આજની વાત (૬૪)

જુલાઇ 18, 2012 Leave a comment Go to comments

રંગમંચ ઉપર

તખ્તાનો તો તે જાણે બેતાજ બાદશાહ. તેના અભિનય અને અવાજની સમગ્ર સભામંચ દાદ દે. ભોજ બને તો ઉજ્જૈનીને સભા ઉભી કરે અને મુંજ બને તો માળવા ઉભુ કરે..સિધ્ધરાજ બને તો પાટણ ઉભુ કરી દે…તેના મિત્રો તેને કહે કે તને ઉંઘતો હોય અને જગાડીને રંગમચ પર મુકી દે તો ક્ષણવારમાં તારો કલાકાર જાગી જાય.

હા પણ મને રંગ મંચ પરથી ઉતારો તો ક્ષણવારમાં મારો રાજા પાઠ ઉતરી જાય અને એજ સીધો સાદો અમદાવાદનો ગુમાસ્તો બની જઉં

તેમના મિત્રો કહે..તુ સ્ટેજ ઉપર ભગ્ન પ્રેમી હોય કે શરાબી હોય કે અદાલતમાં દલીલો કરતો વકીલ હોય પણ મને સમજાતુ નથી કે તે રાજાપાઠ ઝડપથી શમી કેમ હાય છે.

તે અભિનેતા હળવેક થી બોલ્યો જો સુખી થવું હોય તો કામ પત્યુને વાસ્તવિકતામાં આવવા તે પાઠને છોડો…રંગમંચ ઉપર રાજા ભોજ છું તેથી વાસ્તવીક જીવન નો  ગુમાસ્તો મટી જતો નથી.રંગમચ ઉપરથી નીચે ઉતર્યો તેજ મીનીટે મારામાં રાજ ભોજ જીવતો ના રખાય..તેને છોડવોજ પડે . બસ તેમ જ ગઇ કાલ જતી રહી..તેની સાથે બધા જ સ્મરણો  વિસ્મરણ થાય તો જ આજ ને જીવાય કે આવતી કાલનું આયોજન થાય.

જે ભૂતકાળને છોડે તેજ આજ્ને યોગ્ય રીતે માણી શકે ( આપણા ઘણા માણસો મોટી ઉંમરે ગઇ કાલમાં જ જીવતા હોય છે અને તેથી આજમાં દુઃખી હોય છે)

Advertisements
 1. rakesh
  જુલાઇ 18, 2012 પર 6:27 એ એમ (am)

  life reality sir in current sizuation

 2. જુલાઇ 18, 2012 પર 4:31 પી એમ(pm)

  બસ તેમ જ ગઇ કાલ જતી રહી..તેની સાથે બધા જ સ્મરણો વિસ્મરણ થાય તો જ આજ ને જીવાય કે આવતી કાલનું આયોજન થાય.

  જે ભૂતકાળને છોડે તેજ આજ્ને યોગ્ય રીતે માણી શકે

  ખુબ સરસ…ગમ્યુ.

 3. જુલાઇ 19, 2012 પર 5:10 એ એમ (am)

  વિજયભાઈ,
  મારા બ્લોગ પરની પોસ્ટ –

  http://bestbonding.wordpress.com/2012/07/10/what-we-live/

  ભુત, ભવિષ્ય કે વર્તમાન ? July 10, 2012 માં
  આવી જ કંઈ વાત છે, પણ વિજ્ઞાનના ઉદાહરણથી. વરિષ્ઠ નાગરિક થઈ ગયો છું અને આજમાં જીવું છું.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: