આજની વાત(૫૫)

જુલાઇ 4, 2012 Leave a comment Go to comments

ટકવું અને અટકવું

બીપીન વર્ષોથી શેરબજારમાં કામ કરે.. કેટલીયે તેજી મંદી જોયેલ…વળી શેરબ્રોકર મામા એ એક વખત કહેલું કે શેર બજારમાં સોડ હોય તેટલું જ તાણવું તેથી ક્યારેય ઉધારી નહી માર્જીન નહી અને ૫૦૦ શેર કરતા વધારે કામ નહીં એક રુપિયાના નફે નીકળી જવાનું અને ૫૦ પૈસાથી વધુ નુકસાની નહી લેવાની આવી બધી વાતો ગળથુથીમાં ..તેથી..ખાસ કમાણી નહીં અને કોઇ નુકસાની પણ નહીં.

બેલાની કોઇક બહેનપણી ટીપ લાવી અને રોજે રોજ ૫ રુપિયા વધતા શેર ઉપર ધ્યાન બેઠું..

૫૦૦ શેર લેવાને બદલે ૫૦૦૦ શેર લીધા અને જાણે એની જ રાહ ના જોતા હોય તેમ શેર લેતાની સાથે જ તે ઘટ્યો… ૫૦ પૈસે નીકળવાનો જીવ ના ચાલ્યો..કારણ કે નુકસાન વધુ હતુ  અને શેર ૫ રુપિયા વધવાને બદલે ૫ રૂપિયા  ઘટ્યો…બીક લાગી અને એક દિવસ રાહ જોવામાં બીજા ૫ રુપિયા નીકળી ગયા…નુકસાની તો ખાસી થઇ ગઈ

બેલાને વાત કરતા બીપીન બોલ્યો આ ૫૦૦નાં ૫૦૦૦ શેર કર્યા તેનો ફટકો મોટૉ પડ્યો…૫૦૦એ જો અટક્યો હોત તો આટલો બધો માર ના ખાવો પડ્યો હોત…

બેલાએ દુઃખી ચહેરા સાથે કહ્યું “હા બીપીન ટકવા માટે ક્યાં અટકવું તે સમજવું જરુરી છે.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: