મુખ્ય પૃષ્ઠ
> Uncategorized > વાત લાવી છું. (via )
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા ) ******************** ******************* સોનેરી એક સાંજની આ વાત લાવી છું. તારા મઢેલી રાત સમી આશ લાવી છું. સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને, ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની, સાથે અહીં હું લાગણીના હાર લાવી છું. ના માનશો નયન થકી આંસુ વહી ગયું, સત્કારવાને ભાવભીની આંખ લાવી … Read More
વાંચકોના પ્રતિભાવ