મુખ્ય પૃષ્ઠ > Uncategorized > વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

ફેબ્રુવારી 7, 2017 Leave a comment Go to comments

"બેઠક" Bethak

DSC03694 વિજય શાહ

એક વિસ્મય જ સમજોને મોટાભાઇ પ્રકાશને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું, સામાન્ય રીતે આ કેન્સર તો સ્ત્રીઓને અને તે પણ ૩૫ કે ૪૦ વર્ષની વયે થાય…પ્રકાશભાઇને તો રોગ થવાની શક્યતા જ નહીંવત કારણ કે ખવા પીવામાં સંપૂર્ણ સંતુલીત જીવન..રોજ સવારે પંદર મીનીટ યોગ અને ધ્યાન ૩૦ મીનીટ, પાર્કમાં જોગીંગ અને બહારનું ખાવાનું નામ માત્ર નહીં. હજી પ્રિયાભાભી કોઇ છુટ છાટ લે પણ તે બંનેની છોકરી મીતાલી મેડીકલનાં પહેલા વર્ષમાં તેથી ઘરમાં બીન તંદુરસ્ત ખાવાનું આવે તો મમ્મીનું આવીજ બને..અને ખખડાવતા કહે બહારનું ખાવું હોય તો જરા તેમના રસોડામાં એ ખાવાનું બનતું હોય ત્યારે જરા જઇને આંટો મારી આવોને?  ખાવાના ઉપરાંત પેસ્ટી સાઈડ અને રસોઇઆનાં હાથની ગંદકી પણ જોવા મળશે.”

પ્રકાશભાઇને છાતીમાં ક્યારેક ક્યારેક દુખતુ હતુ પણ તે ક્યારેય સ્વિકારી નહોંતા શકતા કે તેમને છાતીનું કેન્સર હોઇ શકે.. હા તેનાં મોટાબેન મીરા બેનનાં મૃત્યુ સમયે ખબર પડી હતી કે તેમને છાતીનું કેન્સર છે અને તે ખુબ જ વીસ્તરી ગયુ હતું…

View original post 1,417 more words

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: