મુખ્ય પૃષ્ઠ > સાહિત્ય જગત, Received Email > કાવ્યમાં છંદ શું બંધનરુપ છે ?

કાવ્યમાં છંદ શું બંધનરુપ છે ?

નવેમ્બર 29, 2012 Leave a comment Go to comments

કાવ્યમાં છંદ શું બંધનરુપ છે ?.

Jugalkakani kalame

Advertisements
  1. pragnaju
    નવેમ્બર 29, 2012 પર 9:33 પી એમ(pm)

    કાવ્ય અને છંદ ઉપરાંત અનેક બંધ માટે
    ‘મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયોઃ ।
    બંધાય વિષયાસંગી મોક્ષે નિર્વિષયં સ્મૃતમ્ ।।’- માનવીના બંધન અને મુક્તિનું ખરું કારણ એનું મન જ છે. જો એ વિષયોનો સંગ કરે તો બંધનમાં પડે છે અને નિર્વિષય બની જાયતો મુક્ત થઈ જાય છે. આપણા મન પર લાગેલા બંધનો જ આપણા દુઃખનું કારણ બને છે. મન વિષયોથી આવૃત્ત થાય અને એમાં અભ્યસ્ત થાય એટલે એને એનું બંધન થઈ જાય છે. માનવી પોતે જ પોતાનાથી બંધાયેલો છે એટલે એ પોતે જ પોતાને છોડાવી શકે છે.એણે પોતે જ પોતાની જાતને ઉગારવાની છે. શ્રીમદ્ ભગવત ગીતા પણ આ વાત કરે છે- ‘ઉદ્ધરેત આત્મના આત્માનં નાત્માનમવસાદયેત્ ।
    આત્મૈવ હયાત્મનો બંઘુઃ આત્મૈવ રિપુરાત્મનઃ
    બન્ઘુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ ।।
    અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ।। \
    માનવી પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માનવી પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે પોતાના થકી પોતાની જાતને જીતેલી છે એ પોતાનો મિત્ર છે અને જેણે આત્મસંયમ ધારણ કરી ઇન્દ્રિયોને કાબૂમાં કરી નથી એવો પોતાની જાતને ન જીતનારો પોતાનો જ શત્રુ બની જાય છે.’કાવ્ય તો શું…જીવનમાંથી છંદ કાઢો અને
    ગાંડિવ લઇ હાથમાં અર્જુન થા યુવાન
    બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

    કંટકમાં કેડી તુ કરજે કુનેહથી
    પુષ્પની સુગંધને સંભાળજે તુ સ્નેહથી
    સુખ-દુ:ખમાં સમતાનું ગાજે તું ગાન
    તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન

    કર્મ વિના મળતુ ના, ગીતા ઉપદેશ છે
    એળે ના જાય કર્મ, ગીતા સંદેશ છે
    શક્તિ છે તારામાં, કરતો જા કામ
    તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન

    ઉભરાતુ યૌવન યોગેશ્વર ને આપજે
    કામ કરી ઇશ્વરના જીવન દિપાવજે
    ઘર ઘર ને કરજે તુ ભકિતના ધામ
    તારી ભકિતમાં શક્તિ થઇ ભળશે ભગવાન

    જીવનમાં લાચારી લેશ તુ ના લાવજે
    પાંડવ થઇ પૃથ્વી પર પાપ ને પડકારજે
    લડજે ખુમારીથી જીવન સંગ્રામ
    બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

    ભગવાન બુદ્ધે પણ દુઃખ નિવારણ માટે આવો જ કીમિયો બતાવ્યો છે. મન ઉપર લાગેલી ગાંઠોને સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ કર્મથી ઉકેલી નાખો એટલે બધા બંધનોથી છૂટી જશે અને સહજ શાંતિ અને પરમ આનંદની સ્થિતિને પ્રાપ્ત કરી લેશો.

  2. નવેમ્બર 30, 2012 પર 3:01 એ એમ (am)

    Yes,

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: