મુખ્ય પૃષ્ઠ > Uncategorized > વિભક્તિ એજ મુક્તિ

વિભક્તિ એજ મુક્તિ

ઓક્ટોબર 30, 2014 Leave a comment Go to comments

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

વિભક્તિ એજ મુક્તિ
વાર્તા#૩૪

“ડૉકટર સાહેબ! ખરેખર હવે હું થાકી ગયો છું. હારી ગયો છું. શું કરવું એ સમજાતું નથી.”

“એમ અકળાઈ જાવ તે કેમ ચાલે! મનચોરી રાખ્યા વગર હૈયુ ખોલીને મને વાત કરો. ચોક્કસ તમારી મુંઝવણનો ઉકેલ મળશે. રિલેક્સ થઈ જાવ અને સહેજ માંડીને વાત કરો.”

“બે વર્ષ પહેલા રશ્મિને ભગવાને લઈ લીધી. ત્યારથી મારી વ્યગ્રતા વધી ગઈ છે. રશ્મિ હતી ત્યારે પણ પરિસ્થિતિતો એજ હતી પણ અમે બન્ને એક બીજાને માનસિક સહારો આપતા. દુઃખનો ભાગાકાર કરતા અને થોડું પણ સુખ મળે તો હરખાઈને ગુણાકાર કરી લેતા. હવે જીવનમાથી કૌટુંબીક સુખ ચાલ્યું ગયું છે.”

શશીકાંત મોદી, ડૉકટર પટેલની હોમ ઑફિસમાં રિકલાઈનર પર બેઠા હતા. સામેની ખુરસી પર સાઈકોલોજીસ્ટ ડૉ. પટેલ નોંધ કરવા માટે પેડ લઈને બેઠા હતા. પુત્રી ઉર્મિએ મનની મુઝવણના ઉકેલ માટે એના માનીતા પ્રોફેસર ડૉ. પટેલ સાથે મુલાકાત ગોઠવી હતી. શશીકાંત એની મિત્ર નેન્સી સાથે આવ્યા હતા. નેન્સી અને ડૉ. પટેલના પત્ની વર્ષાબેન બીજા રૂમમાં વાતો કરતા…

View original post 2,326 more words

Advertisements
Categories: Uncategorized
 1. drblsoni
  ઓક્ટોબર 30, 2014 પર 5:27 પી એમ(pm)

  Vibhakti Ej Mukti Is an excellent short story. Vijaybhai, really you provide very good Gujarati literature. Thank you.

  B L Soni Chicago U. S. A.

  >

 2. ઓક્ટોબર 30, 2014 પર 10:24 પી એમ(pm)

  સુંદર વાત. સમજણપૂર્વકનો સુલઝાવ સંવાદિતા સર્જે એનાથી વધીને બીજુ શું સુખ હોઇ શકે?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: