આજની વાત (૨૧)


 • “શિક્ષણ માટે ઉત્તમ માધ્યમ માતૃભાષા જ છે. માટે બાળક ને માતૃભાષા ગુજરાતી માધ્યમ ની શાળા માં જ ભણાવો અને અંગ્રેજી પણ એક વિષય તરીકે સારા માં સારું શીખવાડો.”
 • “જુઓ ગુજરાતી, સાંભળો ગુજરાતી, વાંચો ગુજરાતી, બોલો ગુજરાતી, લખો ગુજરાતી,  શીખો ગુજરાતી અને શીખવાડો ગુજરાતી.”
 • ટી.વી. પર વધુ ને વધુ ગુજરાતી કાર્યક્રમો જુઓ, ગુજરાતી નાટકો જુઓ,
 • ગુજરાતી ફિલ્મો જુઓ, રેડીઓ પર વધુ ને વધુ ગુજરાતી કાર્યક્રમો સાંભળો, વધુ ને વધુ ગુજરાતી છાપાઓ અને પુસ્તકો વાંચો, બને ત્યાં સુધી ગુજરાતી ભાષા માં જ બોલો અને લખો. ગુજરાતી ભાષા વધુ ને વધુ શીખો અને શીખવાડો.
 • “આપણી માતૃભાષા ગુજરાતી નો  વધુ માં વધુ ઉપયોગ, પ્રચાર અને પ્રસાર કરો.”
 • “ગર્વ અને ગૌરવ થી કહો અમે ગુજરાતી છીએ.”
 • “ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ માટે  હંમેશા ગર્વ અને ગૌરવ કરો “
 • “ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ ને તેમજ તેમને લગતી બધી બાબતો માં હંમેશા મદદરૂપ થાવ.

જય ગુજરાત, જય ગુજરાતી.

સી.એ. મહેન્દ્રભાઈ સદલાણી,

પ્રમુખ, ગુજરાતી વિચાર મંચ.

Advertisements
 1. જૂન 1, 2012 પર 11:15 પી એમ(pm)

  Swaminarayan mandir says: (In Gujarati) : Sau gujaratione potani BHASHA, BHUSHA, BHOJAN ane BHAJAN nun gaurav hovun joie, ane tene kadi visare padava devun joie nahin. :

 2. જૂન 2, 2012 પર 2:00 પી એમ(pm)

  મને મારી માતૃભાષા માટે ગર્વ છે.

 3. pradip
  જૂન 2, 2012 પર 7:18 પી એમ(pm)

  love gujarati,speak gujarati,read gujarati, write gujarati, support gujarati,jay gujarati

 4. જૂન 5, 2012 પર 4:13 પી એમ(pm)

  Pradipbhai,
  tame angraji ma lakhu chhe,

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: