મુખ્ય પૃષ્ઠ > Uncategorized > ઘણી વાર….

ઘણી વાર….

સપ્ટેમ્બર 10, 2014 Leave a comment Go to comments

શબ્દોને પાલવડે

ઘણી વાર ઘણું બધું ગમી જતું હોય છે.
બધી વાર બધું ય, ક્યાં મળી જતું હોય છે ?

ચહો કંઈ ને મળે કંઈ, એવું ઘણું લાગે ને
ન ધારેલું સપનું, કદી ફળી જતું હોય છે.

નવું જૂનું અને જૂનું નવું થયે જાય છે.
સમયને અહીં કોઈ, ક્યાં કળી જતું હોય છે !

જે ચ્હેરો અરીસે હતો સદા, તે આજે નથી.
આ દર્પણ,બચપણનું મ્હોં ગળી જતું હોય છે.

એવું પણ બને કે ભીતર કંઈ ને બ્‍હારે કંઈ,
સત્ય એમ અસત્ય થઈ, વળી જતું હોય છે.

 

View original post

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: