Home > આજનો વિચાર > આજની વાત (૧૨)

આજની વાત (૧૨)


આજની વાત

 

બસ કહું છું ચુપ થઇ જા

ના કર જુઠી વાતો

મને તું જે બાઘી સમજે છે

તે તો મારો પ્રેમ છે.

બધું જ મને સમજાય

મારો કકળાટ તને ગમતો નથી

તને જોઇએ તારું ગગન

મારાં વિનાનું ગગન

 

 જો તું મારા ગગનમાં રહેતો હોય

તો તારા ગગનમાં હું ના હોય

તે કેમ ચાલે?

સાથે ઉડીયે અને સાથે ચણીયે

અનંત આકાશ. સમજ્યો?

હું બધું સમજું છું

 

વિજય શાહ

છબીઃ ઈ મેલ મહેન્દ્ર વોરા

  1. April 11, 2012 at 10:57 am

    મને તુ જે બાઘી સમજે છે, તેતો મારો પ્રેમ છે.

    પ્રેમના કેટલા બધા સ્વરૂપ છે
    પ્રેમમાં આંધળા !
    પ્રેમમાં પાગલ !
    પ્રેમમાં બાઘા !
    અને તદન સાચી વાત તો છે, પ્રેમ માણસને શુ ના કરાવે અને શુ ના બનાવી દે.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: