Home > કવિતા, Received Email > માણસોની વચ્ચે-વિપિન પરિખ

માણસોની વચ્ચે-વિપિન પરિખ


ચકલીની વાત કાગડાને કહેવાય નહીં.

કદાચ એ ગામ આખાને કહી દે.

અને

હરણની વાત શિયાળને કહેવાય નહીં

એ સિંહને જઈ ખબર આપી પણ શકે !

આટલી વાત સમજતા

મને વરસો લાગ્યાં.

હવે હું

કાગડા અને શિયાળની વચ્ચે

બેસું છું ખરો

પણ બોલતો નથી

( વિપિન પરિખના કાવ્યસંગ્રહ ‘તલાશ’માંથી સાભાર) Courtsey Vijay Dharia

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: