મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ, અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received E mail > સુવાક્યો-વાંચો અને વિચારો-અકબર અલી નરસી

સુવાક્યો-વાંચો અને વિચારો-અકબર અલી નરસી

ફેબ્રુવારી 9, 2012 Leave a comment Go to comments

1    Heavy rains remind us of challenges in life.     Never ask for a lighter rain. Just pray for a better

આવતી તકલીફો ભારે વરસાદ સમ હોય છે. વરસાદ ઘટાડવાનું માંગવાને બદલે સારી છત્રી મેળવવાની પ્રાર્થના કરો.

2     When flood comes, fish eat ants & when     flood recedes,ants eat fish. Only time matters. Just hold on, God gives     opportunity to everyone!

જ્યારે ભરતી આવેછે ત્યારે માછલી કીડીઓને ખાય છે  અને ઓટ આવે ત્યારે કીડીઓ માછલી ને જમે છે. સમય જ બળવાન હોય છે થોડી ધીરજ ધરો..પ્રભુ સૌને સરખી જ તક આપે છે.

3  Life is not about finding the right person,     but creating the right relationship, it’s not how we care in the     beginning, but how much we care till ending.

યોગ્ય માણસ ને શોધવાનું નામ જિંદગી નથી પરંતુ યોગ્ય સબંધ  જિંદગીમાં વિકસાવવો જરૂરી છે. શરુઆતથી આપ્ણે કેવો જાળવ્યો સબંધ તેના કરતા અંત સુધી કેવો જાળવ્યો તે સબંધ તે અગત્યનું છે.

4. Some people always throw stones in your path.     It depends on you what you make with them, Wall or Bridge? Remember you     are the architect of your life.

કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.

5. Every problem has (n+1) solutions, where n is     the number of solutions that you have tried and 1 is that you have not     tried. That’s life.

દરેક પ્રશ્નનાં( n+1 ) ઉત્તરો હોઇ શકે છે. જેમાં n તમારા પ્રયત્નો હોય અને 1 તમે જે પ્રયત્ન હજી ન કર્યો હોય..જિંદગી આનું જ નામ છે ( મથ્યા કરો)

6. It’s not important to hold all the good cards     in life. But it’s important how well you play with the cards which you     hold.

સારા પત્તા હાથમાં પકડી રાખવા કરતા તે ક્યારે ઉતરવા અને ક્યારે પકડી રાખવાની સ મજથી જ સફળ થવાય છે

7. Often when we lose all hope & think this     is the end, God smiles from above and says, `Relax dear it’s just a bend.     Not the end’. Have Faith and have a successful life.

જ્યારે જિંદગીમાં બધુજ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વણાંક છે અંત નથી. થોડીક ધીરજ ધર વિશ્વાસ રાખ તારી સફળ જિંદગી તારી રાહ જુએ છે.

8. When you feel sad, to cheer up just go to the     mirror and say, `Damn I am really so cute` and you will overcome your     sadness. But don’t make this a habit coz liars go to hell.

ઉદાસી જ્યારે ઘેરી વળી હોય ત્યારે દર્પણમાં ચહેરો જોતા કહો “ હું હજી રૂપાળો છું” અને તેથી ઉદાસી જતી રહેશે. પણ આની ટેવ ના પડશો..કારણ ખબર છે ને? જુઠા લોકો નર્કમાં જાય છે

9. One of the basic differences between God and     human is, God gives, gives and forgives.  But human gets, gets, gets     and forgets. Be thankful in life!

માણસ અને પ્રભુ વચ્ચે એક તફાવત છે.. પ્રભુ પિતા આપ્યા જ કરે અને પાછુ લેવાનું ભુલી જાય જ્યારે માણસ લીધાજ કરે અને પાછુ આપવાનું ભુલી જાય

10. Only two types of persons are happy in this     world. 1st is Mad and 2nd is Child. Be Mad to achieve what you desire and     be a Child to enjoy what you have achieved.

બે જ પ્રકારનાં માણસો આ દુનિયામાં સુખી હોય છે ગાંડા અને બાળક. બેહદ ગાંડપણ કરીને જે ઇચ્છો તે પામો અને બાળક બનીને જે પામ્યા તેને માણો

         અકબર અલી નરસીની ઇ-મૈલ

Advertisements
 1. ફેબ્રુવારી 9, 2012 પર 12:34 પી એમ(pm)

  More of such material would certainly go a long way in calming the mind in to day’s troubled times and contribute immensely towards arresting the erosional forces affecting the Indian culture and apathy of modern youth towards it.
  Keep writing!

 2. ફેબ્રુવારી 9, 2012 પર 9:56 પી એમ(pm)

  We need more SUVAKYOs here as well as on Gujarati Wikipedia.
  http://www.funtoosh.com/jokes/life/200

 3. suyas status
  માર્ચ 20, 2012 પર 7:59 એ એમ (am)

  plz new Mail this print

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: