Home > રાજ્જા મારા > બંદગીનાં ગાન!

બંદગીનાં ગાન!


હા પક્ષ ઘાત અને હ્રદય રોગનાં હુમલાથી

થઇને ઘાયલ શાયર દોસ્ત ઝઝુમે છે

કંઇ પણ કરતા સારુ થાય તે કરવા

તત્પર સૌ સેનાનીઓ હોસ્પીટલે સજ્જ.

દુઃખ એક હોય કે અનેક ઝઝુમે છે

કદીક એમ પણ લાગે

ભારે ભડખમ બીલની સામે કેમ ટકશે?

શુષ્ક ભીની આંખે મહેબૂબા શું કહેશે?

હૈયું તો ધબકતું પણ

આ પગે બેડીઓ ભારે કેમ ઉપડશે?

દેહનાં દંડ તો દેહે ભોગવવાનાં..

મિત્રો કહે ખુદાએ ભલે તને  ભીડ્યો

પણ ના થજે હતાશ

અને કહેજે  ઓ ખુદા આવીશ

જ્યારે પણ તારી પાસ

હશે ઉન્નત શીર અને

રચાતી તારી ઇબાદત અને બંદગીનાં ગાન!

ગુરુ અને કવિ મિત્ર અબ્દુલ રઝાક મેઘાણી (“રસિક”)ને હોસ્પીટલ્માં ઝઝુમતા જોયા બાદ સ્ફુરેલી વાત

  1. April 12, 2012 at 5:26 pm

    રસિકભાઈ મેઘાણી જલ્દી સાજા થાય અને તેમની તંદુરસ્તી પહેલા હતી એવી
    સારી સ્થિતિમાં પાછી આવે એજ અંતરની ઈચ્છા.

  2. SARYU PARIKH
    April 15, 2012 at 8:29 pm

    શ્રી મેઘાણીભાઈને દિલીપ અને મારા તરફથી પ્રેમભરી યાદ અને જલ્દી સારા થાય એવી શુભેચ્છા.
    સરયૂ

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: