મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > તમે જ કહો બા નો શું જવાબ હશે..?

તમે જ કહો બા નો શું જવાબ હશે..?

જાન્યુઆરી 6, 2012 Leave a comment Go to comments

માલા પાછલી ઉંમરે એકલી હતી..પાંચ છોકરા..પણ કોઇ તેને રાખવા કે કોઇ તેની સાથે રહેવા તૈયાર નહોંતા..

બધાનાં સારા માઠા સમયે જાતને ઘસનારી મા ૭૨ વર્ષે એકલી હતી પતિની વિરુધ્ધ જઇને પણ છોકરાઓને સાચવ્યા…

પણ તેને કારણે વહુઓને વાંકું પડ્યુ. દીકરીઓની જેમ વહુઓને ગણી.. પણ વહુએ તો” આંગળાથી નખ વેગળા તે વેગળા” સમજીતે હેતને શંકાની નજરે જોયું

આજે ઘરમાં એકલી રહે છે અને યાદ કરે છે પોતાના ધણી ને અને કહે છે મુકેશ તમે સાચા જ હતા..

છેલ્લ બે વરસમાં ચમત્કાર થયો

સોનાના ભાવમાં ખુબ જ ઉછાળો આવ્યો

મકાન ના ભાવો પણ આસમાન ને આંબ્યા

માજીએ વાતો બદલી..

વીલ બદલ્યુ

એક નવી કોલમ ઉમેરી…

મારી સેવા મારા ઘરમાં રહીને જે કરશે તેને મકાન અને કૌટુંબીક દાગીનો મળશે…

માજીની સામે પણ જે જોતા નહોંતા તે સૌ બા બા કરવા લાગ્યા.

પાણી માંગે ને દુધ ધરવા લાગ્યા…

માલા હવે લાગણીઓની મારી નહોંતી પણ દલ્લાને વાપર્યા વિના દલ્લાને દેખાડી દેખાડી સૌને લપડાક મારતી હતી

હવે કેટલું જીવવાનાં?

બા તારી વહાલી વહુ હું હું ને?

પાંચેય એકલા પડેલ બા ને પુછે..

તમે જ કહો બા નો શું જવાબ હશે..?

 

Advertisements
 1. ashalata
  જાન્યુઆરી 7, 2012 પર 3:57 પી એમ(pm)

  mane nahi mara DALLANE puchho pan dallana nashama koine sambhalay nahi—————

 2. sneha
  જાન્યુઆરી 11, 2012 પર 8:34 એ એમ (am)

  baa e badha ne individually ‘haa dikra tu j mari vahali vahu’ kahevanu chalu rakhvu joie…darek ne ek mitha bhram ma jivva devana…ane pachi badha kachinda o na rang joya karvana…

 3. જાન્યુઆરી 13, 2012 પર 3:47 એ એમ (am)

  baa nu vahuo prati prem java no nathi karan ke aaj ni vahuo jem tem kari ne saas ne fasava ane ane saras thi marden karva jane che.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: