મુખ્ય પૃષ્ઠ > Uncategorized > મનનું પ્રુનિંગ

મનનું પ્રુનિંગ

ઓગસ્ટ 21, 2015 Leave a comment Go to comments

શબ્દસ્થ

ચ્છથી પ્રકાશિત થતાં દૈનિક સમાચારપત્ર કચ્છમિત્રની તારીખ ૨૧ જુલાઈ ૨૦૧૫ની ‘જેડલ’ પૂર્તિમાં આવેલો મારો લેખ..

~~” મનનું પ્રુનિંગ “~~

મિત્રો, બગીચામાં સાંજે કદીક લટાર મારવા તો જતાં જ હશો..હ્રદય કેવું પ્રફુલ્લિત થઈ જાય નહીં? ખુશનુમા મોસમ, મનમોહક ફુલો, સુંદર રીતે કાપેલી લૉન, અદ્ ભુત આકાર અપાયેલી વાડ..

ઓહ !! કેટકેટલું !!

કેટલું નયનરમ્ય લાગે..પરંતુ આ સુંદરતા જાળવવા, વ્યવસ્થિત રાખવા અવારનવાર બગીચામાં “પ્રુનિંગ” કરવું પડે છે.નહીં તો બગીચો જંગલ બની જાય..!!

આપણા મનનું પણ કંઈક એવું જ છે. અડાબીડ ઉગી નીકળેલા વિચારો,અભિપ્રાયો,ઘર કરી ગયેલી સાચીખોટી માન્યતાઓ,ધરબાયેલી અભિવ્યક્તિઓ, વણસંતોષાયેલી ઈચ્છાઓ આકાંક્ષાઓ ,ઊંડે સુધી મૂળ ઘાલી ગયેલી અને નિરંતર કષ્ટ આપતી ધારણાઓ..

ઓહ !! કેટકેટલું !!

કેટલીક ધારણાંઓ તો કીડીઓના વિરાટ રાફડાની જેમ ફૂલેફાલે છે! આવડાં મોટા રાફડા પુરુષાર્થ વિના રચાય? વર્તનમાંનું ખોખલાપણું મહદ અંશે આ પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. આ બધાને અંતે હાથમાં શું આવે છે? ધૂળ અને ઢેફાં!

“મને કોઈ સમજે એનાં કરતાં હું જ સમેવાળાને સમજવાનો પ્રયત્ન કરું”…

View original post 72 more words

Advertisements
Categories: Uncategorized
 1. જાન્યુઆરી 8, 2016 પર 9:06 એ એમ (am)

  thank you Vijaybhai..

  • જાન્યુઆરી 8, 2016 પર 9:07 એ એમ (am)

   thank you Vijaybhai.. anayas j aaje aa joyu..!

 2. એપ્રિલ 9, 2016 પર 6:16 એ એમ (am)

  u062eu0648u0634 u0627u0648u0645u062fu064a u0639u0632u064au0632… u062eu0628u0631 u0646u062fu0627u0634u062au0645 u0627u0648u0645u062fu064a… . Click https://zhoutest.wordpress.com/

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: