મુખ્ય પૃષ્ઠ > કવિતા, રાજ્જા મારા > એકાંતે આવી તારી યાદ સજન

એકાંતે આવી તારી યાદ સજન

માર્ચ 19, 2012 Leave a comment Go to comments

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૨૧ મી બેઠક મા આ વખતે પાદ પૂર્તિ આપી છે

લગભગ ૧૫ જેટલા કવિ મિત્રો ( ગુજરાતી સાહિત્ય સરિતાનાં મિત્રો) પાસેથી આ વિષય ઉપર નવતર લખાણ ની આશ છે.

આપ સૌ કવિ મિત્રોને કવિતા મોકલી જોડાવા ગુજરાતી પ્રેમભર્યુ વૈશ્વિક આમંત્રણ ( તારીખ ૨૩ માર્ચ ૨૦૧૨ પહેલા)

આ કાવ્યનો રસાસ્વાદ તો ફક્ત એટલોજ કે  સજની ભૂતકાળે વહે છે અપેક્ષાઓ ઘણી છે ગુસ્સે છે. સાજન  આજમાં વહે છે અપેક્ષાઓનો ચશ્મો નથી રહ્યો અને વેઠી લે છે સૌ અને કહે છે ફક્ત અપેક્ષાનો ચશ્મો ઉતાર આવ આજમાં અને ચાલ મારી સાથે. સમય વહેતો જાય છે ગુસ્સો પીગળતો જાય છે અને રાતનાં એકાંતે સાજન ની યાદ પાછી આવે છે. સર્વ માન્ય આ કથા સૌના જીવને હોય છે વાત આગળ વધારવી હોય તો ઘણી વધે.. પણ અત્યારે આટલું જ…રીસાયેલી સજની સાજન ને કહે .. જરા તમેજ કલ્પના કરોને?

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: