Home > આજનો વિચાર > આજની વાત (૨)

આજની વાત (૨)


આજની વાત- વિજય શાહ

લોક વાયકા છે સફળ થવું હોય તો  નિશાન ઉંચુ હોવું જોઇએ.

મોટા ગજાનાં સપના જોવાની હિંમત હોવી જોઇએ.

હા પણ તે ઉપરાંત જરુરી છે

 તે સપના ને યોગ્ય થવાની લાયકાતની,

ત્યાં પહોંચવાનાં થનગનાટની..પ્રયત્નની

અને કવચિત નિષ્ફળ થવાય તો

તે નિષ્ફળતાને પચાવી ફરી સફળ થવાનો સુયત્નની

અને જો સફળ થયાને તો

 મિત્રોમાં અહોભાવ અને પ્રતિસ્પર્ધીમાં ઈર્ષા દેખાશે.

સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો

મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા પ્રયત્ન કરો..

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે

  1. March 31, 2012 at 3:56 pm

    ત્યાં જ તો આપણે માર ખાઈ જઈએ છીએ.

    સહપ્રવાસી ને હંમેશ પ્રતિસ્પર્ધી સમજીએ છીએ

    માત્ર ખુલ્લા હ્રદયે આવકારીએ એવું ઈચ્છીએ

    visit

    http://www.pravinash.wordpress.com

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: