Archive
Every Indian should be proud of these girls- Chuk De India- Harnish jani
Want some blood rush to your head? Watch this!! I have watched it many many times- Every Indian should be proud of these girls- Chuk De India-
Women’s 4×400 relay at Delhi
http://www.youtube.com/watch?v=kezboiU3l-w&playnext=1&videos=kA_bOn9bizc&feature=mfu_in_order
પ્રણવ મિસ્ત્રી- Sixth sense- ગુજરાતી સંશોધક કે જેણે દુનિયાને મંત્રમુગ્ધ કરી
ફોન કેમેરા અને સેન્સરના ઉપયોગથી ચમત્કાર સર્જતો પ્રણવ મિસ્ત્રી
http://www.youtube.com/watch?v=WbDOCsT8UyQ&feature=channel
નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.
મારી પહેલી પત્ર શૈલીથી નિરુપાયેલી નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.
આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશીત આ નવલક્થા ૧૩૨ પાનામાં ૩૨ પ્રકરણ અને ૬૪ પત્રોમાં વહેંચાયેલી કથા છે.
લેખક તરીકે વાચકોને અમેરિકાની સત્ય કથા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. સોહમ જે તેના બાળકોનું ભાવી બનાવવા આવે છે અને તે ભાવી બને છે કે તેઓનું વર્તમાન બગડે છે તેની આ કથા છે.
આ વાર્તા જ્યારે વેબ પેજ પર સર્જાતી હતી ત્યારના કેટલાક પ્રતિભાવો…
4 04 2008
Devika Dhruva (02:54:38)
સમયની સાચી વાત કહેતું, સુંદર, સુખદ્ સમાપન….ના,ના…સમાપન નહી…
નવી પેઢીનો પ્રારંભ…..
આમ સમય બદલાયો….ન બદલાયો સમયનો ફેર….નમ્યો તે સૌને ગમ્યો…દિવંગતનો પણ
હેત પામ્યો… વધારે વાંચો …
ભારત – પાક સરહદે રોજ રાત્રે થતી કવાયત-ઇ.મેલ હેમંત ભટ્ટ
ભારત – પાક સરહદે રોજ રાત્રે થતી કવાયત
http://www.youtube.com/watch?v=LZ0ue-XGl9c
India Pakistan Wagah Attari Border Closing Ceremony (By Sanjeev Bhaskar – The Longest Road).-
The Wagah border is the only road linking India and Pakistan. Every night, the border is closed with a most unusual ceremony and there’s a grandstand to watch. Only 156 seconds long, it is one of the strangest ceremonies ever. ઈ. મેલ- હેમંત ભટ્ટ
The ultimate compliment to Indian art forms E mail Prakash Majamudar
Watch it .It is interesting
The ultimate compliment to Indian art forms.
How much more “cool” can India be?…
વાંચકોના પ્રતિભાવ