આજની વાત -૨૦આ અમારી આગલી બે પેઢી જેમણે અમને સંસ્કારે સીંચ્યા

 
અને આજે અમે સૌ ( ૧૦૮ માંથી ૮2)

 

કુટુંબ એટલે જ્યાં હૈયા દુખ્યાની વાત કહ્યા વિના પણ સમજાય

રોગ, શોક, મૃત્યુ અને ઉપાધીનાં સમયે વિના તેડ્યે દોડી જાય

સુખનાં સમયે..કામનાં સમયે કે ઉજવણીમાં પણ પહેલા થાય.

જ્યાં વડીલોને માન, નાનાને દુલાર. બાંધી મુઠી સમ હો એક રાગ

 

સુમેરુ ખાતે યોજાયુ  ૫ પેઢીનું અજીબ સ્નેહ સંમેલન..


 ૧૦૮ માં થી ૮૨ સભ્યોની હાજરી..

જ્યાં પોંખાય જમાઇઓ અને વહુઓ

હરખઘેલા સૌ કુટુંબીજનો

ઓગળતા જતા મનદુઃખો ને ખીલતી જતી સંપની સુગંધ

માંદગી અને ૧૦૦૦૦ માઇલની દૂરીથી તેઓની શુભેચ્છાઓ આવી..

કોણ કહે છે કુટુંબો તુટે છે?

કુટુંબનાં વડીલો ધારે તો સંપનાં આવા પ્રદર્શનો વર્ષે એક વાર થવાજ જોઇએ

સંબંધો અને ઓળખાણો તાજી થવી જોઇએ

હાસ્યો સ્ફુટ્યા..બેવડાયા..

અને સૌને લાગ્યું કે છે સૌ એક વડની વડવાઇઓ, શાખા, પ્રશાખા અને ટેકા

સન્માન પત્ર, સ્મરણ ભેટો અને ધર્મધ્યાને સદભાવનાના બીજો વવાયા

Advertisements
 1. જૂન 8, 2012 પર 9:10 પી એમ(pm)

  Vijaybhai,
  Very happy for you. Glad you had a great reunion.
  More later.
  Saryu Parikh

 2. Mukund Gandhi
  જૂન 9, 2012 પર 5:44 પી એમ(pm)

  Wow ! Vijaybhai,

  This is truly great that 82 of your family members could get together.

  This is amazingly remarkable. I am sure you must have played a lead

  role in assembling all together. Congratulations.

  I am glad, you were able to get lots of other useful information.

 3. જૂન 11, 2012 પર 2:58 પી એમ(pm)

  vijaybhai….
  kutumbmilanani kshanone aam chiranjiv banavi anya mate udaharan banava ane sahune prerana banava badal abhinandan

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: