મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > એકાંતે આવી તારી યાદ (૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકાંતે આવી તારી યાદ (૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ

માર્ચ 26, 2012 Leave a comment Go to comments

સાજનની યાદ

સાજનની યાદ

 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો પ્રેમ પકડતાં હૈયાનો,મારું જીવન મહેંક્યુ ભઈ
ના મોહ માયાની કાતર ફરી,ના તકલીફ મળી અહીં
. ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
સુખી સંસારની સાંકળ મળી,જ્યાં મને તારી સંગત થઈ
પ્રેમની વર્ષા જીવનમાં થતાં,મને સંતાન મળ્યા છે ભઈ
ભક્તિ પ્રેમની કેડી અમારી,જે જીવને શાંન્તિ આપી ગઈ
આનંદનોસાગર ઉભરાતાં,સાજન તારી યાદ આવી ગઈ
. ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
નિર્મળ તારો પ્રેમ હ્ર્દયનો,મારી જીંદગીય પાવનથઈ
નૈનો તારા પ્રેમે નિતરતા,જ્યાં અંતરમાં લાગણી થઈ
માયા તારી હૈયે મળતાં,જીવનમાં પ્રેમની જ્યોતી થઈ
શીતળસ્નેહ લેવા સાજન,એકાંતે તારી યાદ આવીગઈ
. ………………. તારો પ્રેમ પકડતાં હૈયાનો.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: