મુખ્ય પૃષ્ઠ > Uncategorized > દીપ જલે….

દીપ જલે….

ઓક્ટોબર 19, 2017 Leave a comment Go to comments

શબ્દોને પાલવડે

વેબગુર્જરી – એક નવી શરૂઆત..

દીપજલેજોભીતરસાજન,
          રોજદિવાળીઆંગન.
કાચુંકોડિયુંવાતજાણે,
         પરમપુનિતનેપાવન.


માંજીએસાચ્ચેમનનાબરતન, 
         ચકચકાટદિલભાવન.
પછીખીલેજોભીતરઆતમ,
         રોજદિવાળીઆંગન.


 નાનીઅમથીસમજીલઈએ,
         ક્ષણનીઆવનજાવન.
અમાસનેઅજવાળીલઈએ
           ઝગમગદીવામુબારક.


દીપજલેજોભીતરસાજન,
          રોજદિવાળીઆંગન.

 

View original post

Categories: Uncategorized
  1. ગોવીન્દ મારુ
    ઓક્ટોબર 20, 2017 પર 1:07 એ એમ (am)

    નવલા વર્ષનું પરોઢ, આપણા આદર્શ અને નવા વીચારો મુજબનાં આપણા સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: