Archive

Archive for the ‘નાટિકા’ Category

Indian Dance in SF -USA

જૂન 18, 2011 Leave a comment

आदरणीय स्नेहीजनो

केलिफोर्निया के सान-फ्रांसिस्को में आयोजित स्प्रिंग फेस्टिवलमें  योग एवं व्यायाम के अदभूत सैयोजनमे भारतीयमूल की बालाओने पेस की अविस्मरनीय भारतनाट्यम नृत्य. देख के आपभी दंग रह जाओगे.

जयसियाराम

Indian Dance in SF -USA

MUST WATCH (13 minutes video)

Amazing –  Bharatnatyam or gymnastics??????? Look at the synchronization!!!!!!!

Very Nice & stunning Performance by group of 8 young girls for 13 minutes at San Francisco Spring Festival.

http://www.youtube.com/watch_popup?v=LdjZDDGeeYQ&vq=medium#t=210

E mail by Jaykant Patel

Advertisements

ગુજરાતી નાટકોની વેબ સાઈટ

સપ્ટેમ્બર 8, 2010 4 comments

  જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક
 
http://gujnatak.com
 

અથવા                      
<http://gujnatak.blogspot.com/2010/03/blog-post.html>

અમારી દુનિયા તમારી દુનિયા <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6091.html>

અમે બરફ ના પંખી <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6208.html>

અલવિદા ડાર્લિંગ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4834.html>

અભિનય સમ્રાટ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_3814.html>

અઢી અક્ષર પ્રેમ ના <http://gujnatak.blogspot.com/2010/02/gujarati-natak.html>

એક ચતુર નાર <http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-chatur-nar.html>

એક મૂરખ ને એવી ટેવ <http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-murakh-ne-aevi-tev.html> વધારે વાંચો …

નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.

જુલાઇ 11, 2010 3 comments

 

મારી પહેલી પત્ર શૈલીથી નિરુપાયેલી નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી. 

આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશીત આ નવલક્થા ૧૩૨ પાનામાં ૩૨ પ્રકરણ અને ૬૪ પત્રોમાં વહેંચાયેલી કથા છે.

લેખક તરીકે વાચકોને અમેરિકાની સત્ય કથા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. સોહમ જે તેના બાળકોનું ભાવી બનાવવા આવે છે અને તે ભાવી બને છે કે તેઓનું વર્તમાન બગડે છે તેની આ કથા છે.

આ વાર્તા જ્યારે વેબ પેજ પર સર્જાતી હતી ત્યારના કેટલાક પ્રતિભાવો…

4 04 2008
Devika Dhruva (02:54:38)
સમયની સાચી વાત કહેતું, સુંદર, સુખદ્ સમાપન….ના,ના…સમાપન નહી…
નવી પેઢીનો પ્રારંભ…..
આમ સમય બદલાયો….ન બદલાયો સમયનો ફેર….નમ્યો તે સૌને ગમ્યો…દિવંગતનો પણ
હેત પામ્યો… વધારે વાંચો …

અનોખી મહેફીલ

મે 19, 2010 13 comments

છબી નવિન બેંકર અને વીડીઓ મનીશ ગાંધી

( કસ્તુરબા તરીકે દેવિકા ધ્રુવ, ગાંધીજી તરીકે મુકુંદ ગાંધી, ચોકીદાર તરીકે લેખક ફતેહ અલી ચતુર, મોરારજી દેસાઈ તરીકે સુરેશ બક્ષી,ઝવેરચંદ મેઘાણી તરીકે વિશ્વદીપ બારડ, સરદાર પટેલ તરીકે રસેશ દલાલ, નર્મદ તરીકે કીરિટ મોદી અને વિક્રમ સારાભાઈ તરીકે વિજય શાહ. પાર્શ્વ સંગીત હતુ મનોજ મહેતાનું અને દિગ્દર્શન હતુ અશોક પટેલ અને ફતેહઅલી ચતુરનું, મેક અપ સુજ્ઞા ગોહેલ અને રિધ્ધિબેનનું)

૧૫મી મે ના રોજ હ્યુસ્ટને ઉજવેલ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં સાહિત્ય સરિતાએ ભજ્વી એક અનોખી મહેફીલ માણો

http://gallery.me.com/thegandhifamily/100020

Please allow some time to download ( regrates for shaky hands )

Script for this skit is available at http://fatehali.gujaratisahityasarita.org/

મેં તો સપના માં બોલતાં ઉંદર દીઠા-લેખક : રમેશ શાહ

જાન્યુઆરી 29, 2007 3 comments

 (પડદો ખુલે છે ત્યારે રાત્રી નો દેખાવ.સ્ટેજ ઉપર આછો પ્રકાશ,બેડ રુમ માં રેડીયો ચાલુ છે.  સ્ત્રી પલંગ ઉપર નાઈટ ગાઉન પહેરી ને બેઠી છે.પુરુષ રેડીયો સાંભળે છે. રેડીયો માં રેટકીલર ની એડવર્ટાઈસ આવે છે. એડવર્ટાઈસ માં સ્ત્રી નો અવાજ હે ભગવાન હવેતો આ ઊંદર નો ત્રાસ થી હુ થાકી ગઈ છુ. ગમે તે કરો ને પણ મારુ જ ઘર ભાળી ગયા છે હરામ….પુરુષ અવાજ : હં હં એમ અકળાઈ ને બોલવાથી કઈ જતા નથી રહેવાના.ઉંદરો ના ત્રાસ થી આરામ જોઈએ છે તો રેટકીલર વસાવો.) વધારે વાંચો …

સપનાં નાં વાવેતર -રમેશ શાહ.

ડિસેમ્બર 22, 2006 6 comments

  

રમેશ શાહ વાર્તા લેખક હોવાને બદલે સારા નાટ્ય લેખક છે તેવો પુરાવો આ તેમનુ એકાંકી નાટક આપશે. આ નાટકે ચાર જગ્યા એ પારિતોષક મેળવ્યા છે.  આ નાટક ભજવવા લેખકની પરવાનગી લેવા તેમનો સંપર્ક ઇ મેઇલ [shah_ramesh2003@yahoo.com]છે  

                                         

(પરદો ખુલે છે ત્યારે અવિનાશ એક પૅઈંન્ટીંગ માં રંગ પૂરતો હોય છે. સ્ટુડીયો નો દેખાવ આજુબાજું થોડા પૅઈંન્ટીગ્સ, ફ્રેમ્સ વગેરે પડ્યું હોય છે. સ્ટેજ ની વચ્ચે પાછળ ની બાજુએ એક મોટી ફ્રેમ છે જેના ઉપર પરદા ઢાંકેલો છે, તેવીજ ફ્રેમો ડાબી બાજુ અને જમણી બાજુએ પણ હોય છે.)

અવિનાશ : કુદરતે સર્જેલી આ સૃષ્ટીમાં કેટલાય વિષયો છે જેને એક પછી એક કેનવાસ પર ઉતારતો જ રહું

            એવું મન થાય છે. પણ એટલાં બધા ચિત્રો બનાવ્યા પછી શું? ક્યારેક એવો પણ વિચાર આવે કે

 અનેક ચિત્રો ની જગ્યાએ થોડા પણ અમર રહે એવાં જ પૅઈંન્ટીગ્સ બનાવવા જોઈયે.

ઢોળશું નિતનવા રંગ કેન્વાસ પર
ઊગશે રોજ ઉમંગ કેન્વાસ પર
પ્રેમનું નામ લઇ પીંછી મેં ફેરવી
રંગ પણ ખુદ બન્યા દંગ કેન્વાસ પર

નિખીલ : (દાખલ થતાં) જેમકે લાસ્ટ સપર….મને ખબર નથી કે એ ચિત્ર કોણે દોર્યું છે પણ છે લાજવાબ. વધારે વાંચો …