Archive

Archive for the ‘રેડિઓ-રંગીલો ગુજરાત’ Category

પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્ની એક વધુ સિધ્ધિ

ઓક્ટોબર 19, 2011 6 comments

મિત્રો

હ્યુસ્ટન ખાતે વસતા સાહિત્ય પ્રેમી અને ભક્ત કવિએ બ્લોગ ઉપર આજે ૧૬૦૦ કૃતિઓ મુકી ને એક વિરલ સિધ્ધિ મેળવી છે. ૧૪ કેટેગરીમાં વહેંચાયેલો તેમનો બ્લોગ માં તેમની વાત એક જ છે તેમને પ્રભુ પ્રેરણા થાય છે. અને કલમ દ્વારા શબ્દો નીતરતા જાય છે. શ્રવણ સમો પુત્ર રવિ તેમના સ્વપ્ન સમા રેડીયો સ્ટેશન ” રંગીલો ગુજરાત” દ્વારા આ કાવ્યો ને તથા ગુજરાતી ગીતોને પ્રસિધ્ધ કરે છે.

તેમણે બ્લોગ ઉપર લખવાનું એપ્રીલ ૨૦૦૭ થી લખવાનું શરુ કરેલ હતું નિયમિત રીતે રોજનું એક કાવ્ય લખવુ અને મુકવું તે સરસ્વતી માતાની અને  જલાબાપાની અને સાંઇબાબાની કૃપાથી જ શક્ય બને તેવું તે દ્રઢ પણે માને છે. તેમના બ્લોગ ઉપર ફક્ત તેમના જ કાવ્યો હોય છે.

આવો તેમની સિધ્ધિ બદલ તેમને અનુમોદીયે અને સર્જન નો દોર આજ પ્રકારે નિયમીત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીયે

તેમનો સંપર્ક

Pradip Brahmbhatt  832/878-7422

તેમની વેબ સાઈટ

http://brahmbhatt.org
http://www.rangilogujarat.com
http://pradipkumar.wordpress.com
http://pradipkumar.gujaratisahityasarita.org

તેમનું પુસ્તક

દીપનાં અંધારે

Collections of Gujrati songs-Suru Jadeja

જૂન 18, 2011 2 comments

૧ તારી બાંકી રે પાઘલડીનું http://www.mavjibhai.com/MadhurGeeto/taribankire.htm
૨ મારા ભોળા દિલનો http://www.mavjibhai.com/MadhurGeeto/marabholadilno.htm
૩ છાનું રે છપનું કંઈ થાય નહિ http://www.mavjibhai.com/MadhurGeeto/chhanure.htm
૪ �” નીલ ગગનનાં પંખેરું http://www.mavjibhai.com/MadhurGeeto/onilgaganna.htm
૫ મારી વેણીમાં ચાર E0ાર ફૂલ http://www.mavjibhai.com/madhurGeeto/mariveniman.htm
૬ માહતાબ સમ મધુરો http://www.mavjibhai.com/MadhurGeeto/mahatabsam.htm
૭ એક રજકણ સૂરજ થવાને શમણે http://www.mavjibhai.com/MadhurGeeto/ekrajakan.htm
૮ માઝમ રાતે નીતરતી નભની ચાંદની http://www.mavjibhai.com/MadhurGeeto/mazamraate.htm
૯ તારી આંખનો અફીણી http://www.mavjibhai.com/MadhurGeeto/tariankhno.htm
૧૦ રાખનાં રમકડાં http://www.mavjibhai.com/madhurGeeto/rakhnaramkada.htm
૧૧ �” ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી http://www.mavjibhai.com/MadhurGeeto/obhabhitame.htm
૧૨ તાલી�”ના તાલે http://www.mavjibhai.com/MadhurGeeto/taliyonatale.htm
૧૩ નજરનાં જામ છલકાવીને http://www.mavjibhai.com/MadhurGeeto/najarnajam.htm
૧૪ હે પૂનમની પ્યારી પ્યારી રાત http://www.mavjibhai.com/MadhurGeeto/punamnipyari.htm
૧૫ રૂપલે મઢી છે સારી રાત http://www.mavjibhai.com/MadhurGeeto/ruplemadhi.htm
૧૬ આજનો ચાંદલિયો મને લાગે http://www.mavjibhai.com/MadhurGeeto/aajnochandaliyo.htm
૧૭ ઊંચી તલાવડીની કોર http://www.mavjibhai.com/madhurGeeto/unchitalawadi.htm
૧૮ �”ઢણી �”ઢું �”ઢું ને ઊડી જાય http://www.mavjibhai.com/MadhurGeeto/odhani.htm
૧૯ પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે http://www.mavjibhai.com/MadhurGeeto/pankhidane.htm
૨૦ દિવસો જુદાઈના જાય છે http://www.mavjibhai.com/MadhurGeeto/divasojudaina.htm
૨૧ સપના રૂપે ય આપ ન આવો http://www.mavjibhai.com/MadhurGeeto/sapanarupe.htm
૨૨ ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે http://www.mavjibhai.com/MadhurGeeto/nananahiaavun.htm
૨૩ આવો તો ય સારું, ન આવો તો ય સારું http://www.mavjibhai.com/MadhurGeeto/aavotoysaru.htm
૨૪ રહેશે અમને મારી મુસીબતની દશા યાદ http://www.mavjibhai.com/MadhurGeeto/rahesheamane.htm
૨૫ તમારા અહીં આજ પગલાં થAાના http://www.mavjibhai.com/MadhurGeeto/tamaraahin.htm
૨૬ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા http://www.mavjibhai.com/MadhurGeeto/ghayalneshun.htm
૨૭ સાત સમન્દર તરવા ચાલી http://www.mavjibhai.com/MadhurGeeto/saatsamandar.htm
૨૮ સાંભળ �” પંછી પ્યારા http://www.mavjibhai.com/MadhurGeeto/panchhipyara.htm
૨૯ હો રાજ મને લાગ્યો કસું ીનો રંગ http://www.mavjibhai.com/MadhurGeeto/horajmanelagyo.htm
૩૦ મને કેર કાંટો વાગ્યો http://www.mavjibhai.com/MadhurGeeto/manekerkanto.htm
૩૧ સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું http://www.mavjibhai.com/MadhurGeeto/pinjarutepinjaru.htm
૩૨ મા તને ખમ્મા ખમ્મા, http://www.mavjibhai.com/MadhurGeeto/Khammakhamma.htm
૩૩ મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે http://www.mavji++bhai.com/MadhurGeeto/maneyaadfarifari.htm
૩૪ પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું http://www.mavjibhai.com/MadhurGeeto/punyajona.htm
૩૫ ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું http://www.mavjibhai.com/MadhurGeeto/ghunghate.htm
૩૬ આવી આવી નોરતાની રાત, માર સૈયર ગરબે રમવા હાલો http://www.mavjibhai.com/MadhurGeeto/nortaniraat.htm

email sent by VM Bhonde-

નાતાલનાં તાલ

ડિસેમ્બર 24, 2010 Leave a comment

 

નાતાલનાં તાલ અનેરા
સૌ ભેટોનાં નાદ અનેરા
ભેટે સૌ સ્નેહીઓ સજેલા
નાતાલ મુબારક કહેતા

ગુજરાતી સંગીતની “નવરંગી રંગોળી”-રંગીલો ગુજરાત રેડીયો ઉપર

નવેમ્બર 8, 2010 4 comments

ગુજરાતી સાહિત્ય સરિતાનાં આરંભથી પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ ગુજરાતી સંવર્ધન અને તેના સંરક્ષણ નાં પ્રયત્નો માં સક્રિય હતા.. હું, વિશ્વદીપભાઇ, ફતેહઅલીભાઇ,દેવિકાબેન,રસેશભાઇ અને ઇંદીરાબેન સહીત ઘણા સભ્યો એક વખતે સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી પ્રોગ્રામ કરવા સક્રિય થયા હતા.. નાણાકીય તકલીફોને ધ્યાનમાં લઇ સાહિત્ય સરિતા બહુ આગળ ન વધી શકી પરંતુ તે વખતે પ્રદીપભાઇ એ સ્વપ્ન સેવતા હતા કે રેડીયો સ્ટેશન ઉપર ગુજરાતી ગીતો આપીયે. એકાદ વર્ષમાં સંજોગો ગોઠવાતા ગયા અને છેલ્લા દોઢ મહિનાથી આ પ્રોગ્રામ સરસ રીતે ચાલે છે.

 જેને માતૄભાષા ઉપર ગર્વ હોય તે સૌ ને માતૃભાષા પ્રત્યે પ્રેમ દર્શાવવાનો આ એક મોકો આપવા બદલ પ્રદીપભાઇનો આભાર..આપ આ પ્રોગ્રામને આપના કામકાજની જાહેરાત..અનુદાન કે પ્રોગ્રામ દરમ્યાન ફોન કરી માતૃભાષાનૂ ૠણ ચુકાવો તે નમ્ર અપીલ સાથે મારો પ્રોગ્રામ સાંભળો અને માણો…પ્રોગ્રામ સરસ હોય તો મિત્રોને કહેશો અને ન હોય તો અમને. 

http://www.rangilogujarat.com/audio/RangiloGujarat06.mp3

વધુ માહિતી

http://www.rangilogujarat.com/index110610.html