મુખ્ય પૃષ્ઠ > Uncategorized > કાંતિભાઇ શાહ -ગુજરાતી સાહિત્ય સરિતાનાં એક મોવડીનું નિધન

કાંતિભાઇ શાહ -ગુજરાતી સાહિત્ય સરિતાનાં એક મોવડીનું નિધન

જાન્યુઆરી 9, 2012 Leave a comment Go to comments

મુ. કાંતિભાઇ શાહ જે ગુજરાતી સાહિત્ય સરિતામાં શરુઆત થી જોડાયેલા હતા.અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો. ગુજરાતી સાહિત્ય સરિતાનાં પુસ્તકોની સાચવણી લાઇબ્રેરીયન તરીકે ઘણા વર્ષ કર્યુ.

સહિયારા સર્જનમાં લખાતી નવલ કથામાં પણ તેઓ સક્રિય હતા તેમણે ” જીવન તોફુગ્ગામાં સ્થિર થયેલી ફુંક” નામની નવલકથા માં લખ્યું હતુ. જૈન સેંટર ઓફ હ્યુસ્ટન અને જેવીબી પ્રેક્ષા સેંટરમાં પણ તેઓ કાર્યરત હતા.

સદગતને સારું વાંચન અને  અને સાહિત્યમાં ઉંચો રસ હતો. તેઓનું ઘર સાહિત્ય સરિતાની પ્રવૃત્તિ માટે સદાયે ખુલ્લુ રહેતુ અને માતૃભાષા સંરક્ષણમાં સદા સક્રીય રહેતા. ગુજરાતી શબ્દ સ્પર્ધાનાં તે નીવડેલા જજ પણ હતા

પરમ પ્રભુ તેમના આત્મા ને સદગતિ બક્ષે તેવી પ્રાર્થના સહ અને કુટુંબી જનો ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે

Advertisements
Categories: Uncategorized
 1. Dr B L Soni
  જાન્યુઆરી 9, 2012 પર 1:41 પી એમ(pm)

  Let us pray for the peace of his soul.

  Dr B L Soni
  Chicago

 2. જાન્યુઆરી 9, 2012 પર 2:34 પી એમ(pm)

  પરમ પ્રભુ

  તેમના આત્મા ને સદગતિ બક્ષે તેવી પ્રાર્થના સહ

  અને

  કુટુંબી જનો ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે

  .

 3. જાન્યુઆરી 9, 2012 પર 6:21 પી એમ(pm)

  He was a wonderful Gentleman.

  God will give him peace.

  Lets pray for that.

 4. જાન્યુઆરી 10, 2012 પર 3:44 એ એમ (am)

  એ નથી તો શું થયું ? આસ-પાસ આકાશમાં,
  તમારા-મારા સૌના હ્ર્દયમાં રહ્યા છે…
  સજ્જન બની જીવ્યા છે,
  સાહિત્યના હિતેચ્છુ બની જીવ્યા છે..
  સુકર્મોનું ભાથું ભરી..સ્વધામે સિધાવી ગયા…
  નમન છે એમને મારું…જે સ્વર્ગે સિધાવ્યા છે..

 5. જાન્યુઆરી 10, 2012 પર 7:18 પી એમ(pm)

  ઇશ્વર એમના જીવને સદગતિ અર્પે .

 1. જાન્યુઆરી 9, 2012 પર 5:48 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: