આજની વાત (૧૩)

એપ્રિલ 14, 2012 Leave a comment Go to comments

આજની વાત

જિજીવિષાઓથી ભરેલ ફેફસાંની પેટીમાં..

 ન જાણે કેટ્લીયે અપેક્ષાઓ શ્વાસ બની શ્વસ્યા કરે

ઓ મોત જરા થંભી જા

 જિંદગી તો મારી એક માત્ર પોટલી છે

તું કેવી રીતે તેને લૂંટી જઇ શકે?

હજી ઘણાં શ્વાસ અપેક્ષાનાં બાકી છે

 ને તે બધી  અપેક્ષાઓ  કોળવાની હજી બાકી છે

પ્રસંગોની  તીતલીઓ આવવાની હજી બાકી છે

અપેક્ષાઓનાં શ્વાસતો  હજી હમણાં ભરાઇ રહયાં છે

પછી ઉચ્છશ્વાસ વહે..ને થાયે ફેફસાં થાય ખાલી જ્યારે

મોત તું આવજે ત્યારે હું તને કંકુ ચોખાથી વધાવીશ

પણ ના આજે તો નહીં જ…

વિજય શાહ

છબીઃ જયંત પટેલ

Advertisements
 1. SARYU PARIKH
  એપ્રિલ 15, 2012 પર 8:25 પી એમ(pm)

  Different style and presentation, good.
  Saryu

 2. sneha patel - akshitarak
  મે 5, 2012 પર 9:22 એ એમ (am)

  મોત તો એની દાદાગીરી કરવાનું જ..એને તો ગમે ત્યારે વધાવવા હું તૈયાર છું..મારા બધાં ય ચોપડાં વ્યવસ્થિત હિસાબથી છલકાય છે..કોઇનું કંઈ લેવાનું કે કોઇનું કંઇ જ આપવાનું..કશું..કશું જ બાકી નથી..આવ તું તારે મારી સખી..તને પણ મારા પ્રેમમાં પાડી દઈશ..મારામાં એ સામર્થય પણ છે…ચકાસી લે તું પણ.

  • મે 5, 2012 પર 5:45 પી એમ(pm)

   aabhaar

   • sneha patel - akshitarak
    મે 5, 2012 પર 6:07 પી એમ(pm)

    vijaybhai…aam aabhaarvidhi kem karvi padi..? vachyu..gamyu to lakhai gayu aapoaap..ema aavu badhu na hoy plz..nice day.tc

 3. મે 8, 2012 પર 6:41 એ એમ (am)

  avi rite lakhta rahejo…kiran panchal

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: