મુખ્ય પૃષ્ઠ > Uncategorized > સ્થાપી ગયો- જૈમિન ઠક્કર “પથિક”

સ્થાપી ગયો- જૈમિન ઠક્કર “પથિક”


શાયરીના સર્વ અર્થને સહેલાઇથી માપી ગયો

ને ગઝલની સર્વવ્યાપકતાને સહજ પામી ગયો

 

આ કલમ પણ ચાલતી એ રીતથી કાગળ ઉપર

આ હ્રદયનાં ઘાવ ચુપકેથી હું ત્યાં છાપી ગયો

 

કોઇનો વિશ્વાસ ના જીતી શક્યો ક્યારેય પણ

બસ કલમના  એ સહારે જિંદગી કાપી ગયો

 

વાત મારી તું ન માને તે જગત ક્યાં સાંભળે?

તે છતા સર્વ ખુલાસા સર્વને આપી ગયો

 

ફૂલ ઉપવન રોજ કરતા એમની વાતો મને

વાત તેઓની ગઝલમાં “પથિક” સ્થાપી ગયો

 

ગા લ ગા ગા  ગા લ ગા ગા  ગા લ ગા ગા  ગાલ ગા

 

વડોદરાની બુધ સભામાં કવિ મુખે સાંભળ્યુ અને માણ્યું

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: