Archive
Archive for the ‘તારા વિના મારું શું થશે?’ Category
તારા વિના મારું શું થશે?
નવેમ્બર 12, 2011
5 comments
ખુબ ગુસ્સે થયેલી હંસા એલ ફેલ બોલતી રહી. જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને ભાન જ ન રહે કે તે શું બોલી રહી છે.
નિવૃત્ત રાજેન્દ્ર સામે ફક્ત એટલુ જ બોલ્યો તુ આજ કાલ મીઠાઇ યાદ કરતી હતી એટલે .. મીઠાઇ ભંડારની દુકાનમાં સમોસા ગરમ ગરમ તળાતા હતા તેથી તે લીધા અને તારા માટે ઓછી ખાંડ વાળી તાજી મીઠાઇ સંદેશ લીધી.
” પણ મને તેં પુછ્યુ?”
” અરે ચાર સમોસા અને સો ગ્રામ સંદેશ ૫૦ રૂપિયામાં આવ્યા તેને માટે ફોન કરુ? વધારે વાંચો …
Categories: તારા વિના મારું શું થશે?, વાર્તા
વાંચકોના પ્રતિભાવ