મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજ્ની વાત (૫૧)

આજ્ની વાત (૫૧)

જુલાઇ 1, 2012 Leave a comment Go to comments

મયુરદાસ ની વાત

એ જમાનામાં ૩૫ પૈસે ફોન થતો હતો .મયુરદાસ આમ તો સીધો વેપારી.. પણ તેમણે એક પ્રણ લીધેલું.. ટેલીફોન બુથમાં ફોન કરવાને નામે જાય અને ૩૫પૈસા છોડીને આવે.

ક્યારેક કોઇએ પુછ્યુ કે તમે આમ કેમ કરો છો? તો તેમનો જવાબ હતો મારું દેવુ ચુકવુ છું.

એક વખત મુંબઇમાં તેમનો દીકરો અકસ્માત સપડાયો હતો ત્યારે એમ્બ્યુલંસ તાબડતોડ બોલાવવાની હતી ત્યારે કોઇકે ફોન નાં નીચલા ભાગમાં ૩૫ પૈસા રાખેલા હતા.. તેથી તાબડ તોબ એમ્બ્યુલંસ બોલાવી શક્યા કે જેને કારણે દીકરો મોટી ઘાતમાં થી બચ્યો. જેણે તે પૈસા રાખ્યા હશે તેને તો ખબર પણ નહીં હોય પણ પૈસા શોધવા જો મયુર દાસ ગયા હોત તો કદાચ તેમનો દીકરો લકવાગ્રસ્ત થઇ ગયો હોત..

ત્યારથી તેમણે નિયમીત રીતે ૩૫ પૈસા મુકવાનું કામ ચાલુ રાખ્યુ..ક્યારેક મુરખા દેખાઇને પણ મદદ કરનારાને ત્યાં સંસ્કાર ધન ખુટતુ નથી.

પંખીને ચણ ભુખ્યાને અન્નાને જરુરિયાત્મંદને જરુરિયાત વખતે ધન ધીરનારને ઘરે લક્ષ્મી કદી ખુટતી નથી તે સંદેશ મયુરદાસ કાયમ કહેતા.

કદીક આવા દાતારોને મુરખ બનાવનારા નીકળે છે પણ મયુરદાસ તેથી બુથ બદલી નાખતા..

તેથી જ તો તેમના ઘરમાં શાંતિ છે..શ્રવણ જેવા દીકરા અને ગુણીયલ વહુઓ છે અને પેઢીએ કદી ધાન કે અન્ન ખુટતુ નથી

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: