મુખ્ય પૃષ્ઠ > વાર્તા > કેમેરો ચાલુ થઇ ગયો

કેમેરો ચાલુ થઇ ગયો


ચેટ ચાલુ થઇ અને તેણે કહ્યું ” હાય! હેંડ સમ!”

” હાય સ્વીટી.. કેમેરો કેમ ચાલુ નથી કર્યો?”

” હવે મારો ઘરડો ચહેરો તને શું બતાવું?”

” તો તો આ ઉંમરે હું પણ ક્યાં હેંડસમ છું?”

“તુ તો મારો રાજ્જો છે. મારે માટે એવરગ્રીન..”

” અને તું નથી મારી સ્વીટ હાર્ટ?’

” ના. મને તો નથી લાગતુ.. કારણ કે તું તો મોટો લેખક.. અને હું ક્યાં એ દુનિયામાં…ક્યાંક ખુણે પડેલી એકાદ વીસરાયેલી તારી ભૂતકાલીન ક્ષણ…”

” એ ક્ષણ તો મારી પ્રેરણા છે. પેલા ચલચિત્ર નવરંગમાં કહે છે ને જમુના જમુના તુ હી હૈ મેરી મોહીની…”

” ચલ હટ્ટ!.. મને તો આ તારી કવિતાઓ મારી શોક્યો લાગે છે…”

” અરે એવું ના કહે જેમ આપણે દીકરી છે તેવી જ આ લેખીની મારી દીકરી છે..આપણી સહિયારી મૂડી”

“ના. તુ તો તારી કલ્પનાઓમાં જ રાજી છે અને મને તો તું ભુલી જ જાય છે.”

‘અરે ગાંડી દીકરીઓ તો નેહનાં મધથી ભરેલી..તેમનાં બચપણ ને માણવાનું તેમને વિકસતી જોઇ રાજી થવાનું અને ભણાવી ગણાવી તેમને સાસરે વળાવવાની..”

” હા. પણ તું તો તેમને જ જુએ છે… મને તો ભુલી જ ગયોછે…”

‘મારી લેખીનીઓ માં તું જ છે ગાંડી તે કેમ ભુલી જાય છે?”

” પણ મારો ૧૦૦% હેંડસમ રાજ્જો ક્યાં ખોવાયો છે?”

“તારી દીકરીને મોટી કરી રહ્યો છું.. ચાલ આવ તેમને વળાવવાનો સમય થઇ રહ્યો છે..”

ક્લીક અવાજ સાથે ચેટ નો કેમેરો ચાલુ થઇ ગયો અને મીઠડી ચેટ ઉપર હસી રહી હતી….

Advertisements
Categories: વાર્તા
  1. મે 25, 2012 પર 7:41 પી એમ(pm)

    age has nothing to do with face ,is a stat of mind.

  2. Satish Kalaiya
    જૂન 10, 2012 પર 9:17 એ એમ (am)

    `Agar eak-bijane gamta hoie taw age sathe kaie matlab kharo? jyarthi sharuaat (lagna) kari hoie tyarthi jiwanani harek pale prem-lagni ne snehana bandhanthi manwi jiwan jiwi shake che ne? jiwananu mantrasaflya pan ej che !…abhinandan.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: