Home > Uncategorized > છઠ્ઠા વર્ષનાં પ્રવેશદ્વારે બ્લોગકાર્યની ફળશ્રુતી (૨)

છઠ્ઠા વર્ષનાં પ્રવેશદ્વારે બ્લોગકાર્યની ફળશ્રુતી (૨)


ચિંતન જગત

અંતરનાં ઓજસ

કાવ્ય રસાસ્વાદ

દાદાનો જરકુડો

વિચાર બે લીટીની વચ્ચેનો

વિચાર વિસ્તાર્

તજ અને ઈલાયચી

તજજ્ઞોની વાણી

દાદીની પ્રસાદી

પ્રેરણાદાયી લેખ્

કાવ્ય સંગ્રહ

હું એટલે તમે ( પ્રસિધ્ધ )

તમે અને મારું મન 

તમે એટલે મારું વિશ્વ

મારા વિશ્વમાં આપણે

મારા વિશ્વમાં તમે

વા ઘંટડીઓ

વાર્તા સંગ્રહો

અમે પત્થરનાં મોર કેમ

ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ

વૃત એક વૃતાંત અનેક

લઘુ કથા

લઘુ નવલકથા

દુર્લક્ષ્ય

સહિયારી લઘુ નવલકથા

બીના ચીડીયા કા બસેરા

સ્નેહનો ઉજાસ:

મીઠા જળનું મીન ઉદધીમાં

લીમડે..મોહાયું રે મારુ મન.

એશા- ખુલ્લી કિતાબ

નવલકથા

આંસુડે ચીતર્યા ગગન

પત્તાનો મહેલ

પૂ મોટાભાઇ ( ટહુકા એકાંતનાં ઓરડેથી નામે પ્રસિધ્ધ)

સહિયારી નવલકથા

નિવૃત્તી નિવાસ- ( જીવન સંધ્યાએ નામે પ્રકાશીત)

છૂટાછેડા:ઓપન સીક્રેટ (પ્રકાશીત)

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક

મારી બકુનું શું?

વેરાન હરિયાળી ( હરિયાળા મલેકનાં માનવી નામે પ્રકાશીત)

શૈલજા આચાર્ય-સળંગ

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં ( લખાણ ચાલુ છે)

નયનોનાં કોરની ભીનાશ ( લખાણ ચાલુ છે)

મને ગમતી અન્ય વાતો

અન્ય બ્લોગ ઉપરથી ગમે

આરોગ્ય માહીતિ

કિરીટકુમાર ગો ભક્ત્

નિવૃત્તિ ની પ્રવૃત્

પ્રસિધ્ધ લઘુકથા

કવિતા

નાટિકા

પ્રકીર્ણ

રેડિઓ-રંગીલો ગુજરાત

મજાક

માહિતી

વાર્તા

સાહિત્ય જગત

Advertisements
Categories: Uncategorized
 1. chandravadan
  August 13, 2011 at 9:44 pm

  Congratulations as your Blog enters the 6th Year…
  Wish you all the Best for the New Year & beyond.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar,wordpress.com
  Vijaybhai..Chandrapukar is because of your Guidance…that will be always remembered..please DO visit Chandrapukar from time to time..longing for your Blessings !

 2. August 13, 2011 at 10:03 pm

  ધન્યવાદ વિજયભાઈ, તમારી નિયમિતતા અને કાર્યકુશળતા ઉદાહરણરૂપ છે. આગામી વર્ષોમાં વધુને વધુ રૂચિકર સાહિત્ય આપતા રહો તેવી શુભેચ્છાઓ!

 3. August 13, 2011 at 11:38 pm

  હાર્દિક અભિનંદન, વિજયભાઈ.
  તમારું આ સુંદર કાર્ય મારા જેવા કેટલાયને લખવાની પ્રેરણા
  આપી રહ્યું છે. જેમ એક મીણબત્તી હજારો મીણબત્તીને પ્રકાશિત કરી સર્વત્ર પ્રકાશ અર્પે છે એ જ રીતે તમારું આ સાહિત્યિક કાર્ય અમારા જેવા હજારોને ગુજરાતી ભાષામાં લખી સંતાયેલી આવડતને બહાર લાવે છે.
  ખુબ ખુબ વાંચવા મળે અને તમારો બ્લોગ સનાતન કલમબદ્ધ રહે આવી હ્રદયપુર્વકની અભિલાષા… જય

 4. August 13, 2011 at 11:48 pm

  હાર્દિક અભિનંદન, વિજયભાઈ.
  wish u all the best …!!

 5. August 14, 2011 at 12:31 am

  હાર્દિક અભિનંદન…સાહિત્યની સેવા જે આપ બજાવી રહ્યા છે તે બ્લોગ જગતમાં અજોડ છે…આપની છત્રછાયામાં હું આવી ગઈ એ મારી કિસ્મત છે…આપના હોવાપણાંનો ઈશ્વર પાસે આભાર માંગું છું…
  સપના

 6. Virendra Parikh
  August 14, 2011 at 1:16 am

  Hardik Abhnandan! Hun Lekhak Ke Kavi Nathi. Parantu, tamaru lakhan vanchine ghanoja Anand Anubhavu chhu. Khub Khub Aabhaar.

  Virendra Parikh

 7. Arvind Adalja
  August 14, 2011 at 2:34 am

  શ્રી વિજયભાઈ,
  ખૂબ ખૂબ અભિનંદન આ છ્ઠ્ઠા વર્ષના પ્રવેશ સમયે ! આપે ગત વર્ષો દરમિયાન ગુજરાતી સાહિત્યની કાબિલે દાદ સેવા કરી નવું સર્જન કરતા રહી બ્લોગ જગતને પણ નવો આયામ પૂરો પાડ્યો છે તે આવનારા વર્ષોમાં પણ ચાલુ રહે તેવી અભ્યર્થના સાથે…
  સ-સ્નેહ
  અરવિંદ

 8. August 14, 2011 at 5:12 am

  શ્રી વિજયભાઈ

  છ વર્ષ અને અવિરત સર્જન યાત્રા…. એક સરાહનીય ઉપલબ્ધિ …! ખરેખર અનેક લોકોને આપે ‘ નિવૃતિની પ્રવૃતિ ‘ આપી એક ઉમદા કાર્ય કરેલ છે….!

  ઈશ્વર આપની સાહિત્ય સેવા અને સર્જન યાત્રાને નવુ બળ આપે તે જ અભ્યર્થના….!

 9. August 14, 2011 at 5:27 am

  ખૂબ ખૂબ અભિનંદન.

 10. August 14, 2011 at 6:40 am

  શ્રી વિજયભાઈ,
  આપના બ્લોગના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખૂબ-ખૂબ અભિનંદન અને આવતા અનેક વર્ષો પણ, અવિરત સાહિત્યસર્જનમય વીતે એવી શુભભાવનાસહ શુભેચ્છાઓ પાઠવું છું.

 11. August 14, 2011 at 1:46 pm

  વિજયભાઈ,

  અભિનંદન.

 12. August 14, 2011 at 3:10 pm

  આદરણીય વિજયભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

 13. August 14, 2011 at 4:47 pm

  આદરણીય વિજયભાઈ,
  સતત જીવનમાં વર્ષો અને વર્ષોમાં જીવન આવી રીતે ઉમેરતા રહો તેવી શુભકામના.

 14. August 17, 2011 at 2:16 pm

  Congretulations, You are Growing and Helping others to Grow.

  Wish you all the Best for your good work

 15. September 21, 2011 at 6:04 pm

  Hearty congrats for completing 5 years, uncle…
  and best wishes for many more years to come…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: