Home > આજનો વિચાર > આજની વાત (૨૬)

આજની વાત (૨૬)


આજની વાત (૨૬)

ગઈ કાલ સુધી હું બહું તરવરીયો હતો

દુનિયા સુધારી દેવાનાં મને કોડ હતા.

ઘણું કર્યા પછી સમજાયું

 

પહેલા સુધરવાની મારે જરૂર છે

 

તેથી હવે મેં નક્કી કર્યુ

કોઇ પંચાતમાં નહીં પડવું

કોઇને કદી કશું ન કહેવું

કોઇને ક્દી ન નડવું

કોઇના  દુઃખ જોઇને ન પીગળવું

કે કોઇના સુખ જોઇ ન જલવું

 

આજે મને કોઇ કશું કહેતુ નથી

મને બસ હવે સમય જ સમય છે

મારા ધાર્યા બધા સુખ મારા છે

વિજય શાહ

છબીઃ પંચમ શુકલ (યુ.કે.)

  1. June 10, 2012 at 3:23 am

    કોઇ પંચાતમાં નહીં પડવું

    કોઇને કદી કશું ન કહેવું

    કોઇને ક્દી ન નડવું

    કોઇના દુઃખ જોઇને ન પીગળવું

    કે કોઇના સુખ જોઇ ન જલવું
    સુખની સાચી ચાવીની સુંદર રજુઆત
    નીરવ રવે પર પધારશો

  2. June 10, 2012 at 5:23 pm

    nice.

  3. P.K.Davda
    June 15, 2012 at 2:04 am

    ઘણાં લોકોનો આવો જ અનુભવ હશે, સૌએ પોતપોતાની રીતે આનો હલ શોધ્યો હશે. પણ આપની એક સોના જેવી વાત સૌએ ધ્યાનમા લેવી જોઇએ, અને એ વાત છે, “કે કોઇના સુખ જોઇ ન જલવું”
    બહુ સુંદર રજૂઆત.
    -પી.કે.દાવડા

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: