આજની વાત (૧૮)


મૃત્યુ ક્યાં કોઇને ગમે છે?

એકલા આંસુ અને આહ લાવે

દીર્ઘ નિઃસાસા અને દર્દ લાવે

જીવનભરની જુદાઇ લાવે

મૃત્યુ ક્યાં કોઇને ગમે છે?

છતા તે આવે જ છે

જન્મ જેનો તેનું મૃત્યુ તો થાય જ

જરા કલ્પનાતો કરો મૃત્યુ ના હોત

તો કેવી વડવાઓની ભીડ હોત?

ખર્યું પાંદડુ તો કુંપળની જગ્યા થઇને?

નિયંતાનો ન્યાય..

જ્યાં કોઇ ના ચાલે રાવ કે ફરિયાદ

વ્યાજ સાથે મૂડીનો પણ નાશ

Advertisements
  1. vasant parikh
    મે 8, 2012 પર 4:55 પી એમ(pm)

    જ્યાં કોઇ ના ચાલે રાવ કે ફરિયાદ

    વ્યાજ સાથે મૂડીનો પણ નાશ

    what a fantastic expalnation of realiry in poetic form. keep it up.

  2. મે 10, 2012 પર 6:22 એ એમ (am)

    મૃત્યુ ક્યાં કોઇને ગમે છે?

    એકલા આંસુ અને આહ લાવે

    દીર્ઘ નિઃસાસા અને દર્દ લાવે

    જીવનભરની જુદાઇ લાવે…

    સાચી વાત કહી.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: