મુખ્ય પૃષ્ઠ > Uncategorized > હ્યુસ્ટન ગુજરતી સાહિત્ય સરિતાની બેઠકઃ ઓગષ્ટ ૧૧,૨૦૧૨ નો અહેવાલઃ

હ્યુસ્ટન ગુજરતી સાહિત્ય સરિતાની બેઠકઃ ઓગષ્ટ ૧૧,૨૦૧૨ નો અહેવાલઃ

ઓગસ્ટ 22, 2012 Leave a comment Go to comments

"ફૂલવાડી"

 પ્રથમ તસ્વીરમાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય સાથે વતનથી પધારેલ ગુજરાતી સાહિત્યકાર.

બીજી તસ્વીરમાં.ડાબેથીઃશ્રે ચંદકાંતભાઈ સંઘવી,ડૉ.પ્રતાપભાઈ પંડયા, ડૉ.લવકુમાર દેસાઈ

 તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ

***********************************************************************************************

*************************************************************

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક  શ્રી મુકેશભાઈ,કીર્તિબેન શાહને ત્યાં યોજવામાં આવેલ.આ વખતની બેઠક વતનથી પધારેલ ત્રણ, ત્રણ ગુજરાતના પ્રખર સાહિત્યકારની હાજરીથી યાદગાર બની ગઈ. શ્રી ચંદકાંતભાઈ સંઘવી, ડૉ.લવકુમાર દેસાઈ,તેમજ ડૉ. પ્રતાપભાઈ પંડયાએ બેઠકમાં પધારી સાહિત્ય સરિતાની  શોભામાં અભિવૃદ્ધી કરી એ ગૌરવ અને આનંદ અમારા માટે છે.

સાહિત્ય સરિતાની બેઠકનો પ્રારંભ..”અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ની પ્રાર્થના  શ્રીમતી ભારતીબેને પોતાના સુંદર કંઠે ગાઈ. ત્યાર બાદ કીર્તિબેન શાહે આમંત્રીત મહેમાનનું સ્વાગત કર્યું.  સૌ પ્રથમ કવિયત્રી પ્રવિણાબેને ફૂલ ગુચ્છથી ચંદકાંતભાઈનું સ્વાગત કર્યુ ,કીર્તિબેને પ્રતાપભાઈનું ,સાથો સાથ શ્રીમતી રેખા અને વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરેલ.પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સભાનો દોરે હાથમાં લેતા કહ્યુઃ’આપણી  આજની બેઠક આજના મહાનુભવોની હાજરીથી યાદગાર બની રહેશે તેમજ આજની બેઠકમાં સ્થાનિક કવિઓની વિનંતીને લક્ષમાં રાખી વતનથી પધારેલ સાહિત્યકારોનેજ સાંભળવાના સૂચન…

View original post 615 more words

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: