આજની વાત (૫૭)

જુલાઇ 7, 2012 Leave a comment Go to comments

પ્રભુ કૃપા

સપના ઉબાઇ ચુકી હતી..તેની આશાનો દોર ખુટવા માંડ્યો હતો..પાંચ વર્ષ પહેલાનાં અકસ્માતે તેને પથારી વશ બનાવી દીધી હતી. કરોડ રજ્જુની કેટલીક નશો એવી દબાઇ છે કે મોં કાન અને સ્વરપેટી ચાલુ છે…બાકી બધુ લકવા ગ્રસ્ત.

પ્રકાશ મામા જ્યારે અમેરિકાથી ૫ વર્ષે આવ્યા ત્યારે તો તે લગભગ હતાશાની મંઝીલ ઉપર ચઢી ચુકી હતી. અને ખાસ તો ઘરનાં દરેક વ્યક્તિઓને તેને કારણે કેટલુ વેઠવુ પડે છે તે ચિંતાઓમાં હવે પ્રભુ કાંતો આર કર કે કાં તો પાર કર તેમ બોલતી અને રડતી.

પણ મામાએ તો ઘરમાં પગ મુકતાજ કહ્યું” અરે વાહ બેટા! કેવું સરસ રાજ  પાટ ભોગવો છોને?”

” મામા તમે પણ!..આ રાજ પાટ છે? ઘરનાં સૌને હેરાન પરેશાન કરી નાખ્યા.દીકરાની વહુ હજી હમણા જ આવી અને તેને પણ કામે વળોટી લીધી છે..નથી સાજી થતી કે નથી મરી જતી!”

પ્રકાશ મામા બોલ્યા “સપના બેટા ઉપરવાળો છે ને પાક્કો ગણતરીબાજ..તને એની ગણ તરી સમજાતી નથી..કે તું તારા આગલા ભવનું લેણુ વસુલ કરે છે કે નવું દેવું કરે છે. પણ મને ખબર છે કે આ દિવસો પણ જતા રહેશે..

કર્મનું ભોગવણું પુરુ અને વિપદા ગાયબ!”

” મામા મને બધું જ સમજાય છે પણ હવે હું થાકી ગઈ છું”

” સપના મેં તને ૨૦૦૯માં અકસ્માત પછી જોઇ હતી તેના કરતા તું ઘણી સારી લાગે છે.”

થોડા ક્ષણ ની ચુપકીદી પછી મામા ફરી બોલ્યા ” હા બેટા.. પ્રભુ કૃપા એ તો વહેતી નદી છે જેમ વહેતી નદીમાં જે પાણી વહી ગયા તે વહી ગયા. તેના તેજ પાણી પાછા નથી આવતા  તેમ જ તારો આજે ૪ વર્ષે મને ૫૦% જેટલોસુધારો  લાગે છે એટલે આવતા પાંચ વર્ષે ફરી આવીશ ત્યારે તું પાછી દોડતી થઇ જ જવાની છું “

” મામા! તમે તો મને સાવ જુદું જ વિચારતી કરી દીધી..”

Advertisements
 1. hiral
  જુલાઇ 7, 2012 પર 9:00 એ એમ (am)

  good bepositive darek nirasha ma ek aasha chupayeli che

 2. hiral
  જુલાઇ 7, 2012 પર 9:02 એ એમ (am)

  vijaybhai mane tamaroblogkhub gameche and aana jevo j prasang marilifema banelo che butmaramanobalnalidhe hu aaje vabhi thai gai chu and ok chu

 3. hiral
  જુલાઇ 7, 2012 પર 9:04 એ એમ (am)

  mane aevu lagyu ke mari j story che but thodo fer che

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: