતી અને Y આવ્યો અક્ષર બોલ્યો you એટલે તું, ફરી Y આવ્યું એટલે અક્ષર બોલ્યો you એટલે તમે,અને વિરોધ થયો પણ ભટ્ટ સાહેબ કહે અક્ષર સાચો છે. ફરીથી   Y આવ્યું એટલે અક્ષર બોલ્યો your એટલે તમારો. શબ્દ ફરીથી ઝનુને ચઢીને Y લાવ્યો એટલે અક્ષર બોલ્યો your અને સામે વાળી ટીમ બોલી રીપીટ…પણ અક્ષર કહે your એટલે તમારી..સૌ સ્તબ્ધ હતા અને મરણીયા થઈને ફરી શબ્દ Y લાવ્યો એટલે અક્ષર બોલ્યો your’s એટલે તમારું..અને વર્ગ પુરો થયાનાં ઘંટ સાથે અક્ષર વિજેતા જાહેર થયો.

વિષ્ણુ પ્રસાદ સાહેબ બીજા સાહેબ આવે તે પહેલા બંને પ્રતિસ્પર્ધીને અભિનંદન આપતા કહે અક્ષર અને શબ્દ બંને એ જીતવાનો પુરુષાર્થ જબર જસ્ત કર્યો..અક્ષર વિજેતા થવાનું એક માત્ર કારણ હતું કે તે છેલ્લી મીનીટ સુધી ઝઝુમતો રહ્યો. જીંદગીમાં પણ આવું જ છે. નિશાન ચુક માફ પણ નહીં માફ નીચુ નિશાન…આવો સોનેરી સંદેશ બધા વિદ્યાર્થીઓએ તાળીઓ થી વધાવી લીધો.

  1. Chetanpatel
    જુલાઇ 9, 2010 પર 3:29 એ એમ (am)

    vvvv goooodd

  2. PUSHPA
    જુલાઇ 31, 2010 પર 5:21 એ એમ (am)

    “EMPTY MIND DEVIL WORKSHOP”DOSHIMANE PADI YAD AVI ETLE KRAMNI SHRUAT. HMESHA VYSHT RHO,TMNE GMTI PRUVRUTIMA,JIJIVISHA JAGSHE,ANAND AVSHE TME KHUSH RHESHO.JIVANNI HAKIKT CHE.

  3. ઓગસ્ટ 26, 2010 પર 12:00 પી એમ(pm)

    An excellent presentation!

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: