આજની વાત (૩૪)


કામનું હતુ તે કાઢી લીધુ

મહાદેવભાઇ દેસાઇનો હાથ ધ્રુજતો હતો જ્યારે તે અપમાન ભરેલા શબ્દો અને ગાળો ભરેલ પત્ર બાપુજી ને વાંચવા ધર્યો…તેમાં લખ્યુ હતું કે તમારી કાર્ય કરવાની પધ્ધતિ મોળી છે…તમે મહમદ અલી ઝીણાથી ડરો છો ને.એવું કંઇ..કંઈ.  ૪ પાના ભરેલ આ પત્રને જમણે ખુણે એક ટાંકણી હતી તે કાઢીને બાપુજીએ પત્રને કચરા પેટી ને હવાલે કર્યો. આ આખી પ્રક્રિયાને નિહાળતા મહાદેવભાઇને બાપુજી એ કહ્યુ ‘પત્રમાં કામનું જે હતુ તે કાઢી લીધુ અને નકામુ ફેંકી દીધુ”

ટાંકણી નો પુનઃ ઉપયોગ શક્ય  હતો આ નાકડી ઘટના ને સમજીયે તો આપણા મન ને દરેક સારી નરસી વાતો થી ઝંકૃત ના થવા દેવાય..ઓફીસમાં કોઇકે અપમન કર્યુ..સહ કાર્યકરે ખાર રાખ્યો.તેને તો દેખાડી આપીશ..કુટુંબમાં કોઇ ઘસાતુ બોલ્યુ…જેવી નકામી વાતો કચરાની ટોપળીને હવાલે કરવી જ રહી.. હા એમાં કોઇક શીખ હોય કે જ્ઞાન હોય તો તે જરૂર મને ધરવુ..

આજના જમના ની તાસીર છે.કામની અને નકામી માહીતિઓથી આ જગત ભરેલુ છે.નકામી ચર્ચા..નીંદા અને કુથલી થી દુર રહી કામની વાતો તારવવી એટલે સુખને માણવા ની પ્રક્રિયા

Advertisements
  1. જૂન 15, 2012 પર 6:29 પી એમ(pm)

    આ નાકડી ઘટના ને સમજીયે તો આપણા મન ને દરેક સારી નરસી વાતો થી ઝંકૃત ના થવા દેવાય..ઓફીસમાં કોઇકે અપમન કર્યુ..સહ કાર્યકરે ખાર રાખ્યો.તેને તો દેખાડી આપીશ..કુટુંબમાં કોઇ ઘસાતુ બોલ્યુ…જેવી નકામી વાતો કચરાની ટોપળીને હવાલે કરવી જ રહી.. હા એમાં કોઇક શીખ હોય કે જ્ઞાન હોય તો તે જરૂર મને ધરવુ
    સુંદર

  2. જૂન 17, 2012 પર 2:19 એ એમ (am)

    very true

    सार सारको ग्रही रहे थोथा देय उडाय

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: