મુખ્ય પૃષ્ઠ > Uncategorized > સુખ એટલે….17-નીહારિકા શશીકાંત વ્યાસ

સુખ એટલે….17-નીહારિકા શશીકાંત વ્યાસ

ઓક્ટોબર 12, 2014 Leave a comment Go to comments

"બેઠક"

સુખ એટલે

સુખને શોધવુ તે ઝાંઝવાના નીર શોધવા જેવુ છે.  દુનિયાની તમામ સગવડો તે સાચુ સુખ નથી.  અનુકુળ દાંપત્યજીવન અને સુશીલ સંતાનોમાં પણ સુખ નથી. સાચુ સુખ તે ત્યાગમાં છે, ભોગમાં નથી.  મનુશ્યનું મન હંમેશા નવા સુખની શોધ્માં હોય છે.  જેણે મનને જીત્યુ તેજ સુખી.  સન્ત ફકીરોએ મનને જીત્યુ હોય છે.  “જો આનંદ સંત ફકીર કરે વો આનંદનહી અમીરીમેં “  માટે જ ત્યાગી સંતો પાસે સાચુ સુખ હોય છે.

 

કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.  જગતના તમામ સુખો ભગવાને આપ્યા હોય પરંતુ શરીર નિરોગી ના હોય તો તે સુખો આનંદથી માણી શકાતા નથી.  અને કહેવાય છે કે “સંતોષી મન સદા સુખી” એટલે કે જેને જે મળ્યુ તેમાં સંતોષ છે માટે તેને સુખ જ છે.  ઇચ્છાઓથી મુક્તિ એટલે સુખ અને સુખ જ મનથી સર્વસ્વ ત્યાગનાર તપસ્વી છે.  તેનામાં જ પરસ્પર દેવો ભવ નો અનુભવ કરવાની શક્તિ છે અને તેનામાં જ સ્વાસે સ્વાસે પરમાત્માનુ સ્મરણ કરવાની તાકાત હોય છે…

View original post 86 more words

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: