મુખ્ય પૃષ્ઠ > Uncategorized > ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(4)કલ્પના રઘુ

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(4)કલ્પના રઘુ

સપ્ટેમ્બર 26, 2014 Leave a comment Go to comments

"બેઠક"

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર2010- KRS - Copy

જે જડ નથી તે ચેતન છે. પ્રાણ, ચેતના, ઉર્જાથી જે સભર છે તે ચૈતન્ય છે. આપણામાં વહેતી ચેતનાનો વિસ્તાર કરી વિશ્વવ્યાપી ચેતના સાથે એટલેકે આત્માને પરમાત્મા સાથે જોડી દઇને, એની શક્તિનો વિચાર અને ભાવ દ્વારા વારંવાર અનુસંધાન કરવાથી ભગવદ્‍તત્વની વધારે પ્રતિતિ થશે. અને તેની કૃપા આપણા પર અવિરત વહેશે. અને જીવનમાં પરમાત્મા પ્રગટ થશે. આ માટે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર જરૂરી છે.

જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ કપડું બને, લાકડું ખુરશી બને, ઘંઉ રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.

માનવી તો અખિલ બ્રહ્માંડનો એક અંશ માત્ર છે. બધુંજ ગોઠવે છે એ ચૈતન્ય સ્વરૂપ કરતાર. જરા વિચાર્યુ છે, એ કર્તા કોણ છે? માનવીનું શરીર ચાલે છે, જીવન ચાલે છે, સૂતાં-જાગતા એના શ્વાસ ચાલ્યાજ કરે છે. અરે! શરીરમાં નખ થી…

View original post 590 more words

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: