માતૃદિને


બા
કહેતા જ ભાવનું આંખે ઝરણું વહેતુ
બા
હૈયે ઉભરાતો આદર ભાવનો એ પહાડ
બા
તને ખબર છતા કહું તારા જેવી ન કોઇ બા
બા
ઝાઝુ શું કહેવું? બની રહેજે હરેક ભવે અમારી બા

Advertisements
 1. મે 13, 2012 પર 12:27 પી એમ(pm)

  ખૂબ સુંદર રચના

 2. chandravadan
  મે 13, 2012 પર 5:38 પી એમ(pm)

  ઝાઝુ શું કહેવું? બની રહેજે હરેક ભવે અમારી બા
  The ENDLESS Love for BA ( Mother)
  Happy Mother’s Day
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to seeyou on Chandrapukar !

 3. મે 14, 2012 પર 4:40 એ એમ (am)

  સુંદર રચના અને એટલો જ સુંદર ભાવ

 4. ashalata
  મે 14, 2012 પર 10:27 એ એમ (am)

  sundar bhavsabhar rachana—-

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: