આભાર મિત્રો!

ફેબ્રુવારી 6, 2012 Leave a comment Go to comments

શત શત આભાર

ઓક્ટોબર ૨૦૧૧ થી જાન્યુઆરી…૨૦૧૨

૪ મહીનામાં ભારત ખાતે બહાર પડેલ આવૃત્તિની ૫૦૦ કોપીઓનું વેચાણ લક્ષ્ય આપ સૌની મદદથી પુરુ થયું

શત શત આભાર

દાદા હરિકૃષ્ણ મજમુંદારનો..  સર્વ સહાય માટે

પ્રકાશન- સંવાદ પ્રકાશન

 વિતરક -આદર્શ પ્રકાશન નો વિતરણ સહાય માટે

જીગ્નેશ અધ્યારુ…દેવાંગ વિભાકર…મીરાબેન ભટ્ટ..વલીભાઇ મુસા-ડો.ચંદ્રવદન મિસ્ત્રી- મુકુંદ ગાંધી- રમેશભાઇ તન્ના અને ગીરીશભાઈ પરીખનો નિખાલસ અભિપ્રાય બદલ

બ્લોગ ઉપર અગણિત મિત્રોના શુભેચ્છા સંદેશાઓ બદલ…

હવે શું?

આગળ પ્રસિધ્ધ થઇ રહ્યું છે નવું પુસ્તક

 “નિવૃત્તિ વિજ્ઞાન”

જેમાં નિવૃત્તિની પ્રવૃત્તિની જેમજ ઘણી વાતો, અનુભવો અને સંપતિ સાચવવાનાં સુયોગ્ય પગલા સાથે આવી રહી છે.

 આવા પુસ્તકો વાંચીને ઘરમાં રાખજો.

વાંચતા રહેજો-

વહેંચજો  અને વંચાવજો

 ફરી આપ સૌનો શત શત આભાર..

Advertisements
 1. sneha patel - akshitarak
  ફેબ્રુવારી 6, 2012 પર 8:16 પી એમ(pm)

  congratulations vijaybhai..

 2. ફેબ્રુવારી 7, 2012 પર 7:46 એ એમ (am)

  Most of the time successes coming our way are richly deserved, particularly when an action is undertaken for common good, or simply, for the benefit of others.
  Congratulations and achievements finding their way to you are totally appropriate.
  May you stay around for much much longer time, to allow the public to benefit from more of your, “Chintans”.

 3. ફેબ્રુવારી 7, 2012 પર 9:12 એ એમ (am)

  congrats Vijaybhai

 4. Lata Desai
  ફેબ્રુવારી 8, 2012 પર 12:10 પી એમ(pm)

  Congtars Vijaybhai.
  Lata & Mukjesh Desai

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: