Archive
હું મારા હુંમાંથી નીચોવાઇને…

ઘડીયાળના કેદખાનામાં
સમયને પુરી દઇ
સુંદર દેહલતાથી
નૃત્યની કો ભંગીમાને મૂર્ત કરતી
તુ મને છાપામાં આવતી
‘જોઇએ છે”ની જાહેરખબરોની જેમ વધારે વાંચો …
સવાર
એકાંતમાં જન્મેલાં
મારાં સઘળાં શમણાંઓનો
વંટોળિયો ઝાંઝવાના
નીર જેવા રણદ્વીપમાં
તોફાને ચઢ્યો
વેરણ થયેલી વહેલી પરોઢની વધારે વાંચો …
તો
પ્રભુ નામનું
કોઇક અસ્તિત્વ દુનિયા
પર હશે ખરું!
શ્રધ્ધા એ કઇ બલા છે
જે મેં એની આંખોમાં જોઇ હતી!
વધારે વાંચો …
દિવાલ
પ્રસંગ પર પ્રસગની ઇટો
એક ઉપર એક ગોઠવી
દિવાલ એક આપણે ઉભી કરી
અપેક્ષા, ઉપેક્ષા, હર્ષ, શોક, દર્દ, અજંપા
નું મિશ્રણ
ઇંટોને સખત કરતું રહ્યું
અશ્વત્થમા
મહાભારતે મહાન થવા
અશ્વત્થમા અવતર્યો…
પણ ન તેને સાંપડી મહત્તા…
અમરત્વ સાંપડ્યું
પણ માથા વિનાનું વધારે વાંચો …
કોઇને મળે તો કહેજો મને
ઘુવડની આંખોમાં છુપાયેલ
મારો સૂરજ
ખોવાયો છે
કોઇને મળે તો કહેજો મને
સિતારોનાં જંગલે ભમતો વધારે વાંચો …
જિંદગી…
સૂના સૂના શ્વાસોની સિતાર પર
ભીનાં ભીનાં આંસુઓનાં તાર પર
જો ‘કવિ’ ગીત ગાઇ રહી છે જિંદગી
પુષ્પ પ્રણય સજાવી રહી છે જિંદગી
નાના મોટા અનેક તરંગો વડે
મિલન અને વિરહનાં રંગો વડે
એક ચિત્ર બનાવી રહી છે જિંદગી
‘કવિ’ સ્વપ્ન સજાવી રહી છે જિંદગી
રાતા ભીના ગુલાબનાં હોઠૉ પર
અને પર્ણનાં ઝાકળ બુંદો પર
જો ઇંતજાર બની રહી છે જિંદગી
આશા બની હસાવી રહી છે જિંદગી
શબ્દો
મૌનને શબ્દો
જડ્યા પણ વાંઝીયા
શ્રોતા બધીર
બેસતુ વર્ષ
જોડાતી બે હથેલી વચ્ચેનાં
સ્પર્શ-પ્રાણવાયુમાં
જીવ્યા કરે રીત રિવાજોનાં જાળાં
અને કહેવા દો મને કે
દંભ કરતાં સ્મિતોમાં
હસ્યા કરે આયુ-સમયનાં તાળા વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ