મુખ્ય પૃષ્ઠ > માહિતી, રેડિઓ-રંગીલો ગુજરાત > પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્ની એક વધુ સિધ્ધિ

પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્ની એક વધુ સિધ્ધિ

ઓક્ટોબર 19, 2011 Leave a comment Go to comments

મિત્રો

હ્યુસ્ટન ખાતે વસતા સાહિત્ય પ્રેમી અને ભક્ત કવિએ બ્લોગ ઉપર આજે ૧૬૦૦ કૃતિઓ મુકી ને એક વિરલ સિધ્ધિ મેળવી છે. ૧૪ કેટેગરીમાં વહેંચાયેલો તેમનો બ્લોગ માં તેમની વાત એક જ છે તેમને પ્રભુ પ્રેરણા થાય છે. અને કલમ દ્વારા શબ્દો નીતરતા જાય છે. શ્રવણ સમો પુત્ર રવિ તેમના સ્વપ્ન સમા રેડીયો સ્ટેશન ” રંગીલો ગુજરાત” દ્વારા આ કાવ્યો ને તથા ગુજરાતી ગીતોને પ્રસિધ્ધ કરે છે.

તેમણે બ્લોગ ઉપર લખવાનું એપ્રીલ ૨૦૦૭ થી લખવાનું શરુ કરેલ હતું નિયમિત રીતે રોજનું એક કાવ્ય લખવુ અને મુકવું તે સરસ્વતી માતાની અને  જલાબાપાની અને સાંઇબાબાની કૃપાથી જ શક્ય બને તેવું તે દ્રઢ પણે માને છે. તેમના બ્લોગ ઉપર ફક્ત તેમના જ કાવ્યો હોય છે.

આવો તેમની સિધ્ધિ બદલ તેમને અનુમોદીયે અને સર્જન નો દોર આજ પ્રકારે નિયમીત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીયે

તેમનો સંપર્ક

Pradip Brahmbhatt  832/878-7422

તેમની વેબ સાઈટ

http://brahmbhatt.org
http://www.rangilogujarat.com
http://pradipkumar.wordpress.com
http://pradipkumar.gujaratisahityasarita.org

તેમનું પુસ્તક

દીપનાં અંધારે

Advertisements
 1. pragnaju
  ઓક્ટોબર 19, 2011 પર 11:44 એ એમ (am)

  સર્વશક્તિમાનની કૃપા ઊતરે ત્યારે તે જ શુભ શુભ લખાવે .

  કાવ્યના આંકડા ગૌણ છે

  આપણા સંતો જેમ તેઓ કૃપાપાત્ર થયા

  તેઓએ વેચવાને બદલે વહેંચવાનૂં રાખ્યું છે તે બદલ ધન્યવાદ

  પ્રભુ પ્રાર્થના કે તેઓ પર કૃપા વરસતી રહે અને સૌને તેનું પાન કરાવતા રહે!

  તેમને અને કૃપા કર્તા સર્વશક્તિમાનને શત શત પ્રણામ.

 2. ઓક્ટોબર 19, 2011 પર 7:15 પી એમ(pm)

  Good work. Keep it up. May god bless you and your family.

 3. ઓક્ટોબર 20, 2011 પર 12:50 એ એમ (am)

  ધન્યવાદ, પ્રદીપભાઈ

  મેં પણ મે, 2007 માં બ્લોગ શરૂ કરેલો. 275 આસપાસ પોસ્ટ થઈ છે. મારી તો ઘોડાગાડી ચાલે છે તેની સરખામણીએ તમારી સિદ્ધિ ગજબની કહેવાય! 1600નો આંકડો પણ મજાનો કહેવાય! તમે તો વચ્ચોવચ્ચ ઊભા રહી ગયા અને તમારી આજુબાજુ 1600ને નાચતી કરી દીધી! વાહ, ભાઈ વાહ! ફરી એકવાર ધન્યવાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

 4. ઓક્ટોબર 20, 2011 પર 4:53 એ એમ (am)

  પ્રદીપભાઈને પ્રણામ અને અભીનંદન. ઘણી વખત તેમના ભજનો વાંચુ છું – ઘણા પ્રેરણાદાયક હોય છે.

 5. ઓક્ટોબર 21, 2011 પર 3:11 પી એમ(pm)

  આદરણીય પ્રદીપભાઈને મારા સાદર પ્રણામ. તેઓના કાવ્યો મને ગમે છે … વિચારપ્રેરક અને પ્રેરણાદાયી હોય છે .

 6. Dipal
  ઓક્ટોબર 26, 2011 પર 6:14 પી એમ(pm)

  Great job Pappa, Keep up the good work.
  Thank you Vijayuncle.

  Dipal

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: