Home > આજનો વિચાર > આજની વાત (૩૧)

આજની વાત (૩૧)


શાંતિ જોઇએ છે? મન ને ખાલી રાખો

કાંદિવલીમાં જગડુશા કરીને ગુમાસ્તો રહેતો હતો.રોજ સાંજે નોકરી પરથી આવીને તેના ૭ વર્ષનાં દીકરા ને ખખડાવેપછી થોડા સમયે વહાલ કરે..આનંદ કહે પણ ખરો કે ” બાપા મારો કોઇ વાંક ગુનો નહીં અને રોજ આવીને પહેલા મને ખખડાવો અને પછી વહાલ કરો તે ચાલે નહીં..”

તે દિવસે જગડુ શાએ આવીને આનંદને ના ખખડાવ્યો..પણ આવતાની સાથે વહાલ કર્યુ ત્યારે આનંદ કહે ” બાપા આજે તો તમે ખુબ આનંદમાં છોને? આવા તમે ખુશ ખુશાલ કાયમ રહો તો મને પણ ગમે..”

જગડુશા કહે ” આનંદ મેં ખુશ રહેવાનો રસ્તો શોધી કાઢ્યો…”

જગડુશાની પત્ની ત્યારે બાપ દીકરાની વાતોમાં ટહુકી”શું રસ્તો શોધ્યો કહો તો ખરા..”

” રસ્તામાં શેથણી તસ્વીર ઉપર જુતા મારીને આવુ છુ..તેથી મન ખાલી થઇ જાય છે. તેથી આનંદ તે ગુસ્સનો ભોગ બનતો નથી”

આવુંજ કંઇક છે મન નું.  કઇ વાતનો ગુસ્સો ક્યાં નીકળે ખબર જ ના પડે. આનંદ તો તદ્દન નિર્દોષ..વાંક દેખા શેઠનાં ઘાંટા સાંભળી સાંભળી તે ઘાંટા ઘરે લાવતો. પણ આજે મને મળ્યો મન ને ખાલી રાખવાનો રાજ માર્ગ. મન નાં તમે માલિક છો તે ગુલામ છે તેને ગુલામ રહેવા દો.

ઓફીસ ઘરે ન લવાય અને રસોડાને બેડરૂમમાં ના લઇ જવાય.

  1. pragnaju
    June 13, 2012 at 11:33 am

    ઓફીસ ઘરે ન લવાય અને રસોડાને બેડરૂમમાં ના લઇ જવાય.
    સાચી વાત પણ આદતથી મજબૂર

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: