આજની વાત (૪૩)


શ્રધ્ધા

પ્લેન કોચીન થી મુંબઇ જઇ રહ્યું હતું વીસેક મીનીટનાં ઉડ્દયન પછી

પ્લેનમાં પહેલી ચેતવણી ઝબકી..” બેલ્ટ પહેરો”

પછી કેપ્ટન નો અવાજ આવ્યો..આગળ વાદળોમાં થી વિમાન પસાર થશે તેથી થોડુંક તોફાની આ ઉડાણ થશે…

મારી બાજુમાં એક ૭ વર્ષનો છોકરો  બેઠો હતો..તેણે બેલ્ટ બાંધી લીધો હતો.

વિમાન ધીરે ધીરે તે તોફાનમાં થી પસાર થઇ રહ્યું હતું અને એક તબક્કે તો તે લગભગ વીસેક ફુટ જાણે નીચે પછડાતુ હોય તેમ પડ્યુ.. લગભગ બધા જ મુસાફરોનાં મોં માં થી ઉંહકારો નીકળી ગયો અને ભયનું લખલખુ પસાર થઈ ગયુ…આગલી સીટમાં બેઠેલા માજીએ તો હનુમાન ચાલીસા મોટા અવાજે બોલવા માંડ્યા…

મારી નજર પેલા છોકરા ઉપર પડી..તે તો નિર્ભય રીતે બેઠો હતો..તેની આંખમાં અજબ નિશ્ચિંતતા હતી.

લગભગ દસેક મીનીટ તેવો ગરબડીયો અને ઘોંઘાટીયો તબક્કો પસાર થયા પછી આખરે કેપ્ટને સબ સલામતીનું  ચિન્હ આપતા જણાવ્યું કે હવે નાં પ્રવાસમાં વાદળો દેખાતા નથી.

મારા મગજમાં ઘુમાતો પ્રશ્ન હવે શબ્દો બની હોઠ પર આવી ગયો. પેલા નાના સહ પ્રવાસીને મેં પુછ્યું

” તને બીક ના લાગી?”

” નારે ના..કેપ્ટન મારા પિતા છે અને મને ખબર છે તેઓ મને કોઇ જ નુકસાન નહીં થવાદે.”

આપ્ણા જીવનમાં પણ આપણે આપણા પરમ પિતા ઉપર આવી શ્રધ્ધા રાખી શકીયે તો..આપણું કદી બુરુ થાય?

સુનીલ શાહનાં  અંગ્રેજી ઇ.મેલ પરથી ભાવાનુવાદ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: