સમકીત નયન

જાન્યુઆરી 16, 2012 Leave a comment Go to comments

 small_sketch__eyes_by_dramaya.jpg

ફરી ફરી યાદ કરી કરી તુ ગણાવે જે દુઃખો તારા

મને તો યાદ જ રહે તેં મને દીધા જે સુખો સારા

વાત મારી તો એટલીજ સખે

સંસારે જોયા  ના કર દુઃખ એકલા

કર બાદબાકી દુઃખ સામે સુખની

 ને માણ વધેલા સુખોને…

ગમવા જેવી જિંદગી લાગશે

જો સમકીત નયન થાશે

અહોભાવ એવો થશે કે જાણે

સંસારે ન કોઇ સુખી આપણ જેટલા

સમકીત = બેલેન્સ્ડ

 

Advertisements
  1. જાન્યુઆરી 18, 2012 પર 3:11 પી એમ(pm)

    Sukhi thava Dukha ni badbaki karo.

  2. SARYU PARIKH
    ફેબ્રુવારી 7, 2012 પર 6:10 પી એમ(pm)

    વિજયભાઈ, બહુ સરસ કાવ્ય. અને એક સરસ નવો શબ્દ પણ શીખવા મળ્યો.
    જીવનમાં અખૂટ સુખ છે. મ્હાણનાર મન અને ગુમાવનાર હું.
    સરયૂ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: