મુખ્ય પૃષ્ઠ > કવિતા, રાજ્જા મારા > બેટા હું તારો બાપ છું..

બેટા હું તારો બાપ છું..

માર્ચ 27, 2012 Leave a comment Go to comments

 

આ વિચાર મને બેચેન કરતો હતો અને ખાસ તો “અપેક્ષા” શબ્દ વધુ અફળાતો હતો. કોઇનું એટલું બધું કામ ના કરો કે અપેક્ષા બંધાય-કરવા યોગ્ય કરીને ભુલી જાવ એ વાત ત્રણ પેઢીને ધ્યાનમાં રાખીને ને જ્યારે આજે લખ્યું ત્યારે શાંતિ થઇ. અપેક્ષા રાખ્યા વિના થયેલ કાર્ય એ ખરેખર તો બાપાને ચુકવાતું લેણૂં છે અને સંતાનો પાસે ” તેમનું ભલું થાવ” તેવા આશિર્વચનો જ મન ની શાંતિ લાવે છે

Advertisements
 1. chandravadan
  માર્ચ 28, 2012 પર 2:29 પી એમ(pm)

  સંતાન છે, સંતાન તરફથી અપેક્ષા રાખો, એ તમારો સ્વભાવ છે,

  છતાં, એવા સ્વભાવને પણ આજે બદલવો પડે છે !

  જ્યારે, “અપેક્ષા”ને મૂળમાંથી ઉખેડી નાંખશો તમે,

  તો જ, જીવનમાં “શાંતી” પામશો તમે !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vijaybhai, Inviting YOU & your READERS to Chandrapukar !

 2. માર્ચ 29, 2012 પર 2:31 એ એમ (am)

  Some times it’s hard to practice what we are taught in life!

  કર્મણ્યે વાધિકારસ્તે મ ફલેષુ કદાચના
  કર્મફલેહ્તુર ભુરમા તે સંગોસ્ત્વકર્માની૥
  ચ ૨, ૪૭

 3. એપ્રિલ 2, 2012 પર 4:24 એ એમ (am)

  બધા ધર્મગ્રન્થો નિષ્કામ કર્મ જ શીખવે છે, કામના અને અપેક્ષા રહિત જીવન જ ઉન્નતિ કરી શક્શે.કરવું મુશ્કેલ છે.પરંતુ પ્રયત્ને બધુ શક્ય બને છે.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: